ટિકટોક સ્ટાર કીર્તિ પટેલે સૂરજ ભુવાને એવું કહ્યું કે, સાંભળનારાની આંખો પહોળી થઈ ગઈ
ટિકટોક સ્ટાર કીર્તિ પટેલે સૂરજ ભુવાને એવું કહ્યું કે, સાંભળનારાની આંખો પહોળી થઈ ગઈ

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલે સૂરજ ભુવાને એવું કહ્યું કે, સાંભળનારાની આંખો પહોળી થઈ ગઈ

ભગવાનમાં માનનારો આપણે ત્યાં મોટો વર્ગ છે. અને માનવું પણ જોઈએ. કારણ કે, દરેકની રક્ષા પોતાના ઈષ્ટદેવ કરે છે. પરંતુ આપણા સમાજમાં ભુવાના નામે કેટલાક અસામાજીક તત્વો લોકોના જીવન બર્બાદ કરી રહ્યા છે. હાલમાં થોડા જ દિવસ પહેલા જ સૂરજ ભુવાજીનો એક કિસ્સો સામે આવ્યો હતો, તેથી ચારેય કોરે બધા લોકો સૂરજ ભુવાજીની ચર્ચા કરી રહ્યા હતા, સૂરજ ભુવાજી એક યુવતીની સાથે છેલ્લા દસ મહિનાથી રહી રહ્યા હતાં અને હાલમાં આ યુવતી પર ખોટા આરોપ લગાવીને તેનું જીવન ટૂંકાવી દેવાના ઘણા પ્રત્યનો કર્યા હતા.

જે યુવતીનું જીવન સૂરજ ભૂલાએ બર્બાદ કર્યું તેણે એક નોટ પણ લખી હતી, યુવતીએ તે નોટમાં લખ્યું હતું કે સૂરજ ભુવાજી તેના પર ખોટા આરોપો લગાવી રહ્યો હતો, તેથી આ હાલમાં આ ઘટના સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ હતી. તે ખોટો ઢોંગ કરીને વાહવાહી અને શાંત્વના મેળવવાના પ્રયાસો કરે છે.

અનેક યુવતીઓનું જીવ બર્બાદ કરનાર આ સૂરજ ભૂવા વિશે હાલમાં સોશિયલ મીડિયામાં લાઈવ થઈને કીર્તિ પટેલે આ ઘટના વિષે માહિતી આપી હતી કે સૂરજ ભુવાજી અને તે યુવતી છેલ્લા દસ મહિનાથી એક સાથે એક ઘરમાં રહેતા હતા.

તો પછી સૂરજ ભુવાજીએ આવું પગલું કેમ લીધું, ત્યારબાદ આ ઘટના વિષે યુવતીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે તેને બીજા ઘણા બધા લફડા હતા, તેથી સૂરજ ભુવાજીએ આ યુવતી સાથે આવા ખરાબ કામ કર્યા હતા, આ યુવતી સાથે પ્રેમનું મન ભરાઈ ગયું એટલે આ યુવતીને છોડી દીધી, તેથી તેવા લોકોથી દીકરીઓ ઘરનીય નહીં કે ક્યાંયની નહીં થઈને રહેતી હોય છે.

સૂરજ ભુવાજીએ જે યુવતીને છોડી દીધી તે યુવતીના માતાપિતા પણ નથી, તેથી આ યુવતી આજે સાવ એકલી પડી ગઈ હતી, હવે આ દીકરીનો કોઈ સહારો રહ્યો ન હતો, તેથી આ યુવતીની આ ઘટના બન્યા પછી તેનું જીવન સાવ બરબાદ થઇ ગયું હતું,

તેથી બધા લોકો જલ્દીથી જલ્દી આ નોધારી થઇ ગયેલી દીકરીને ન્યાય મળે તેની માંગણી કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે હવે આવું બીજી કોઈ દીકરી સાથે થવું જોઈએ નહીં.