કરિયરનાના હિસાબથી વર્ષ 2020 ઘણાં લોકો માટે ખરાબ રહ્યું છે. કોરોના મહામારીના કારણે ઘણાં લોકોને બેરોજગારીનો સામનો કરવો પડ્યો હતો. એવામાં નવું વર્ષ 2021 ઘણાં લોકો માટે આશાની નવી કિરણ લઈને આવ્યું છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, કેટલીક રાશિઓ માટે 2021માં કરિયરમાં શાનદાર સફળતા મળશે.
પરંતુ શું તમે જાણો છો કે, રાશિ તમારી નોકરીથી એક ખાસ સંબંધ હોય છે. આ સંબંધ એટલો ગહેરો હોય છે કે, મોટીથી મોટી મુશ્કેલલી હોવા છતાં તમે વિચાર્યા વગર જ કોઈ નિર્ણય લઈ લો છો. સ્થાયની આવકની દરેકની જરૂર હોય છે.ઘણી જગ્યાએ તેની વિપરિત અસર જોવા મળે છે. આ દરમિાયન મોટાભાગના લોકો દૂર જ રહેવું જોઈએ. કારણ કે, તેને સ્ટેબલ માનતા નથી. જ્યારે ઘણીવાર લોકો વ્યક્તિ સતત નોકરી બદલતા-બદલતા જ કરિરયરના શ્રેષ્ઠના મુકામ પર પહોંચી જાય છે.
શું જાણો છો કે, રાશિનો સંબંધ તમારી નોકરી પર ટકી રહેવાનો અને તેને છોડી દેવાના કારણ પર અસર કરે છે. આ સંબંધમાં જ્યોતિષના જાણકાર કહે છે કે, કોઈ પણ રાશિના આધારે તમે જાણી શકો છો કે, આ વ્યક્તિ તેના કામને લઈને કેટલા નિષ્ઠાવાન છે.
શું જાણો છો કે, રાશિનો સંબંધ તમારી નોકરી પર ટકી રહેવાનો અને તેને છોડી દેવાના કારણ પર અસર કરે છે. આ સંબંધમાં જ્યોતિષના જાણકાર કહે છે કે, કોઈ પણ રાશિના આધારે તમે જાણી શકો છો કે, આ વ્યક્તિ તેના કામને લઈને કેટલા નિષ્ઠાવાન છે.
મેષ રાશિ
આજે તમને કોઇ પોતાના સાથે સંબંધિત શુભ સમાચાર ખૂબ જ ખુશી આપશે. રચનાત્મક કાર્ય સફળ રહેશે. આર્થિક મામલાઓમાં અન્ય લોકો પર ભરોસો કરવો નહીં. ભાવનાત્મક સંબંધોમાં લાગણીવશ કોઇ પણ નવું કાર્ય કરવા પહેલા આયોજન તૈયાર કરી લેવું. પાર્ટી તથા પિકનિકનો આનંદ મળશે. જૂના મિત્રો તથા સંબંધીઓ સાથે મુલાકાત થશે. પોતાને કામનાં બોજ હેઠળ દબાયેલા મહેસુસ કરશો. કાર્યસ્થળ પર કર્મચારીઓની અનિયમિતતાથી પરેશાન રહેશો.
વૃષભ રાશિ
આજે તમે પોતાનો વ્યવહાર જ સકારાત્મક જાળવી રાખશો. કાર્યક્ષેત્રમાં લાભ થશે. ભાગદોડ વધારે રહી શકે છે. પારિવારિક વાતાવરણ સોહાર્દપુર્ણ રહેશે અને તમે પોતાના પરિવારના સદસ્યોની સાથે તીર્થ યાત્રા પર જઈ શકો છો. તમે દાન-ધર્મનાં કાર્યમાં સામેલ થશો. લાભના અવસર પ્રાપ્ત થશે. કોઈ ખરાબ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. કાર્ય ન મન લાગશે નહીં. વ્યાવસાયિક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. કામ વધારે રહેવાને લીધે તણાવ રહી શકે છે.
