પૌરાણિક કથાઓમાં કૈલાસ પર્વતને ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવ્યું છે. આ રહસ્યમયી પર્વતમાં જ અનેક કથાઓ સમેટાયેલી છે. શિવપુરાણ, સ્કંધ પુરાણ, મત્સ્ય પુરાણ વગેરેમાં કૈલાસ ખંડના નામથી અલગ જ અધ્યાય છે. જેમાં કૈલાસ પર્વતની મહિમા વિશે જણાવવામાં આવ્યું છે.

પૌરાણીક માન્યતાઓ એવું જ કહે છે કે કૈલાસ પર્વતની પાસે જ પ્રાચીન ધનકુબેર નગરી પણ છે. જોકે, તેના નિશ્ચિત સ્થાન વિશે હાલ કશું જ જાણવા મળ્યું નથી. કહેવાય છે કે કૈલાસ પર્વત પર ભોલેનાથ પરિવાર સાથે નિવાસ કરે છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કૈલાસ પર્વત સાથે જોડાયેલા એવા કેટલાક રહસ્યો વિશે કે જે જાણીને તમે શું નાસા પણ દંગ રહી ગયું છે. તો આવો જાણીએ કૈલાસ પર્વતના રહસ્યો વિશે…
કૈલાસ પર્વત સાથે જોડાયેલા રહસ્યો

- આ જગ્યા પર બે તળાવ છે. જેમાંથી એક છે માનસરોવર. માનસરોવરનું પાણી એકદમ શુદ્ધ છે. જે તળાવનો આકાર સૂર્ય સમાન છે. જ્યારે બીજું તળાવ રાક્ષસ નામનું છે. જે દુનિયાના ખારા પાણીનું સૌથી ઉચ્ચતમ તળાવમાંથી એક છે. જેનો આકાર ચંદ્ર સમાન છે. આ બંને તળાવ સૂર્ય અને ચંદ્રના બળ સમાન ગણવામાં આવે છે. જેનો સંબંધ સકારાત્મક અને નકારાત્મક ઉર્જાથી છે. આ જગ્યાને તમે જ્યારે દક્ષિણ તરફથી જુઓ છો તો એક સ્વસ્તિક ચિન્હ જોવા મળે છે. જે હિન્દુ ધર્મમાં ખુબ પવિત્ર માનવામાં આવે છે.
- કહેવાય છે કે કૈલાસ પર્વત ધરતીનું કેન્દ્ર બિન્દુ છે. ધરતીની એકબાજુ ઉત્તર ધ્રુવ છે અને બીજી બાજુ દક્ષિણ ધ્રુવ છે. બન્નેની વચ્ચોવચ્ચ સ્થિત છે હિમાલય પર્વત અને હિમાલય પર્વતનું કેન્દ્ર. જેથી તેને ધરતીનું કેન્દ્ર માનવામાં આવે છે.

- કૈલાસ પર્વતની સંરચના કંપાસના 4 બિંદુઓ સમાન છે અને એકાંત સ્થાન પણ છે. જેના કારણે તેને એક વિશાળ પિરામીડ પણ કહેવામાં આવે છે. જે 100 નાના પિરામિડોનું કેન્દ્ર છે.

- આ પર્વતની આકૃતિ એક પિરામિડ સમાન છે અને વૈજ્ઞાનિક તેને ધરતીનું કેન્દ્ર પણ જણાવે છે. રામાયણમાં પણ તેનો પિરામિડ જેવો આકાર વિશે ઉલ્લેખ મળે છે. જેને આકાશીય ધ્રુવ અને ભૌગોલિક ધ્રુવનું કેન્દ્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે બિંદુ છે જ્યાં આકાશ ધરતીને આવીને મળે છે. જ્યાં આવીને દશે દિશાઓનું મિલન થાય છે. તેને એક્સિસ મુંડી સ્થાન માનવામાં આવે છે કે જ્યાં અલૌકિક શક્તિઓનો પ્રવાહ હોય છે અને અહીં આવીને તમે તે શક્તિઓનો સંપર્ક કરી શકો છો.
- શાસ્ત્રો અનુસાર અહીંયા મહાવિષ્ણુ કમળમાંથી બહાર આવીને ગંગા-કૈલાશ પર્વતની ચોટી પર જઈને પડે છે અને શિવજી ગંગાને પોતાની જટામાં ભરીને ધરતીમાં ગંગાને મોકલે છે.

