જીવનમાં આવેલી રહેલી સમસ્યાનો અંત કરવા અને સુખ સમૃદ્ધિ માટે ઘરમાં લગાવો આ 4 છોડ, પછી જુઓ કમાલ….
જીવનમાં આવેલી રહેલી સમસ્યાનો અંત કરવા અને સુખ સમૃદ્ધિ માટે ઘરમાં લગાવો આ 4 છોડ, પછી જુઓ કમાલ….

જીવનમાં આવેલી રહેલી સમસ્યાનો અંત કરવા અને સુખ સમૃદ્ધિ માટે ઘરમાં લગાવો આ 4 છોડ, પછી જુઓ કમાલ….

દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે તે પોતાના જીવનમાં સફળતા મેળવે અને તેના ધંધા-રોજગાર સારા ચાલે. પોતાનો ધંધો સારો ચાલે તે માટે તેઓ ઘણા ઉપાય પણ કરતા હોય છે. ત્યારે વાસ્તુ શાસ્ત્ર મુજબ કેટલાક ઉપાયો કરવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ સાથે જ જીવનમાં આવી રહેલી સમસ્યાઓ પણ દુર થાય છે.

વાસ્તુ મુજબ ઘરમાં લગાવો આ છોડ..

વાંસ
ઘરમાં વાંસનો છોડ લગાવાથી સુખ સમૃદ્ધિ આવે છે. વાસ્તુ અનુસાર વાંસના 6 ડંડીકા ધનને પોતાની તરફ આકર્ષિક કરે છે. વાંસના છોડને લાગ દોરાથી બાંધીને ઈશાન ખૂણામાં અથવા ઉત્તર દિશામાં રાખવાથી આર્થિક સમૃદ્ધિ આવે છે.

તુલસી
તુલસીના છોડને ઘરે લગાવાથી સમૃદ્ધિ આવે છે. તુલસીનો છોડ ઘરમાં હોય તો અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તેની વિધિવત પૂજા કરવી જોઈએ. તુલસીજીને દક્ષિણ દિશામાં રાખવા જોઈએ નહીં. તુલસીને હંમેશા ઈશાન ખૂણોમાં રાખવા.

મની ટ્રી
મની ટ્રીને ઝેડ પ્લાન્ટ પણ કહેવાય છે. આ છોડ ઘરમાં લગાવાથી ધન લાભ થાય છે. આ છોડને પ્રવેશ દ્વાર પર અંદરની તરફ લગાવો જોઈએ. આ છોડ ધનને પોતાની તરફ ખેંચે છે.

હળદર
આ છોડને ઘરમાં લગાવવો શુભ માનાઈ છે. આ છોડને ઉત્તર અથવા પૂર્વ દિશા મનાવામાં આવે છે. આ છોડને રોજ પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થઈ જાય છે. અને ઘરમાંથી નેગેટિવીટી દૂર થાય છે.