જામનગર: અચાનક ગાયે મહિલા પર હુમલો કરી દીધો, દબંગ દીકરી ન હોત મહિલા ન બચેત.. જુઓ વીડિયો ખતરનાક વીડિયો લાઈવ

સમગ્ર ઘટના જામનગર શહેરના રણજીત રોડ પરની છે. જ્યાં ચૌહાણફલીમાં સવારે મહિલા જેવી જ ઘરમાંથી બહાર નિકળી કે, એક ગાયે તેના પર હુમલો કરી દીધો. હુમલો પણ એવો હતો કે, મહિલાનો ગમે ત્યારે જીવ જઈ શક્તો હતો. પરંતુ મહિલા જેવી જ ચીસો પાડવા માંડી કે, તેની દીકરી દૌડી આવી.. અને પોતાની માતાની બચાવવા માટે ગાય સાથે ભીડિ ગઈ. જોકે ત્યાર બાદ કેટલાક લોકો દોડી આવ્યા. અનેક પ્રયાસો પછી મહિલાને ગાયના સકંજામાંથી છોડાવાવમાં સફળતા મળી. ત્યાર બાદ મહિલાને તાત્કાલીક સારવાર માટે જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી..

દબંગ દીકરી ન હોત તો આજે મહિલા જીવતી ન હોત
સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે, કેવી રીતે મહિલા રસ્તા પર બહાર નિકળી કે, સામેથી આવી રહેલી ગાય તેના તરફ દૌડી. મહિલા પણ પોતાનો જીવ બચાવવા માટે દોડી. પરંતુ ગાયે તેને બચીને ન જવા દીધી. અને તેના પર ચડી બેસી. ગાય પોતાના સિંગડાથી વારંવાર મહિલાને કચડી રહી હતી.. પરંતુ મહિલા છુટી શક્તિ નહોતી.. મહિલાની ચીસો સાંભલી તેની બહાદૂર દીકરી હોડી આવી અને તે પણ ગાય સાથે ભીડિ ગઈ.

ગાય મહિલાનો છોડવા માટે તૈયાર નહોતી. જ્યારે દીકરી પણ હાર માને તેમ નહોતી. તેણે પોતાની માતાને બચાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કર્યા. જોકે તેની ચીસો સાંભળીને આસપાસથી લોકો પણ દોડી આવ્યા. અનેક લોકો ગાયને ખસેડવાના પ્રયાસો કરી રહ્યા હતા. જ્યારે ગાય મહિલાને છોડવા માટે તૈયાર નહોતી. પરંતુ અંતે લોકોની અને દબંગ દીકરીની મહેનત રંગ લાવી અને ગાયને ખસેડવામાં સફળતા મળી. ત્યાર બાદ મહિલાને હોસ્પિલ ખસેડાય અને તેનો જીવ બચી ગયો.

આ પ્રકારના હુમલાને લઈને તમારું શું કહેવું છે.. શા માટે ગાયે મહિલા પર હુમલો કર્યો હશે. તમારો મત ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો.

જામનગર શહેરમાં દીવસેને દીવસે રખડતા ઢોરનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. તેવામાં આજે તો એવી ઘટના સામે આવી જેણે લોકોની ચિંતા વધારી દીધી છે. કારણ કે શહેરની એક સેરીમાં ગાયે મહિલા પર એવી રીતે હુમલો કરી દીધો કે, જો તેની દીકરી દોડીને આવી ન હોત અને લોકો ભેગા ન થયા હોત તો આજે મહિલા જીવતી ન રહી હોત.

સમગ્ર ઘટના જામનગર શહેરના રણજીત રોડ પરની છે. જ્યાં ચૌહાણફલીમાં સવારે મહિલા જેવી જ ઘરમાંથી બહાર નિકળી કે, એક ગાયે તેના પર હુમલો કરી દીધો. હુમલો પણ એવો હતો કે, મહિલાનો ગમે ત્યારે જીવ જઈ શક્તો હતો. પરંતુ મહિલા જેવી જ ચીસો પાડવા માંડી કે, તેની દીકરી દૌડી આવી.. અને પોતાની માતાની બચાવવા માટે ગાય સાથે ભીડિ ગઈ. જોકે ત્યાર બાદ કેટલાક લોકો દોડી આવ્યા. અનેક પ્રયાસો પછી મહિલાને ગાયના સકંજામાંથી છોડાવાવમાં સફળતા મળી. ત્યાર બાદ મહિલાને તાત્કાલીક સારવાર માટે જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી..

દબંગ દીકરી ન હોત તો આજે મહિલા જીવતી ન હોત
સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે, કેવી રીતે મહિલા રસ્તા પર બહાર નિકળી કે, સામેથી આવી રહેલી ગાય તેના તરફ દૌડી. મહિલા પણ પોતાનો જીવ બચાવવા માટે દોડી. પરંતુ ગાયે તેને બચીને ન જવા દીધી. અને તેના પર ચડી બેસી. ગાય પોતાના સિંગડાથી વારંવાર મહિલાને કચડી રહી હતી.. પરંતુ મહિલા છુટી શક્તિ નહોતી.. મહિલાની ચીસો સાંભલી તેની બહાદૂર દીકરી હોડી આવી અને તે પણ ગાય સાથે ભીડિ ગઈ.

ગાય મહિલાનો છોડવા માટે તૈયાર નહોતી. જ્યારે દીકરી પણ હાર માને તેમ નહોતી. તેણે પોતાની માતાને બચાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કર્યા. જોકે તેની ચીસો સાંભળીને આસપાસથી લોકો પણ દોડી આવ્યા. અનેક લોકો ગાયને ખસેડવાના પ્રયાસો કરી રહ્યા હતા. જ્યારે ગાય મહિલાને છોડવા માટે તૈયાર નહોતી. પરંતુ અંતે લોકોની અને દબંગ દીકરીની મહેનત રંગ લાવી અને ગાયને ખસેડવામાં સફળતા મળી. ત્યાર બાદ મહિલાને હોસ્પિલ ખસેડાય અને તેનો જીવ બચી ગયો.

આ પ્રકારના હુમલાને લઈને તમારું શું કહેવું છે.. શા માટે ગાયે મહિલા પર હુમલો કર્યો હશે. તમારો મત ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો.

Leave a Reply

Your email address will not be published.