એક તરફ જ્યારે દેશમાં લવજેહાદ પર કાયદાને લઇને ચર્ચા તેજ જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ એક એવા લગ્ન સામે આવ્યા છે જેને જાણીને તમે દંગ રહી જશો. ઝારખંડની મુસ્લિમ છોકરીએ હિંદુ છોકરા સાથે હિંદુ પરંપરાગત મુજબ મંદિરમાં લગ્ન છે. જેને લઈને આ પ્રેમી પંખીડા સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયા છે.
વર્ષોથી એકબીજાને ડેટ કરતા હતા
એક મુસ્લિમ છોકરીને એક હિન્દુ છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો. જે બાદ મુસ્લિમ છોકરીએ મજહબની દિવાલ તોડી હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરી લીધા છે. આ ઘટના બિહારના બેગૂસરાયમાંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઝારખંડની મુસ્લિમ છોકરીની દોસ્તી એક હિન્દુ છોકરા સાથે થઈ હતી. જે બાદ આ દોસ્તી પ્રેમમાં પરીણમી હતી. ઘણા વર્ષો સુધી એક બીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો અને મંદિરમાં હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન કરી લીધા હતા.

મિત્રતા પ્રેમમાં બદલાઈ
છોકરીનું નામ સાહેલા પરવીન ઉર્ફ શાલિની છે. જે ઝારખંડ રાજ્યના હજારીબાગ જિલ્લામાં રહે છે. જ્યારે યુવકનું નામ સોહન કુમાર છે જે ફુલવડિયા પોલીસ સ્ટેશન નિપાનિયા ગામનો નિવાસી છે. સોહન હજારીબાગમાં નોન બેકિંગમાં કામ કરે છે. દોઢ વર્ષ પહેલા તેની મુલાકાત થઈ હતી. જે ખુબ ઝડપથી પ્રેમમાં પરીણમી હતી.
આ લગ્ન સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો
દોસ્તી પ્રેમમાં બદલાતા બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. લગ્ન કરવા માટે સાહિલા પરવીન સોહન સાથે બેગૂસરાય પહોંચી ગઈ હતી. જ્યાં બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધા હતા. આ બંનેએ હિન્દુ રીતિ રિવાજ મુજબ તહન નૌખલા મંદિરમાં લગ્ન કર્યાં હતાં. જે બાદ આ લગ્ન સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
છોકરાના પરિવારે છોકરીનું સ્વાગત કર્યું
છોકરાના પરિવારના લોકો લગ્ન સમારોહમાં સામેલ થયા હતા. તેઓ ખુલ્લીને પોતાની વહુનું સ્વાગત કર્યું હતું. આ લગ્ન જય મંગલા વાહિની સમાજિક સંગઠનના બેનર હેઠળ સંપન્ન થયા હતાં. સંગઠનના લોકો પણ લગ્ન દરમિયાન મંદિરમાં હાજર રહ્યાં હતા. દુર્ગાવાહિનીના સભ્ય અવનીશ કુમારે જણાવ્યું કે સોહને મોબાઈલ દ્વારા જણાવ્યું હતું કે તે લગ્ન કરવા માંગે છે. સમગ્ર મામલે તપાસ કર્યા બાદ લગ્ન કરાવવા માટે સહયોગ આપવામાં આવ્યો હતો. જ્યારે લગ્ન બાદ નવદંપતિએ કહ્યું કે મંદિરમાં લગ્ન કર્યા બાદ હવે બંને કોર્ટ મેરેજ કરશે.
Apoquel has not been tested in dogs receiving some medications including some commonly used to treat skin conditions such as corticosteroids and cyclosporines generic cialis online The main genes significantly enriched for epigenetics associated pathways in the present study are core histone H3, H4, H2B genes
Google Mar 31, 2021 azithromycin for dogs 9 kb product in the nonrecombined floxed allele, an 887 bp product in the recombined allele, and an 1450 bp product in a wild type Notch2 allele Figure 1D
Streptomycin given intramuscularly is the treatment of choice cialis tablets for sale Curcumin was administrated orally at 8, 000mg day and tested on 25 patients with an age of 60 years in a 3 month regimen