રાજસ્થાનમાં થોડા દિવોસ પહેલા હાઉસિંગ બોર્ડ કોલોની ક્ષેત્રમાં એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં ઘાયલ થયેલા પિતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી અને પોલીસની મદદ માંગી હતી. આ મામલે એક નવું ટ્ટિવસ્ટ આવ્યું છે અને પોલીસને જાણવા મળ્યું હતું કે યુવતી પોતાની મરજીથી પોતાના આશિક સાથે ભાગી ગઈ હતી. આ મામલો રાજસ્થાનના અજમેરમાંથી સામે આવ્યો છે.
યુવતીએ કોર્ટમાં સુનિલના પક્ષમાં નિવેદન આપ્યું
ખબર અનુસાર સમગ્ર ઘટના પ્રેમપ્રસંગની છે. યુવતી સુનીલ ચૌધરી નામના યુવકને પસંદ કરતી હતી અને તેની સાથે જ તે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ સુનીલ ચૌધરીને ત્રણ સંતાનોન બાપ છે. એવામાં પરિવારના લોકોએ આ સંબંધને પસંદ કર્યો ન હતો. પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ યુવતીએ પોલીસને નિવેદન આપ્યું હતું કે તે પોતાની મરજી સાથે 3 બાળકના સંતાનના પિતા સુનીલ ચૌધરી સાથે ગઈ હતી. યુવતીએ કોર્ટમાં પણ પોતાનું આ નિવેદન આપ્યું હતું.
દીકરીનું આ પ્રકારનું વર્તન જોઈ માતા બેભાન
યુવતીએ કોર્ટમાં કહ્યું કે મારા જીવ પર જોથમ છે અને તેને નારીશાલામાં મોકલવામાં આવે, જજની સામે છોકરીએ કહ્યું કે તેમના પરિવારના લોકો વધુ હેરાન કરશે તો તે આત્મહત્યા કરી લેશે. જ્યારે કોર્ટમાં યુવતીના ભાઈ અને તેની માએ તેની સાથે વાત કરવાની કોશિશ કરી તો યુવતીએ મળવા માટે ઈન્કાર કરી દીધો હતો. દીકરીનું આ પ્રકારનું વર્તન જોઈને તે હતાશ થઈ ગઈ હતી અને કોર્ટની બહાર જ બેભાન થઈ ગઈ હતી.
ફોન કરીને પિતાએ જણાવી સમગ્ર ઘટના
આરોપી સુનિલના પિતા પોલીસકર્મી છે. સુનિલે સમગ્ર ઘટનાને લઈને ડર હતો કે તેના પિતા આત્મહત્યા ન કરી લે. જેથી સુનિલે તેના પિતાને પહેલેથી જ ફોન કરી દીધો અને કહ્યું કે છોકરી તેની મરજીથી આવી છે. સુનીલે ફોન કરીને પિતાને કહ્યું કે યુવતી તેના પક્ષમાં જ નિવેદન આપશે. સુનિલના પિતાએ જ દિકરાના ફોનની જાણકારી પોલીસને આપી હતી. જેની મદદથી તેનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું અને તેને પકડી લેવામાં આવ્યો હતો. સમગ્ર મામલે બંનેની પૂછપરછમાં યુવતીએ સુનીલના પક્ષમાં પોતાનું નિવેદન આપ્યું હતું અને તેમને કહ્યું હતુ કે તે પોતાની મરજીથી તેની સાથે ગયો છે.
At this time it appears like Drupal is the top blogging platform out there right now.
(from what I’ve read) Is that what you’re using on your blog?
It’s amazing to visit this web page and reading
the views of all colleagues concerning this paragraph, while
I am also eager of getting familiarity.
For the reason that the admin of this web site is working, no uncertainty very quickly it will be
famous, due to its feature contents.
Hello! I know this is kinda off topic nevertheless I’d figured I’d
ask. Would you be interested in trading links or maybe guest authoring a blog article or vice-versa?
My site covers a lot of the same topics as yours and I feel we could greatly benefit from each other.
If you might be interested feel free to send me an e-mail.
I look forward to hearing from you! Excellent blog by the way!
Hi, I think your site might be having browser compatibility issues.
When I look at your website in Safari, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping.
I just wanted to give you a quick heads up!
Other then that, wonderful blog!
Hello, Neat post. There’s a problem together with your web site in web explorer,
might check this? IE still is the market chief and a big component of people will omit your fantastic writing due to this
problem.
Very nice article, just what I was looking for.
First off I want to say excellent blog! I had a quick question in which I’d like
to ask if you don’t mind. I was curious to find out how you center yourself and clear your head before writing.
I’ve had trouble clearing my mind in getting my ideas out there.
I truly do take pleasure in writing but it just seems like the first 10 to
15 minutes are usually wasted simply just trying to figure out how to begin. Any suggestions or hints?
Cheers!
I really like what you guys are up too. Such clever work and coverage!
Keep up the very good works guys I’ve included you guys to my
own blogroll.
Hello this is kind of of off topic but I was wondering if blogs use WYSIWYG editors or if
you have to manually code with HTML. I’m starting a blog soon but
have no coding skills so I wanted to get advice from someone with experience.
Any help would be greatly appreciated!
It’s hard to come by experienced people about this subject, however, you sound like you know what you’re talking about!
Thanks
Wow, amazing blog layout! How long have you
been blogging for? you make blogging look easy. The overall look of your website
is wonderful, as well as the content!