ફિલ્મી ભાષામાં કહું તો એક ‘ચુટકી સિંદૂરની કિમત તુમ ક્યાં જાનો રમેશ બાબુ’…આ ડાયલોગ બધાને યાદ જ હશે. જે સુહાગણના જીવનમાં તેનું મહત્વ દર્શાવે છે. હિન્દુ ધર્મમાં સિંદૂરનું વિશેષ મહત્વ છે. જે એક સુહાગણની ઓળખ નહીં, પણ તેના પતિનું અસ્તિત્વ દર્શાવે છે. પરંતુ શું તમે જાણો છો કે, આ સિંદૂર સાથે કેટલાંક વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલાં છે. તો આવો જાણીએ સિંદૂર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો…
હિન્દુ ધર્મમાં પરણેલી સ્ત્રીઓના માથામાં સિંદૂર લગાવેલું જોવા મળે છે. હિન્દુ ધર્મમાં સિંદૂરને સુહાગણનું પ્રતિક માનવામાં આવે છે. ધર્મશાસ્ત્રોમાં સિંદૂર લગાવાના લઈને કેટલાય નિયમો ગણાવ્યા છે. તેનાથી સંબંધિત કેટલીય વાતોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જેનું પાલન કરવાથી મહિલાની સાથે સાથે તેના પરિવારને પણ લાભ થાય છે.
સિંદૂર સ્ત્રીના અખંડ સૌભાગ્યવતી હોવાનું પ્રતિક પણ માનવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર સિંદૂર લગાવતી સ્ત્રીના પતિના આયુષ્યમાં પણ વધારો થાય છે અને સ્ત્રીના સૌભાગ્યના દરવાજા ખુલી જાય છે.હિન્દુ ધર્મ અનુસાર, જો પત્ની માંગમાં સિંદૂર લગાવે છે. તો તેના પતિનું અકાળે મૃત્યુ થતું નથી. દરેક સંકટમાં તે પતિની સુરક્ષા કરે છે. આ સાથે જ પતિ અને પત્ની વચ્ચેના સંબંધોને પણ મધૂર બનાવે છે. કહેવાય છે કે, દિવાળી અને નવરાત્રિ દરમિયાન પતિ દ્વારા પત્નીના માથામાં સિંદૂર લગાવવુંખૂબ જ શૂભ માનવામાં આવે છે.
કહેવાય છે કે, હિન્દુ ધર્મમાં સિંદૂરનો ઉલ્લેખ રામાયણ કાળમાં પણ મળી આવે છે. રામાયણનું પાત્ર સીતા માતા સિંદૂરનો પ્રયોગ કરતા હતા અને એક વાર હનુમાને સીતા માતાને પૂછ્યુ હતું કે, તમે સિંદૂર શું કામ લગાવો છો. તો તેના પર સીતાએ જણાવ્યું હતું કે, તેનાથી ભગવાન રામને ખુશી મળે છે.
કહેવાય છે કે, સિંદૂર લગાવવાથી શરીર સ્વસ્થ રહે છે. અને તેનાથી આયુષ્ય વધે છે.સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, સિંદૂર લગાવાથી સૌભાગ્યવતી સ્ત્રીની સુંદરતામાં વધારો થાય છે. તથા સ્ત્રીને દોષ મુક્તિ પણ મળે છે. આ સાથે જ સિંદૂર લગાવાથી માતા પાર્વતી સૌભાગ્યવતી હોવાના આશિર્વાદ પણ આપે છે.

કહેવાય છે કે, પૌરાણિક કથાઓમાં જણાવ્યાનુસાર, માતા લક્ષ્મીના સન્માન તરીકે સિંદૂર માનવામાં આવે છે. તથા માતા લક્ષ્મી પૃથ્વીના ચારેય છેડે નિવાસ કરે છે. જેમાં એક સ્ત્રીનું માથુ પણ છે. આ કારણે સ્ત્રીના માથામાં સિંદૂર લગાવામાં આવે છે. આમ, હિન્દુ ધર્મની અમુક પ્રાચીનતાનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. જો કે, બહુ ઓછા લોકો જાણતા હોય છે.
કેવી રીતે લગાવવું જોઈએ સિંદૂર?
જો તમે લગ્ન કરેલા હોય તો સિંદૂર લગાડતા સમયે માતા પાર્વતીનું ધ્યાન અવશ્ય કરવું જોઇએ. તેનું કારણ એ છે કે માતા પાર્વતી અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપે છે.
સેંથામાં સિંદૂરને સંતાડવું નહીં
આજકાલના ફેશન દરમિયાન હંમેશા મહિલાઓ પોતાના સિંદૂરને સેંથામાં છુપાવે છે, પરંતુ તેવું બિલકુલ કરવું જોઈએ નહીં. એક લગ્ન કરેલી મહિલાએ સેંથામાં સિંદૂર સંતાડવું તે સારી આદત નથી. તેની ખરાબ અસર પોતાના પતિ પર પડી શકે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સુહાગન સ્ત્રીએ માંગમાં સિંદૂર દેખાય તેવી રીતે લગાવવું જોઈએ. કહેવામાં આવે છે કે સિંદૂર સંતાડવાથી પતિના માન-સન્માનમાં કમી થાય છે.
