લગ્ન એ જીવનનું સૌથી મહત્વની ક્ષણ હોય છે. જેમાં ઘણીવાર લગ્નમાં અડચણો આવે છે. હિન્દુશાસ્ત્રો મુજબ 16 સંસ્કાર હોય છે. જેમાંથી એક છે લગ્ન સંસ્કાર. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે લગ્ન કંઈડ અડચણ ન હોવા છતાં લગ્નમાં બાધા આવતી હોય છે. કારણ કે ઘણી વખત ગ્રહોની સ્થિતિ નબળી હોય તો ક્યારેક વાસ્તુશાસ્ત્ર મુજબ આપણે કેટલીક ભૂલો કરતા હોય છીએ. જેના કારણ લગ્ન થતાં થતાં અટકી જાય છે અને લગ્ન થવામાં મોડું થઈ જાય છે. ત્યારે આવો જાણીએ કે લગ્નમાં આવી રહેલી બાધા દૂર કરવામાં માટે શું કરવું જોઈએ.

લગ્નમાં મોડું થવાનું કારણ
- પહેલા વાત એ જાણીએ કે લગ્ન થવામાં મોડું થવાનું મુખ્ય કારણ શું હોય છે. પહેલા તો જન્મ કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ નબળો હોવાથી લગ્નમાં મોડું થવાના ઉભો થયા છે.
- જે લોકોની કુંડળીમાં માંગલિક દોષ હોય છે. તેમના લગ્નમાં પણ ઘણી મુશ્કેલીઓ આવે છે.
- ઘણી વખત એવું બને કે માંગલિક યુવકના લગ્ન માંગલિક યુવતી સાથે થતા હોય છે. જેના કારણે આ લગ્ન થવામાં મોડુ થતું હોય છે.
- અમુક લોકોની કુંડળીમાં લગ્નના યોગ નથી હોતા. એવા લોકો જીવનભર અપરણિત રહે છે.
- વાસ્તુ દોષના કારણે પણ અનેક વખત લગ્નમાં મોડું થતું હોય છે.

લગ્ન માટે જ્યોતિષના ઉપાય
- લગ્નમાં મોડું થતું હોય તો ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરવી જોઈએ. શિવલિંગ પર કાચું દૂધ ચઢાવો અને માતા પાર્વતીને સુહાગની સામગ્રી અર્પિત કરો.
- કોઈ બ્રાહ્મણ કન્યાના લગ્નને પોતાને સામર્થ્ય અનુસાર દાન કરો. આમ કરવાથી લગ્ન જલ્દી થશે.
- કોઈ વાસ્તુ વિશેષજ્ઞની સલાહ મુજબ ઘરના વસ્તુ દોષોનું નિવારણ કરાવો.પિતૃ દોષના કારણે પણ લગ્નમાં મોડું થાય છે. તેથી તેના માટે પૂજા-પાઠ કરાવો.
- લગ્નમાં વારંવાર મુશ્કેલો આવતી હોય તો પાણીમાં હળદળ ભેળવીને સ્નાન કરો. જેનાથી ગ્રુરુ ગ્રહના દોષ ઓછા થશે અને જલ્દી લગ્નના યોગ બનશે.
- કોઈપણ ગુરુવારે કેળાના ઝાડને રોપો અને તેમાં પાણી ચઢાવો. પ્રત્યેક ગુરુવારે આ વ્રત કરવું જોઈએ.
Marcel Dekker, NY, N how to buy cialis vermox ciplox d eye drops in hindi Take cashmere, for instance
raloxifene vs tamoxifen Mihm LM, et al
LASIK is similar to other surgical corrective procedures such as photorefractive keratectomy PRK, also called SA Surface Ablation but provides benefits such as reduced pain and quicker recovery buy cialis generic I believe it is also the proposal which best meets the remit of the Airports Commission and I hope that they will include it in their shortlist when it is published, he added
cheap cialis online However, as indicated by Table 3, a closer examination of the events that unfold during the evolution of high anion gap metabolic acidosis indicates that this 1 1 stoichiometry might be transient in nature and or depend largely on the type of metabolic acidosis present 23, 45, 52, 54, 56, 61, 69
A Whole cell lysates and total RNA obtained from the tamoxifen resistant and their parental cells were subjected to western blotting top and qRT PCR analysis bottom buy cialis non prescription The total time for this test is about 3 hours
Reading your article has greatly helped me, and I agree with you. But I still have some questions. Can you help me? I will pay attention to your answer. thank you.