મિથુન રાશિ
આજે સારા સમાચાર મળવાથી પ્રસન્નતામાં વૃદ્ધિ થશે. યાત્રા મનોરંજક રહેશે. વસ્તુ સંભાળીને રાખો. આનંદ પ્રમોદમાં દિવસ પસાર થશે. હાલના સમયે મગજને શાંત રાખીને પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરવાની જરૂરિયાત છે. કોઈ પદ અથવા સન્માનનો વિશિષ્ટ લાભ મળવાની સંભાવના રહેલી છે. શિલ્પ અથવા લેખનમાં રૂચિ વધશે. પૌરાણિક વિષયો તરફ વધી શકે છે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને તેમના આશીર્વાદ મેળવી શકશો.
કર્ક રાશિ
આજે વેપારનાં ક્ષેત્રમાં દિવસે બમણી અને રાત્રે ચારગણી પ્રગતિ પ્રાપ્ત કરશો. વેપારમાં નવા રોકાણથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. આર્થિક સ્થિતિમાં સ્થિરતા હશે, પરંતુ અનાવર્તક ખર્ચ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં અમુક સુધારો શક્ય છે. ખાસ રૂપથી તમારા નોકરીના ક્ષેત્રમાં ચાલી રહેલ પ્રયાસ સફળ રહેશે. માનસિક રૂપથી ચિંતાઓમાં ઘેરાયેલા રહેશો અને ખર્ચમાં વધારો થશે, પરંતુ આવક પણ વધી શકે છે. શારીરિક રૂપથી તમે તંદુરસ્ત રહેશો.
સિંહ રાશિ
આજે તમે જે નવા સમારોહમાં હાજરી આપશો, ત્યાં નવી મિત્રતાની શરૂઆત થઇ શકે છે. ભાગ્યોદયનાં પ્રયાસ સફળ રહેશે. વડીલોનો સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. તમારી યાત્રા મનોરંજક રહેશે. સંપત્તિને લઈને કોઈ પારિવારિક ઝઘડો થવાની સંભાવના રહેલી છે. પ્રેમ જીવનમાં રહેલા લોકોએ તણાવનો સામનો કરવો પડશે. મજબૂત હોવાથી તમારી શક્તિમાં વધારો થશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. તમને વેપારમાં લાભ મળવાના યોગ બની રહ્યા છે.
કન્યા રાશિ
સંપત્તિના કાર્ય લાભ આપશે. પ્રતિસ્પર્ધીઓ શાંત રહેશે. ઉન્નતિના માર્ગ પ્રશસ્ત થશે. વિદ્યાર્થીઓ પોતાની મહેનતના આધાર પર ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશે. જે પરિયોજનાઓ લાંબા સમયથી અટવાયેલી હતી, તે હવે પ્રગતિમાં આવશે. લોકો સાથે વિચાર-વિમર્શ કરવાના રહેશે અને આવું કરવાથી તમારા મનમાં શાંતિ જળવાઈ રહેશે. સંબંધોમાં મધુરતા આવી શકે છે. ધનની બાબતમાં આજનો દિવસ ભાગ્યશાળી રહેશે. તમને અચાનક ધન પ્રાપ્તિ થશે.
તુલા રાશિ
અધિકારીગણ તમારા કાર્યથી સંતોષનો અનુભવ કરશે. પ્રેમ જીવનમાં આજનો દિવસ કમજોર રહી શકે છે. તમે પોતાના ઘરના નિર્માણ માટે અથવા અમુક નવીનીકરણ માટે ધન ખર્ચ કરી શકો છો. નોકરીમાં પ્રગતિના માર્ગમાં આવનારી અડચણો સમાપ્ત થશે. વાતોને લીધે દિલ દુભાવવાને બદલે તેમાં છુપાયેલી શિક્ષા ગ્રહણ કરો. પરિવારમાં સુખ-શાંતિ અને પ્રેમ જળવાઈ રહેશે. નોકરીની દ્રષ્ટિથી આજનો દિવસ સારો રહેશે.
