Categories: ભક્તિ

આ 3 રાશિના લોકોને શનિની સાડેસાતી કરશે પરેશાન, જાણો ક્યારે છૂટકારો મળશે

શનિદેવ એ કર્મનાં દેવતા કહેવામાં આવે છે. શનિ દેવ તમારા કર્મ પ્રમાણે ફળ આપે છે. શનિદેવનું દરેક જાતકની કુંડળીમાં વિશેષ મહત્વ હોય છે. શનિ એક રાશિમાં અઢી વર્ષ ભ્રમણ કરે છે. જે લોકો શનિની શુભ દ્રષ્ટિ ધરાવે છે અને તેઓ સારા માર્ગે ચાલે છે તો શની દેવ તેમને શુભ ફળ આપે છે. તો બીજી તરફ જે લોકો ખોટા કામ કરે છે અને ખોટા માર્ગે ચાલે છે તેમનાં પર શનિની વક્રદ્રષ્ટિ રહે છે. જેને શનિની સાડાસાતી કહેવામાં આવે છે.

જાણો ક્યારે છે સાડાસાતી?
તમને જણાવી ગયે કે જો શનિદેવ કોઈ એક રાશિમાં ભ્રમણ કરે છે તો તે રાશિમાં પૂરા અઢી વર્ષ સુધી વિરાજમાન રહે છે. અઢી વર્ષ બાદ શનિદેવ પોતાની રાશિ બદલીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે. જ્યોતિષ ગણના અનુસાર શનિ જે રાશિમાં ભ્રમણ કરે છે. તે રાશિ ચક્ર તે હિસાબથી તે રાશિની પાછળની રાશિ પર તેનો પ્રભાવ પડે છે. એટલે કે જ્યારે શનિ કોઈ રાશિમાં સાડા સાત વર્ષ સુધી રહે છે તો તે સમયે શનિની સાડેસાતીના નામથી જાણવામાં આવે છે.

ધન રાશિ પર શનિની સાડેસાતી ક્યા સુધી રહેશે
જ્યોતિષ ગણના અનુસાર મકર રાશિમાં શનિ દેવનો પ્રવેશ હોવાના કારણે ધન રાશિ પર સાડેસાતીનું છેલ્લુ ચરણ ચાલી રહ્યું છે. 12 ડિસેમ્બર 2043થી 3 ડિસેમ્બર 2049 સુધી ધન રાશિમાં શનિની સાડેસાતી રહેશે.

મકર રાશિ પર ક્યાં સુધી શનિની સાડેસાતી રહેશે
મકર રાશિમાં 24 જાન્યુઆરી 2019થી વિરાજમાન છે. અને શનિની રાશિ મકર રાશિ પણ છે. આ કારણે મકર રાશિ વાળા લોકો પર શનિનું બીજું ચરણ ચાલી રહ્યું છે. 29 માર્ચ 2025 સુધી સાડેસાતીનો પ્રભાવ રહેશે.

કુંભ રાશિ પર ક્યાં સુધી શનિની સાડેસાતી રહેશે
શનિદેવ 29 એપ્રિલ 2022માં કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જે 23 જાન્યુઆરી 2028 સુધી તેનો પ્રભાવ રહેશે. કુંભ રાશિમાં સાડેસાતીનું પહેલું ચરણ ચાલી રહ્યું છે. શનિ જ્યારે મેષ રાશિમાં આવશે ત્યારે કુંભ રાશિના લોકોને તેમાંથી મુક્તિ મળશે.

કરો આ ઉપાય શનિ રહેશે અનુકૂળ
જે રાશિના લોકો પર શનિની સાડાસાતી અને ઢૈય્યા ચાલી રહી છે તે લોકોએ નીચે આપવામાં આવેલા ઉપાયો કરવા.

  • શનિવારના દિવસે શનિ દેવનું પૂજન કરવું અને તેને કાળા તલ, સરસવનું તેલ અને લોખંડની વસ્તુ અર્પિત કરવી.
  • શનિવારે કાળી વસ્તુનું દાન કરવું.
  • આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી અને આ વૃક્ષની આગળ સરસવના તેલનો દીવો કરવો.
  • શનિવારે શનિદેવની સાથે સાથે હનુમાનજીની પૂજા કરવી. જેથી શનિદેવ પ્રસન્ન થાય છે. હનુમાનજીને સરસવનું તેલ અર્પણ કરવું, દીવો કરવો અને હનુમાન ચાલીસા વાચવીય
  • શનિવારે શિવજીને જળ અર્પણ કરવું.
  • શનિની સાડેસાતી અને ઢૈય્યા તમારા માટે અનુકૂળ બનેલી રહે તે માટે કોઈ સાથે વિવાદ કરવો નહીં અને મોટાને સમ્માન આપવું.

આ 3 રાશિ શનિદેવની પ્રિય રાશિ છે
તમામ ગ્રહની કોઈને કોઈ રાશિ ઉચ્ચ અને નીચલી માનવામાં આવે છે. જ્યારે શનિદેવ તુલા રાશિમાં હોય છે તો તેને ઉચ્ચ કહેવાય છે. તમને જણાવી દયે કે તુલા રાશિનો સ્વામી છે શુક્ર ગ્રહ. એવી સ્થિતિમાં શનિદેવ તુલા રાશિના લોકો પર શુભ અસર પાડે છે. શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે. આ કારણે મકર અને કુંભ રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા દ્રષ્ટી બનેલી રહે છે. શનિદેવની તુલા, મકર અને કુંભ રાશિ પ્રિય રાશિ માનવામાં આવે છે. જેથી આ રાશિના લોકોએ શનિદેવની પૂજા આરાધના કરવી જોઈએ. જેથી તમને શુભ ફળ મળે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021