આ મહિલાને છે અજીબોગરીબ બિમારી, હેન્ડસમ પુરૂષોને જોઈને આવે છે ચક્કર અને પોતાનો હોંશ ખોય બેસે છે, જાણો કેમ

હેન્ડસમ છોકરાઓને જોઈને મહિલાઓ હંમેશા તેના પર ફિદા થઈ જાય છે અને તે વધુ ઉત્સાહિત થઈ જાય છે. પરંતુ આજે અમે તમને એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જે હેન્ડસમ છોકરાઓને જોઈને પોતાનો આપા ખોય બેસે છે. આ સાથે જ તે ચક્કર ખાયને પડી જાય છે.

કેમ આવું થાય છે?
આપણે અહીંયા જે મહિલાની વાત કરી રહ્યાં છીએ તેનું નામ ક્રસ્ટી બ્રાઈન છે. બ્રિટનમાં રહેનાર ક્રિસ્ટી બ્રાઉનને એક દુર્લભ બિમારી છે. આ બિમારીના કારણએ તે સ્ટ્રોન્ગ ઈમોશનને સહન કરી શકતી નથી. જ્યારે વધુ ભાવુક થઈ જાય છે તો તે એક ડિસઓર્ડરના કારણે તે પોતાના શરીર પર કાબૂ કરી શકતી નથી અને તે ચક્કર આવી જાય છે. જેને લઈને તે નીચે પડી જાય છે.

બ્રેન ડિસઓર્ડરના કારણે આવું થાય છે
32 વર્ષીય ક્રિસ્ટી બ્રાઉનની આ દુર્લભ બિમારી એક બ્રેન ડિસઓર્ડર છે. જેને કેટાપ્લેસી પણ કહેવામાં આવે છે. આ ડિસઓર્ડરને લઈને ગુસ્સો, ખુશી, ડર અને સ્ટ્રોંગ ઈમોશનને હેન્ડલ કરી શકતી નથી. આ ઈમોશન્સના કારણે તેની માંસપેશિઓમાં પૈરાલિસિસ જેવી સિચ્યુએશન ઉભી થાય છે. આ કારણે હેન્ડસમ છોકરાને જોઈને ઈમોશનને લઈને તેને ચક્કર આવવા લાગે છે અને જમીન પર પડી જાય છે.

તેની નોર્મલ લાઈફ ઘણી મુશ્કેલ છે
તમારી આ બિમારીના કારણે ક્રિસ્ટી બ્રાઉન ઘણું ઓકવર્ડ ફિલ કરે છે. તે ઘણી વખત લોકોની સામે પડી જાય છે. આવી પરિસ્થિતિમાં તે હંમેશાન નીચે જોઈને ચાલે છે. તેની આ બિમારીના કારણે તેને ઘણી વખત પેરાલિસિસના ઝટકા પણ આવ્યા છે. જેથી તેની નોર્મલ લાઈફ ઘણી મુશ્કેલ છે

9 વર્ષની ઉંમરે એક ઘા લાગ્યો હતો
ક્રિસ્ટી બ્રાઉનને આ પેરાલિસિસના ઝટકાની અસર 2 મિનિટ સુધી રહેશે. જે બાદ તે ફરીથી નોર્મલ થઈ જાય છે. ક્રિસ્ટી નારકોલેપ્સી જીન સાથે ઉદભવે છે. જ્યારે તે 9 વર્ષની હતી ત્યારે તેને એક ઘા લાગ્યો હતો. જે બાદ તેની બિમારી વધતી ગઈ હતી.

ક્રિસ્ટીના જણાવ્યા અનુસાર તે કોઈ ઝઘડો કરે અથવા તો કોઈ સાથે હંસીને વાત કરે તો પણ તેને આ ઝટકો લાગે છે. આ વસ્તુથી બચવા માટે તે તેના ઈમોશન પર વધુ કંટ્રોલ કરે છે. આ જ કારણે તે પોતાની નજર હંમેશા નીચે રાખે છે. ક્રિસ્ટીની આ બિમારી ઘણી દુર્લભ છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021