- કૈલાસ પર્વત પર ચઢાઈ કરવી પ્રતિબંધ છે પરંતુ એવું માનવામાં આવે છે કે 11મી સદીમાં એક તિબેટિયન બૌદ્ધ યોગી મિલારેપાએ કૈલાસ પર્વત પર ચઢાઈ કરી હતી. પણ તેને સફળતા મળી ન હતી. જો કે હજુ સુધી આ પર્વત પર કોઈ ચડી શક્યું નથી.

- કૈલાસ પર્વત માનસરોવર પાસે આવેલું છે. અહીંયા હિન્દુઓ સિવાય અન્ય ધર્મના લોકોના જીવનમાં પણ આ સ્થાનનું ખાસ મહત્વ છે. કૈલાસ પર્વત દુનિયાના 4 મુખ્ય ધર્મો, હિન્દુ, જૈન, બોદ્ધ અને સિખ ધર્મનું ધાર્મિક કેન્દ્ર પણ છે. દર વર્ષે આ તમામ ધર્મના લોકો અહીંયા આવે છે.

- એવું માનવામાં આવે છે કે જે પણ સારા કર્મ કરે છે. તેને મૃત્યુ પછી કૈલાસ પર્વતમાં સ્થાન મળે છે. અહીં પ્રાચીનકાળથી જ કૈલાસ પર્વતને સારી આત્માઓનો વાસ માનવામાં આવે છે. આ સાથે જ આ સ્થાનને અકુદરતી શક્તિઓનું કેન્દ્ર પણ માનવામાં આવે છે.
- જો તમે કૈલાશ માનસરોવરના વિસ્તારમાં જશો તો અહીં તમને નિરંતર એક પ્રકારનો ધ્વની સંભળાશે. ધ્યાનથી સાંભળશો તો અહીં તમારા કાનમાં ડમરુ અને ઓમનો ધ્વની આવશે. આ ધ્વનિનો સ્ત્રોત આજ સુધી કોઈપણ જાણી શક્યું નથી. વૈજ્ઞાનિકોના શોધના આધાર પર જ એવું પણ કહેવામાં આવે છે કે અહીં જ્યારે હવાઓ પહાડ સાથે ટકરાય છે અને બરફ પીગળે છે તો ધ્વનિ ઉત્પન્ન થાય છે. આટલું જ નહીં પર્વત ઉપર આકાશમાં પણ અનેક પ્રકારે દિવ્ય રોશનીઓ જોવા મળી છે તેવું કહેવાયું છે.

- એવી માન્યતા છે કે અહીં માત્ર પુણ્યાત્માનો જ નિવાસ હોય છે. કૈલાશ પર્વત અને તેની આસપાસના વાતાવરણ પર રિસર્ચ કરી ચૂકેલા વૈજ્ઞાનિકોનું પણ માનવું છે કે અહીં ચારેબાજુ એક પ્રકારની અલૌકિક શક્તિનો પ્રવાહ વહે છે. જેમાં આજે પણ અનેક તપસ્વી ગુરુ સાધના કરે છે અને ઈશ્વર સાથે સંબંધ પ્રસ્થાપિત કરતા હતાં.
As shown in Figure 1D, the dye filled in both mesenteric arteries and veins of Smad4 iKOs, which were dilated and tortuous, indicating the presence of multiple intestinal AVMs, whereas the dye was found only in the arteries of the controls clomiphene citrate men While you might start feeling pretty good, almost elated, after starting therapy, the various physiological benefits take varying amounts of time
how to take nolvadex pct Therapy was classified as successful if 1 the ICP fell 10 below the baseline value or 2 pupillary reaction had normalized in patients with a pupillary abnormality
cheapest cialis 20mg A double blind trial found that adding 400 IU per day of vitamin E reduced seizure frequency in children without side effects
Meropenem 0 buy generic cialis online