વૃશ્ચિક રાશિ
આજે તમારે પોતાના ક્રોધ તથા આવેશથી બચવાની જરૂરિયાત છે. વડીલોનો સહયોગ મળશે. પ્રેમ સંબંધમાં અનુકૂળતા રહેશે. ઈચ્છા તથા રોગથી બચવું. આજે ધન એકઠું કરવામાં સફળતા પ્રાપ્ત થશે. મિત્રોનાં સહાયતાથી કોર્ટ-કચેરી સંબંધિત કાર્ય સફળતા મળશે. કાર્યોને પૂર્ણ કર્યા બાદ નવું કાર્ય હાથમાં લેવું. ઈચ્છા અનુસાર કાર્ય પૂર્ણ થવાથી પ્રસન્નતા રહેશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો ઉદય થશે. યોગ તરફ આકર્ષિત થશો.
ધન રાશિ
આજે જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. અમુક ધાર્મિક કાર્યોમાં સંલગ્ન થઇ શકો છો, જેના કારણે તમારી સામાજિક લોકપ્રિયતા વધશે. અમુક નવા અધિગ્રહણ તમારા આરામ અને માનસિક સંતુષ્ટિને વધારશે. યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે, પરંતુ સાવધાની રાખવી આવશ્યક છે. કારણ કે શારીરિક પરેશાનીઓ થઈ શકે છે. વ્યવસાયની બાબતમાં આજનો દિવસ ખૂબ જ અડચણોથી ભરેલો રહેશે. કારણકે કામ પ્રત્યે તમે મૂંઝાયેલા રહેશો.
મકર રાશિ
આજે ઉતાવળ કરવાથી નુકસાન થઈ શકે છે. અપેક્ષિત કાર્યોમાં વિલંબ થશે. કારકિર્દીની બાબતમાં તમે પોતાની ક્ષમતાથી વધારે જવાબદારીઓ લીધેલી છે અને તેના પરિણામ સ્વરૂપ તમારો માનસિક તણાવ વધી શકે છે. રચનાત્મક કાર્યોમાં રૂચિ વધશે. કામકાજમાં નવા વિચારોથી ફાયદો થશે. બૌદ્ધિક ક્ષમતા પ્રખર બનશે. મિત્રોનો પૂર્ણ સહયોગ મળશે. ક્રોધ પર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. કુસંગતિ થી બચીને રહેવું. વેપારની બાબતમાં અમુક પરેશાની થઇ શકે છે.
કુંભ રાશિ
આજે તમારી વાણીમાં સૌમ્યતા રહેશે, પરંતુ ધીરજની કમી રહેશે. તમારા પારિવારિક જીવનમાં ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. તમારા જીવનસાથી અને બાળકો તમારી સાથે ખૂબ જ દેશને અને પ્રેમથી સમય પસાર કરશે. કોઈપણ કામમાં સતત કરવામાં આવેલ પ્રયાસ તમને ખૂબ જ મોટો ધનલાભ અપાવી શકે છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. કોઈ લાભનાં યોગ બની રહ્યા છે. જીવનસાથી તરફથી અપાર સ્નેહ અને પ્રેમ મળશે. નોકરી કરતા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો છે.
મીન રાશિ
આજે તમારે પોતાના રોજગાર અને વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા કાર્ય માટે ઘરથી બહાર નીકળવું પડશે. પૂજાપાઠમાં રૂચિ વધશે. કોઈ તીર્થ યાત્રા પર જઈ શકો છો. જીવનસાથીનો સહયોગ મળશે. વડીલો તરફથી સહાયતા મળી શકે છે. અન્ય લોકો તમારી પાસે પોતાના મનની વાત મનાવી શકે છે. કામકાજની વચ્ચે તમારો રોમેન્ટિક મિજાજ હાવી થઈ શકે છે. પરિવારનું વાતાવરણ સુખદ તથા આર્થિક પક્ષ મજબૂત રહેશે. તમારું સ્વાસ્થ્ય મજબૂત રહેશે. ઓફિસમાં તમારા કાર્યની પ્રશંસા થશે.