જીવનની ઘણીં ઘટનાઓ આપણા ભવિષ્યના સંકેત માનવામાં આવે છે. ઘરમાં તેમજ રસ્તામાં જોવા મળતા પક્ષી-પ્રાણી આપણને આગામી દિવસ તેમજ આગળ થઈ રહેલા ભવિષ્યની શુભ-અશુભ ઘટનાઓ વિશે જણાવે છે. આ ઉપરાંત નીંદરમાં દેખાતા સપના પણ ઘણી પ્રકારના ઈશારા કરે છે.
તો સ્વપ્ન શાસ્ત્રમાં લોકો દ્ધારા જોવામાં આવેલા સપનોનું મતલબ જણાવે છે. આ શાસ્ત્ર અનુસાર, સપના અમે ભવિષ્યમાં ઘટિત થનારી શુભ-અશુભ ઘટનાઓના પહેલા સંકેત આપે છે. કહેવામાં આવે છે કે સ્વપ્ન શાસ્ત્રમાં સપનોના માધ્યમથી એ જણાવવામાં આવે છે કે કોઈ વ્યક્તિના જીવનમાં શું થવાનું છે. આ શાસ્ત્રને જ્યોતિષાચાર્ય પણ માને છે.
માનવામા આવે છે કે સ્વપ્ન શાસ્ત્ર ભવિષ્યની સંભાવનાઓને બતાવવામાં પણ સક્ષમ છે. મુશ્કેલીથી લઈ સફળતા, દુ:ખથી લઈને સુખ અને દરિદ્રતાથી લઈને ધનલાભ વિશે સ્વપ્ન શાસ્ત્રમાં જણાવવામાં આવે છે. આવો જાણીઅ કે કયા સપનાથી ખબર પડે છે કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે.
આવી રીતે જાણો ધન આગમનનો સંકેત
સપના ઘરમાં કચરો લઈને આવવો, કચરો પડ્યો રહેવો, ધન લાભનો સંકેમ માનવામાં આવે છે. કહેવાય છે કે આ પ્રકારના સપના ઘરમાં મૂડીને ખેચીને લઈ આવે છે. આવું સપનું શુભ માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્રમાં કચરાને ધન સાથે જોડીને જોવામાં આવે છે.
આ ઉપરાંત સ્વપ્નમાં દૂધ-દહી દેખાવું ધન પ્રાપ્તિની તરફ ઈશારો કરે છે. માન્યતા છે કે વ્યક્તિ સપનામાં દૂધ-દહીનો ભંડાર જુવે છે, તેમની તિજોરી ધન-ધાન્યથી ભરાય જાય છે. આવા સપનાને ઘર-પરિવારમાં અપાર ધનના આગમના સંબંધિત માનવામાં આવે છે.
આ સાથે જ સપનામાં ગાય દેખાવી દૈવીય કૃપા રહેવાનું માનવામાં આવે છે. માન્યતા છે કે સપનામાં ગાય જોવા મળતા ઘરમાં ધન લાભ થાય છે. ગાયમાં તમામ દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે, એટલા માટે આ સપનાને દૈવીય કૃપાના સાથે જોડીને જોવામાં આવે છે.
ચોખનો ભંડાર દેખાવો પણ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જે વ્યક્તિ સપનામાં ચોખા જુવે છે. તેમના ઉપર લક્ષ્મીજીની વિશેષ કૃપા રહે છે. ચોખા દેખાવવાથી ધન આપણી તરફ ખેચાય છે. સ્વપ્ન શાસ્ત્રમાં માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ સપનામાં ચોખા જુવે છે, તે જલદી ધનવાન બની જાય છે.