સનાતન ધર્મમાં શ્રી ગણેશને અન્ય દેવતાઓની સરખાણીમાં પ્રથમ પૂજનીય ગણવામાં આવે છે. અઠવાડિયામાં બુધવાના દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે, ગજાનંન ગણપતિનું ધ્યાન કરતાં જ મનમાં શાતિનો અનુભવ થાય છે અને જીવનના તમામ સંકટનો નાશ થાય છે.
આમ, તો ગણપતિને પ્રસન્ન કરવા સરળ છે પણ કેટલાંક મંત્ર અને પૂજા કરવાથી બપ્પાની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આ મંત્ર ખૂબ જ ચમત્કારી સાબિત થાય છે.આવો જ એક મંત્ર અમે તમને જણાવવાના છે, જેનો તમે સકંટ સમયે ઉપયોગ કરીને સંકટમાં મુક્તિ મેળવી શકો છો.
ગણેશ ગાયત્રી મંત્રઃ આ રીતે સમજો…
આ હકીકતમાં તો ગાયત્રી મંત્ર છે, જેને ગણેશ મંત્રો સાથે જોડીને બનાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ મંત્રનો ઉપયોગ કોઈ પૂજાના સમય દરમિયાન કરવામાં આવે છે. અથવા તાંત્રિકની વિલક્ષણ સિદ્ધિ મેળવાની ઈચ્છા આ મંત્રનો પ્રયોગ કરવામાં આવે છે.
एकदंताय विघ्नहे, वक्रतुळ्ड धीमहि, तन्नो दंती प्रचोदयात.
महाकर्णाय विघ्नेहे वक्रतुळ्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात
गजाननाय विघ्नेहे वक्रतुळ्डांय धीमहि, तन्नो दंती प्रचोदयात
આ રીતે કરી મંત્રનું પઠન..
સવારે સૂર્યદયના પહેલા ઉઠીને સ્નાન અને ધ્યાન કરો. ત્યાર પીળા રંગના કપડા પહેરો, ત્યારબાદ ઘરમાં ગણપતિની પૂજા કરો. જેજમાં બપ્પાને સિંદૂર, દુર્વા, ગંધ, અક્ષત, સુંગંધિત ફૂલ, નાડાછડી, સોપારી , પાન, ફલ, અને પ્રસાદ સહિતની સામગ્રી અર્પણ કરવાથી તમારા દુઃખ દૂર થઈ જશે.
મંત્રનો પ્રયોગ કરતી આ વાતનું રાખો ખાસ ધ્યાન…
આ મંત્રનો ઉપયોગ કરવાથી બ્રહ્મચર્યનું પાલન કરવું અનિવા્ય છે. સાથે જ માંસ, દારૂ સહિત કોઈ પણ પ્રકારનો નશો કરવો જોઈએ નહીં.આ મંત્રનો ઉપયોગ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચય થાય છે. તમામ સંકટો દૂર ભાબે છે.
ગણપતિ બપ્પાનો ચમત્કારી મંત્ર, જેની તરત જ થાય છે, તમને અજમાવી જુઓ..
સનાતન ધર્મમાં શ્રી ગણેશને અન્ય દેવતાઓની સરખાણીમાં પ્રથમ પૂજનીય ગણવામાં આવે છે. અઠવાડિયામાં બુધવાના દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે, ગજાનંન ગણપતિનું ધ્યાન કરતાં જ મનમાં શાતિનો અનુભવ થાય છે અને જીવનના તમામ સંકટનો નાશ થાય છે.
આમ, તો ગણપતિને પ્રસન્ન કરવા સરળ છે પણ કેટલાંક મંત્ર અને પૂજા કરવાથી બપ્પાની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આ મંત્ર ખૂબ જ ચમત્કારી સાબિત થાય છે.આવો જ એક મંત્ર અમે તમને જણાવવાના છે, જેનો તમે સકંટ સમયે ઉપયોગ કરીને સંકટમાં મુક્તિ મેળવી શકો છો.
ગણેશ ગાયત્રી મંત્રઃ આ રીતે સમજો…
આ હકીકતમાં તો ગાયત્રી મંત્ર છે, જેને ગણેશ મંત્રો સાથે જોડીને બનાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ મંત્રનો ઉપયોગ કોઈ પૂજાના સમય દરમિયાન કરવામાં આવે છે. અથવા તાંત્રિકની વિલક્ષણ સિદ્ધિ મેળવાની ઈચ્છા આ મંત્રનો પ્રયોગ કરવામાં આવે છે.
एकदंताय विघ्नहे, वक्रतुळ्ड धीमहि, तन्नो दंती प्रचोदयात.
महाकर्णाय विघ्नेहे वक्रतुळ्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात
गजाननाय विघ्नेहे वक्रतुळ्डांय धीमहि, तन्नो दंती प्रचोदयात
આ રીતે કરી મંત્રનું પઠન..
સવારે સૂર્યદયના પહેલા ઉઠીને સ્નાન અને ધ્યાન કરો. ત્યાર પીળા રંગના કપડા પહેરો, ત્યારબાદ ઘરમાં ગણપતિની પૂજા કરો. જેજમાં બપ્પાને સિંદૂર, દુર્વા, ગંધ, અક્ષત, સુંગંધિત ફૂલ, નાડાછડી, સોપારી , પાન, ફલ, અને પ્રસાદ સહિતની સામગ્રી અર્પણ કરવાથી તમારા દુઃખ દૂર થઈ જશે.
મંત્રનો પ્રયોગ કરતી આ વાતનું રાખો ખાસ ધ્યાન…
આ મંત્રનો ઉપયોગ કરવાથી બ્રહ્મચર્યનું પાલન કરવું અનિવા્ય છે. સાથે જ માંસ, દારૂ સહિત કોઈ પણ પ્રકારનો નશો કરવો જોઈએ નહીં.આ મંત્રનો ઉપયોગ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચય થાય છે. તમામ સંકટો દૂર ભાગે છે.
Cederlund, E purchase ivermectin 3mg Taking these antibiotics along with caffeine can increase the risk of side effects including jitteriness, headache, increased heart rate, and other side effects
2017 Nov 10; 18 8 609 613 viagra vs sildenafil The team has won four IndyCar championships, two Lights titles, one USF2000 championship and its drivers have won two Indianapolis 500s
Fructooligosaccharides 150, p buy cialis 10mg
National Health Interview Survey NHIS cialis prices
Most get the infection from external parasites that feed on their blood buy cialis usa Emerg Med J 2012; 29 1 43 6