સોમવારની મોડી રાત્રે સૂરતના કિમ-માંડવી રોડ પર આવેલા પાલોદ ગામ પાસે રસ્તા પર ઉંઘી રહેલા શ્રમીક પરિવાર પર એચાનક કાળ બનીને આવેલું ડમ્પર ફરી વળ્યું હતું. જેમાં તમામ 15 શ્રમજીવી પરિવારના લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. ઘટના સ્થળ પર જ 12 લોકોના તો મૃત્યું થયા હતાં જ્યારે 8 લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 3 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે બાકીના 5 લોકો જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.
સમગ્ર ઘટનાની જાણ થતા જ તાત્કાલીક જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જે બાદ આ 15 લોકોને કાયમી માટે ઊંઘાડનાર નરાધમ ડમ્પર ચાલક અને ક્લિનરની ધરપકડ઼ કરી લીધી હતી. એવી પણ માહિતી છે કે, જ્યારે ડમ્પર ચાલક ઝડપાયો ત્યારે તે નશામાં હતો. જેથી પોલીસે તેને ઝડપીને તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી છે.
મુખ્યમંત્રીએ 2-2 લાખની સહાયની કરી જાહેરાત
જોકે આ ઘટનાથી આખા રાજ્યમાં અરેરાટી છવાઈ ગઈ છે. કારણ કે, એક સાથે આ રીતે 15 લોકો પર ટ્રક ફરી વળે અને તેમના મૃત્યુ થવા ખુબ મોટી ઘટના ગણી શકાય છે. આ ઘટનાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. સાથે જ આ પરિવારો પ્રત્યે સંવેદના દાખવતા તમામના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે.
ટ્રક્ટર સાથે અથડાયા પછી ડમ્પર ચાલકે ગુમાવ્યો કાબુ
પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મુળ બાસવાડાના કુશલગઢના વતની અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા આ 5 થી 6 પરિવાર વર્ષોથી અંહી જ પાલોદ પાસે રહે છે. આ દરમિયાન સોમવારની મોડી રાત્રે તેઓ જ્યારે ઊંઘી રહ્યા હતા તે દરમિયાન કિમથી માંડવી જઈ રહેલા ડમ્પર ચાલકે કિમ ચાર રસ્તા તરફ પહેલા એક ટ્રેક્ટરને ટક્કર મારી હતી. ત્યાર બાદ ડમ્પર ચાલકનો ડમ્પર પરથી કાબૂ જતો રહ્યો અને રસ્તાના કાંઠે ઊંઘી રહેલા અંદાજીત 20 શ્રણજીવીઓ પર તે ડમ્પર ફરી ગયું. જેમાં 15 લોકોના કમકમાટી ભર્યો મોત થયા છે. જ્યારે 5 લોકોની હાલ સારવાર ચાવી રહી છે.
આટલા લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા.
રાકેશ રૂપચંદ
શોભના વસાનીયા
સફેશા ફ્યુચઇ
નરેશ બાલુ
વિકેશ મહીડા
લીલા મુકેશ
દિલીપ ઠકરા
મનીષા
મુકેશ મહીડા
ચધા બાલ
દિલીપ અકરમભાઈ વસાનીયા
અનિતા મનિષ મહિડા
1 વર્ષનો છોકરો
2 વર્ષની છોકરી
દારૂબંધીની વાતો પણ દારૂ 15ને ભરખી ગયો
આપણે ત્યાં નશા પર પ્રતિબંધ છે. સરકાર કાયદાઓ પણ કડક બનાવે છે. પરંતુ તે કાયદા માત્ર કાગળો પર છે જે આજે સુરતમાં બનેલી આ ઘટના સાબિત કરે છે. કારણ કે, જો નશામાં ડ્રાઈવર ધૂત ન હોત તો આજે આ 15 લોકોની જિંદગી બચી ગઈ હોત. હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
SPY4D akan selalu memberikan pelayanan terbaik
SPAM4D Link Alternative Slots Online Paling dipercaya
Link Alternative Situs Judi Online SPAM4D
SPAM4D sebagai situs judi slot online Paling dipercaya
SPAM4D Situs Judi Online Resmi Terlengkap 2023
POL4D Situs Slot Online Gacor Mudah Menang
Omaslot Situs Slot Online dan Judi Slot Terlengkap dan Terbaik
mencari situs slot online terbaik ? PamanSlot tempatnya
situs slot paling banyak dicari cuma Slot88
QQBET4D Link Terbaik Slot & Togel
Bandar SlotGacor enteng Gampang Menang Terbaik
POL4D MERUPAKAN WEBSITE SLOT ONLINE RESMI
QQBET4D Pola Slot Gacor Hari Ini