નાનું સિંદૂર લગાવવું નહીં
હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર, જે મહિલાઓ સેંથામાં સિંદૂર લગાવે છે, તેમના પતિનાં માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે. એટલું જ નહીં પતિને દરેક જગ્યાએ ઈજ્જત મળે છે. લગ્ન કરેલી મહિલાઓએ સેંથા ઉપર ક્યારેય નાનુ સિંદૂર લગાવવું જોઈએ નહીં.
નાકની સીધી લાઈનમાં લગાવવું સિંદૂર
સુહાગણ મહિલાઓ નાકની સીધી લાઇનમાં સિંદૂર લગાવવું જોઈએ. આડુ-અવળુ સિંદૂર લગાવવાથી પતિ સાથેના સંબંધો ખરાબ થાય છે અને પતિના ભાગ્યમાં કમી થાય છે. જો કોઈ લગ્ન કરેલી મહિલાને આડુ અવળુ સિંદૂર લગાવે છે, તો તેના પતિ હંમેશા કોઈને કોઈ સમસ્યામાં હોય છે. જો તમે તમારા પતિનું સારું ઈચ્છતા હોય તો એક સીધી લાઇનમાં સિંદૂર લગાવો.
દરરોજ લગાવવું જોઈએ સિંદૂર
વર્કિંગ મહિલાઓ પોતાના કામકાજમાં વ્યસ્ત હોવાના કારણે ઘણી વખત સિંદુર નથી લગાવી શક્તિ, પરંતુ પ્રયત્ન કરવો કે તમે દરરોજ સિંદૂર લગાવો. આવું કરવાથી તમારા પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ સંબંધ વધે છે અને દરરોજ સિંદૂર લગાવવો જોઈએ તે પણ જરૂરી છે.
સ્નાન કર્યા વગર સિંદૂર લગાવવું જોઈએ નહીં
મહિલાઓએ હંમેશા આ વાતનું ધ્યાન રાખવું કે ક્યારેય પણ સિંદૂર સ્નાન કર્યા વગર લગાવવું જોઈએ નહીં. ઉપરાંત પોતાનું સિંદુર કોઈ બીજી મહિલા સાથે શેર કરવું જોઈએ નહીં. કહેવામાં આવે છે કે આવું કરવાથી પતિ વચ્ચેનો પ્રેમસંબંધ વહેંચાઈ જાય છે.
નીચે પડેલું સિંદૂર લગાવવું જોઈએ નહીં
ઘણી વખત સિંદૂર લગાડતા સમયે હાથમાંથી નીચે પડી જાય છે અને બધું સિંદૂર જમીન પર ઢોળાઈ જાય છે, તો ઘણી મહિલાઓ તે સિંદૂરને ફરી લઈ અને ડબ્બીમાં ભરી નાખે છે અને ફરીથી લગાવે છે પરંતુ તેવું કરવું જોઈએ નહીં. હિન્દુ શાસ્ત્રો અનુસાર નીચે પડેલું સિંદૂર લગાવવું અપશકુંન માનવામાં આવે છે. જો સિંદૂર નીચે પડી જાય તો તે અપવિત્ર થઈ જાય છે અને તેનાથી સેંથો ભરવો જોઇએ નહીં.
ક્યારેક પતિના હાથથી સિંદૂર લગાવવું
લગ્ન કરેલી મહિલાઓએ પ્રયત્ન કરવો જોઈએ કે અઠવાડિયામાં એક વખત ઓછામાં ઓછું પોતાના પતિ હાથે સિંદૂર લગાવે. કારણ કે, તમે સિંદૂર પોતાના પતિ માટે જ લગાવો છો. સામાન્ય રીતે પતિ માત્ર લગ્નના દિવસે જ પત્નીની સેંથો ભરે છે અને લગ્ન પછી મહિલાઓ પોતાના હાથથી સિંદૂર લગાવે છે. કારણ કે શાસ્ત્રો અનુસાર ક્યારેક-ક્યારેક પતિનાં હાથે સિંદૂર લગાવવું જોઈએ.
Your article helped me a lot. what do you think? I want to share your article to my website: gate.io
124 The TTR but not the TBG level is sharply reduced cialis online without prescription 1990; Yang, 1996
S3 Fig Kaplan Meier curves for live birth side effects of clomid male Diagnosis of hyperthyroidism; the newer biochemical tests
cialis online india How to use Vesix
I have been browsing online more than 4 hours today, yet I never found any interesting article like yours.
It is pretty worth enough for me. In my view, if all site
owners and bloggers made good content as you did, the net will be
much more useful than ever before.
1 It continues as a significant cause of morbidity and mortality in women where to buy cialis Was it the boisterous intrusion of her tone, the inexcusability of the phrase lonely only, or the idea of strapping on skates as a euphemism for what exactly
posted by asweek806ni2 on 2016 12 18 11 20 01 generic name for cialis
2010; 75 5 1040 2 PubMed 19819530 cialis on sale in usa Breast Cancer Action conducted an online survey in 1, 199 women on AIs and found that approximately 2 of the respondents experienced cognitive impairment and that nearly half 48 reported mental fuzziness which led only 3 to stop taking their AI 85
Very nice post. I just stumbled upon your blog and wanted to say that I’ve really enjoyed browsing your blog posts. In any case I’ll be subscribing to your feed and I hope you write again soon!