Hug એટલે આલિંગન. કોઈ તમારું નજીકનું વ્યક્તિને અથવા તો, તમે જેને પ્રેમ કરો છો, તે વ્યક્તિ તમને પ્રેમથી ગળે મળે તો તે અનુભૂતિ જ કંઈક અલગ હોય છે. તમે પણ કોઈને હગ કર્યુ હશે. ગર્લફ્રેન્ડ સિવાય પણ તમે કોઈને પ્રેમભર્યુ આલિંગન આપ્યું હશે. પરંતું શું તમે જાણો છો કે, હગ કરવાનો અર્થ ફ્કત ગળે મળવાનો નથી. પણ તેની એક રીત છે તે તમારી લાગણી દર્શાવવાની પ્રેમ વ્યક્ત કરવાની રીત. જો તમે કોઈને યોગ્ય રીતે હગ કરો છો તો, તે ખુશ થઈ જાય છે. આજે અમે તમને હગ કરવાની યોગ્ય રીત જણાવીશું…
- કોઈ છોકરીને જોતા જ તેને હગ કરવાની ભૂલ ક્યારેય ના કરો. પહેલા તેની સાથે વાતચીત કરો, તેને સમજો, તે તમને સમજે, પછી તમને લાગે હવે તે તમારી સાથે કમ્ફર્ટેબલ છે. ત્યારે તેને હગ કરવું જોઈએ. ક્યારે પણ હગ કરવામાં ઉતાવળ કરવી નહીં. સમજી વિચારીને છોકરીને વર્તવું. ક્યારેક તમારી ભૂલના કારણે છોકરી અસહજતા પણ અનુભવી શકે છે.
- કોઈ પણ છોકરીને હગ કરતી વખતે તેને મરજી ખૂબ મહત્વની છે. જો તમને હગ કરવા તૈયાર હોય તો જ તેને હગ કરો. આ વાત સમજવા માટે તમારે તેની બૉડી લેગ્વેજ સમજવી પડશે. છોકરી તમારી સાથે વાત કરતી વખતે કેવી રીતે ઉભી રહે છે. એ તમારી સાથે કંમ્ફર્ટેબલ ફિલ કરે છે કે નહીં. વાત કરતી વખતે તે તમારી નજીક ઉભી રહે છે કે, દૂર. વાતચીત દરમિયાન તે તમારી જુએ છે કે નહીં. જો છોકરી તરફથી તમને કોઈ પોઝિટિવ સિગ્નલ મળે તો તેને હગ કરવું. પરંતુ તે તમારા દિલચસ્પી ના રાખે તો તેને હગ કરવું નહીં.
- જો તમે છોકરીની બોડી લેંગ્વેજ સમજવામાં નબળા છો, તો તમે ડાયરેક્ટ પણ પૂછી શકો છો. ‘જો તમને વાંધો ન હોય તો શું હું તમને હગ કરી શકું છું?’ જો છોકરીએ હા પાડે, તો હગ કરવું. જો છોકરી ના પાડે તો તેને આગ્રહ કરશો નહીં.
- તમે કેટલા સમય સુધી આલિંગન કરો છો તે પણ ઘણું મહત્વ ધરાવે છે. ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ હાય અથવા બાય કહે છે, ત્યારે બે-ચાર સેકંડ હગ પણ પૂરતું છે. આમાં પણ, જો આપણે કોઈ સબંધીને મળીએ તો, હગ થોડો લાંબો થઈ જાય છે. જો તમે પહેલીવાર કોઈ છોકરીને ગળે લગાવી રહ્યા છો, તો તેનો સમયગાળો છોકરીના જન્મજાત સ્તર પર આધારીત છે. જો તમને ગળે લગાવીને તે ગમતું હોય, તો તમે વધુ સમય સુધી કરી શકો છો. પરંતુ જો તે અસ્વસ્થતા અનુભવવા લાગે છે તો હગ કરવાનું બંધ કરો. જો કોઈ ખાસ ફીલિંગ શો કરી રહ્યો છે, તો પછી ટાઈટ અને લાબું હગ હોવું જોઈએ.
- હગને સમાપ્ત કરવાની રીત પણ થોડી ક્યૂટ હોવી જોઈએ. જલદી તમે હગ પૂરો કરો, છેવટે કપાળ પર છોકરીને ચુંબન કરો. અથવા તેનો હાથ પકડીને પ્રેમથી કહો કે તમને મળીને આનંદ થયો.
Hi,Appreciate the feedback and comments about our posts and the site.We are glad that you find the discussion interesting about certain issues.We will do our upmost to keep everyone informed about these issues.Our pleasure and again appreciate the compliment about the site and ourpresentation, please bookmark us and come back as we will be updatingthe website regularly.We appreciate you found our posts / blog very informative and educational too.Kind Regards,Webmaster For Parity Charity.