દુનિયાના આ 5 દેશે નથી જોઈ રાત અને જો રાત થાય છે તો પણ માત્ર મિનિટોની, જાણો કારણ
દુનિયાના આ 5 દેશે નથી જોઈ રાત અને જો રાત થાય છે તો પણ માત્ર મિનિટોની, જાણો કારણ

દુનિયાના આ 5 દેશે નથી જોઈ રાત અને જો રાત થાય છે તો પણ માત્ર મિનિટોની, જાણો કારણ

આપણી પ્રકૃતિ અને કુદરતીની કરામત મુજબ દિવસ અને રાત હોય છે. દિવસે લોકો જાગે છે, કામ કરે છે અને મહેનત કરે છે. જ્યારે રાત થતાં જ લોકો સુવાની તૈયારી કરવા લાગે છે. પણ તમને કોઈ એવું કે આજે રાત થવાની જ નથી. તો તમારા મનમાં કેટલાય વિચારો આવવા લાગે છે. કારણ કે રાત પડતાં જ લોકોના મનમાં પહેલો સવાલ સુવાનો આવે છે.

પણ વિચારો કેકોઈ દેશમાં ક્યારેય રાત થતી જ નથી તેવુ કહેવામાં આવે તો? દિવસ દરમિયાન સૂર્ય દર્શન અને રાત દરમિયાન પણ સૂર્ય દર્શન થતાં હોય તો કેવું વિચિત્ર લાગે. પણ તમને જણાવી દયે કે આ કોઈ મજાક નથી આ હકિકત છે.

આ દુનિયામાં એવા 5 દેશ છે કે જ્યાં રાત પડતી નથી અને જો રાત પડે છે તો પણ માત્ર મિનિટો માટે. આ કેવું વિચિત્ર લાગે છે. આવો જાણીએ ક્યા છે આ 6 દેશ…

ફિનલેન્ડ
આ દેશ તેની સુંદરતાને કારણે વિશ્વમાં જાણીતો છે,પરંતુ તેનું એક બીજું કારણ પણ છે જેના કારણે તે પ્રખ્યાત છે.ફિનલેન્ડ એક એવો દેશ છે કે તેના મોટાભાગના ભાગોમાં ઉનાળા દરમિયાન સૂર્ય લગભગ 73 દિવસ સુધી અસ્ત થતો નથી.એટલે કે,અહીં લોકો 73 દિવસ સુધી રાત મેળવતા નથી.

આઈસલેન્ડ
કેનેડામાં 50 દિવસ સુધી સૂર્ય અસ્ત થતો નથી,પરંતુ તે કેનેડાના કેટલાક ભાગોમાં જ થાય છે.અહીં ઉનાળાની ઋતુમાં લગભગ 50 દિવસ સૂર્ય આકાશમાં સતત ચમકતો હોય છે.

સ્વીડન
સ્વીડન યુરોપ ખંડના ઉત્તરીય ભાગના સ્કેન્ડિનેવિયા વિસ્તારમાં આવેલ છે. તેની રાજધાની સ્ટોકહોમ છે. સ્વીડન એવા દેશોમાં પણ આવે છે જ્યાં રાત્રે પણ સૂર્ય જોઇ ​​શકાય છે. લગભગ 100 દિવસો માટે અહીં સૂર્ય અસ્ત થતો નથી. અહીં મેથી ઓગસ્ટ સુધી સૂર્યનું અસ્તિત્વ નથી હોતું અને જ્યારે તે સૂર્યાસ્ત થાય છે. ત્યારે તે પણ સામાન્ય સમય પૂર્વે સવારે 4:30 વાગ્યે બહાર આવે છે.

નોર્વે
નોર્વેએ યુરોપ ખંડમાં સ્થિત એક દેશ છે. તેની રાજધાની ઓસ્લો છે. આ દેશ આર્કટિક સર્કલમાં આવે છે. કેટલાક દેશો નોર્વે સહિત આર્કટિક સર્કલની અંદર આવે છે. જે દેશ આર્કટિક સર્કલની અંદર આવે છે તે ખૂબ જ ઠંડો પડે છે. નોર્વે મધ્યરાત્રિનો દેશ તરીકે પણ ઓળખાય છે. અહીં મે અને જુલાઈની વચ્ચે કોઈ સૂર્યાસ્ત નથી. ત્યાં જઈને જ તેનો અનુભવ થઈ શકે છે.

અલાસ્કા
અલાસ્કા એક એવો દેશ છે જ્યાં મે મહિનાથી જુલાઇના અંત સુધી સૂર્ય ક્યારેય અસ્ત થયો નથી. આ દરમિયાન અહીં તમે રાત્રે બરફને ચમકતો જોઈ શકો છો. ખરેખર સૂર્ય અહીં રાત્રિના લગભગ 12:30 વાગ્યે ડૂબી જાય છે અને 51 મિનિટ પછી તે ફરી ઉગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *