ગુરૂવારના આ ટોટકા દુર કરશે આ તમારી આર્થિક સમસ્યા, ગુરૂવારે કરો આ ચોક્કસ કામ
ગુરૂવારના આ ટોટકા દુર કરશે આ તમારી આર્થિક સમસ્યા, ગુરૂવારે કરો આ ચોક્કસ કામ

ગુરૂવારના આ ટોટકા દુર કરશે આ તમારી આર્થિક સમસ્યા, ગુરૂવારે કરો આ ચોક્કસ કામ

ભાગદોડ ભરેલા જીવનમાં દરેક લોકો ગુરૂવારના ટોટકા – ગુરૂવારે કરશો આ ઉપાય તો દૂર થશે તંગી..પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે પૈસા પાછળ દોડે છે. તેમ છતાં લોકો તેની મંજિલ સુધી પહોંચી શકતા નથી. ત્યારે આજે અમે આપને આર્થિક સંકડામણથી દુર રહેવા માટે કેટલા ઉપાયો બતાવવા જઈ રહ્યાં છીએ.

આપણે સૌ જાણીએ છીએ કે આર્થિક સંકટ સૌથી મોટુ સંકટ હોય છે. તેથી આ સંકટને દૂર કરવા માટે ગુરૂવારે કેટલાક વિશેષ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય જીવનમાં આવી રહેલ આર્થિક પરેશાનીઓને દૂર કરવા ઉપરાંત આ
ઉપાયો કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને વૈભવનો પણ વાસ રહેશે.

ગુરૂવારે ભગવાન બૃહસ્પતિ અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ. આ દિવસે ભગવાન બૃહસ્પતિ અને વિષ્ણુજીને કેટલીક વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. જેથી તમારી આર્થિક સમસ્યા દુર થાય છે. તો આવો જાણીએ જો આર્થિક સંકટ હોય તો તે કયા ઉપાય છે જે કામ આવી શકે છે.

ગુરૂવારે સવારે કરો આ કામ

  • ગુરૂવારે પીળા કપડા પહેરવા
  • ભગવાનને પીળા ફુલ, ચંદન અને ભોગ લગાવવો જોઈએ.
  • ગુરૂવારે પીળી જ વસ્તુઓ ખાવી પણ જોઈએ અને દાન પણ કરવી જોઈએ.
  • ગુરૂવારના દિવસે બૃહસ્પતિ કથા વાંચો અને વાંચતા પહેલા પુસ્તકને ફુલ અને અગરબત્તી જરૂર બતાવો. ત્યારબાદ ૐ બૃ બૃહસ્પતે નમ: મંત્રનો લગભગ 11 કે 21 વાર જાપ કરો.
  • ગુરૂવારે ગુરૂદેવની પૂજા પછી કેળામાં જળ આપવુ જોઈએ. ત્યારબાદ તુલસીમાં કાચુ દૂધ ચઢાવો. કોશિશ કરો કે આ ઉપાય ગુરૂ પુષ્ય નક્ષત્રમાં શરૂ કરો
  • ગુરૂવારે સ્નાન કરવાના પાણીમાં ચપટી હળદર નાખી દો. આ પાણીથી સ્નાન કર્યા પછી તમે કેળાની જડમાં પાણી નાખો અને એ જળમાં પણ ચપટી હળદર અને પીળા ફુલ સામેલ કરો. જેનાથી તમારી આર્થિક સમસ્યા દૂર થશે.
  • ગુરૂને મજબૂત કરવા માટે દરરોજ શિવજીને પીળા કનેરના ફુલ અર્પિત કરવા જોઈએ. તેનાથી ધન સુખ સંપદા બધુ મળે છે.
  • ગુરૂવારે વ્રતનો સંકલ્પ લો અને ઓછામાં ઓછા 12 ગુરૂવાર વ્રત કરો. વ્રત દરમિયાન કેળાનુ દાન કરો. પણ તમે ખુદ કેળા ન ખશો. તેનાથી તમારા પર ધનનુ સંકટ હશે તો દૂર થશે અને ઘરમાં ખુશીઓનો વાસ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *