
ચોમાસાના આગમનને લઇને અંબાલાલ પટેલની આગાહી.
અંદમાન નિકોબરથી આવતી કાલે ચોમાસું આગળ વધી શકે – અંબાલાલ
અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરી શકે – અંબાલાલ
15 જૂના પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાય શકે – અંબાલાલ
8 અને 9 જૂનની આસપાસ દરિયો તોફાની બની શકે – અંબાલાલ
8 અને 9 જૂનની આસપાસ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ આવી શકે – અંબાબાલ
22, 23, 24 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ પડી શકે – અંબાલાલ
4, 5, 6 જૂનના રોજ ગુજરાતમાં છુટાછવાયો વરસાદ પડી શકે – અંબાલાલ
ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના – અંબાલાલ
ચોમાસાને લઈ હવામાન વિભાગનું પૂર્વાનુમાન
દેશમાં 96% વરસાદ થવાની સંભાવના
મધ્ય ભારતમાં ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન
ગુજરાત,મહારાષ્ટ્ર,MP,છત્તીસગઢ, ઓડિશામાં ચોમાસુ રહી શકે સામાન્ય
ગુજરાતમાં 92%થી ઓછા વરસાદની સંભાવના