જ્હાન્વી કપૂરનો બિકીનીમાં બિચ લૂક જોઈને તમારો પરસેવો છૂટી જશે, સમુદ્ર કિનારે આપ્યો ખતરનાક પોઝ, જુઓ તસવીરો
જ્હાન્વી કપૂરનો બિકીનીમાં બિચ લૂક જોઈને તમારો પરસેવો છૂટી જશે, સમુદ્ર કિનારે આપ્યો ખતરનાક પોઝ, જુઓ તસવીરો

જ્હાન્વી કપૂરનો બિકીનીમાં બિચ લૂક જોઈને તમારો પરસેવો છૂટી જશે, સમુદ્ર કિનારે આપ્યો ખતરનાક પોઝ, જુઓ તસવીરો

બોલિવૂડની અભિનેત્રી જ્હાનવી કપૂરે તાજેતરમાં જ જ્હાન્વી કપૂરે હાલ જ સોશિયલ મીડિયા પર બિકીની લૂક શેર કર્યો છે. જેને લઈને ફેન્સ દિવાના થઈ ગયા છે. જ્હાન્વી કપૂરે સમુદ્ર કિનારે ખતરનાક પોઝ આપ્યો હતો. જે જોઈને લોકો ઘાયલ થઈ ગયા છે.

જ્હાન્વી કપૂરે હાલમાં જ મુંબઈના દરિયા કિનારે સનસેટની મજા માણતી જોવા મળી હતી. ઈન્સ્ટાગ્રામ પર ચાહકોને ટ્રીટ આપતા બિકીની પોઝ શેર કર્યો હતો. જેમાં તે કાતિલ લૂક આપતી જોવા મળે છે.

જ્હાન્વી કપૂર તેના મિત્ર ઓરહાન સાથે જોવા મળી રહી છે. જ્હાનવી બિકીની લૂકમાં ઓરહાના સાથે હાથ પકડીને દોડતી જોવા મળી રહી છે. આ તસવીરને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. ઓરહાન અને જ્હાન્વી એક તસવીરમાં બંને હાથ પકડીને જોવા મળી રહ્યાં છે.

પહેલી તસવીરમાં જ્હાનવી દરિયામાં ન્હાતી અને રમત કરતી જોવા મળી રહી છે. બીજી તસવીરમાં તે તેના મિત્રનો હાથ પકડીને ફરી રહી છે. ત્રીજી તસવીરમાં જ્હાન્વી સૂરજદાદા સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસ્વીરમાં જ્હાનવી પરફેક્ટ લાઈટીંગ સાથે જોવા મળી રહી છે. જ્યારે ચોથી અને છેલ્લી તસવીરમાં જ્હાન્વી એક મોટા પથ્થર પર બેઠેલી જોવા મળી રહી છે.

જ્હાન્વી કપૂર વ્હાઈટ બિકિની અને એનિમલ પ્રિન્ટ હિપ્સસ્ટરમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે ‘બ્લર સનસેટની અડધી સુંદરતા એ હોય છે કે, તે સતત અસ્થિર જોવા મળે છે.’

તમને જણાવી દયે કે જ્હાનવી કપૂરે ફિલ્મ કેદાનરનાથથી ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તેને બોલિવૂડમાં અનેક ફિલ્મો કરી છે. જે ઘણી સૂપરહિટ પણ રહી છે.

Leave a Reply

Your email address will not be published.