દૂધનું ઋણ ચૂકવવા આવે છે ગાયનો આ દીકરો, તસવીર થઈ વાઈરલ….જાણો શું છે આ અનોખી મા-દીકરાની કહાણી
દૂધનું ઋણ ચૂકવવા આવે છે ગાયનો આ દીકરો, તસવીર થઈ વાઈરલ….જાણો શું છે આ અનોખી મા-દીકરાની કહાણી

દૂધનું ઋણ ચૂકવવા આવે છે ગાયનો આ દીકરો, તસવીર થઈ વાઈરલ….જાણો શું છે આ અનોખી મા-દીકરાની કહાણી

કહેવાય છે કે, ‘મા તે મા બીજા વગડાના વા’…. પછી ભલે આ માતૃત્વ માણસનું હોય કે, પ્રાણીનું. એમાં માના વાત્સલ્યમાં કોઈ ઝાઝો ફરક પડતો નથી. મા તો મા રહે  છે. આ વાતને સાબિત કરતી એક તસવીર છેલ્લા કેટલાંય દિવસથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જેને જોઈને સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે.

इसके पीछे की कहानी सुनने के बाद इस तस्वीर की वैल्यू और बढ़ जाएगी। दरअसल, ये तस्वीरें गुजरात में कैद की गई थी। ये मामला वैसे तो 2003 में सामने आया था लेकिन उसके बाद समय-समय पर ये तस्वीरें वायरल होती रहती हैं।

તમને પણ આ તસવીર જોઈને થશે કે, જે દીપડો સાંકળમાં બંધાયેલી ગાયને ખાઈ શકે છે. તે ગાયને જોઈને તેની હોળમાં  કેમ બેસી જાય છે.  શા માટે કલાકો સુધી તેને લપાઈને એક બાળકની જેમ ગાયની પાસે બેસી રહે છે.??

ये मामला गुजरात के वडोदरा से सामने आया जहां अचानक लोगों ने देखा कि एक तेंदुआ गन्ने के खेत में गाय के नजदीक बैठा था। उन्होंने वाइल्डलाइफ डिपार्टमेंट को तुरंत इसकी जानकारी दी। जिसके बाद टीम गांव में पहुंची।

આ ઘટનાને જોઈને લોકોને પણ નવાઈ લાગતી હતી કે, આખરે આ થઈ શું રહ્યું છે. કારણ કે, રોજ મોતનું જોખમ ઉઠાવીને દીપડો રાતના 9 વાગ્યે  ગાયને મળવા આવતો અને તેની સાથે બેસી રહેતો હતો. આ ઘટના ગુજરાતના વડોદરામાં સામે આવી હતી. જેને જોયા બાદ સ્થાનિકોએ  વાઈલ્ડ લાઈફ વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ આ તસવીરો જાહેર થઈ હતી.

दरअसल, जब तेंदुआ मात्र 20 दिन का था, तभी उसकी मां की मौत हो गई थी। इसके बाद गाय ने ही उसे दूध पिलाया था। तब से ये तेंदुआ गाय को अपनी मां समझता है। वो हर रात गाय से मिलने आता है।

2003માં ગાય અને દીપડાની આ તસવીરો સામે આવી હતી. ત્યારબાદ તસવીર અનેકવાર સામે આવી છે. શરૂઆતમાં તો લોકો દીપડાનું આવું વર્તન જોઈને ચોંકી ગયા હતા. બાદ જ્યારે હકીકત સામે આવી ત્યારે આ તસવીર અને ગાય અને દીપડાના સંબંધ વેલ્યૂ વધી ગઈ હતી.

કહેવાય છે કે, જ્યારે દીપડો માત્ર 20 દિવસનો હતો, ત્યારે તેની માનું મોત થયું હતું. એ વખતે આ ગાયે દીપડાને દૂધ પીવડાવ્યું હતું. બસ ત્યારથી આ દીપડો ગાયને જ પોતાની મા સમજે છે અને રોજ તેને મળવા આવે છે.

वहां पता चला कि ये तेंदुआ हर रात साढ़े 9 से 10 के बीच गाय से मिलने आता था। इस दौरान गली के कुत्ते काफी भौंकते थे। लेकिन तेंदुआ बिना फेल हुए हर दिन गाय से मिलने पहुंचता था। इसकी वजह भी बाद में सामने आई।

ઉલ્લેખનીય છે કે, દીપડો ગામમાં કોઈને હાનિ પહોંચાડતો નથી. ગાયને મળીને જતો રહે છે. એટલે ગામના લોકોને પણ કોઈ વાંધો નથી. કારણ કે, દીપડાના કારણે અન્ય પ્રાણીઓ ગામમાં આવતા ડરે છે. પરિણામે ગામમાં સારી ઉપજ થાય છે.

આમ, આ અનોખી મા-દીકરાની જોડીને જોઈ સ્પષ્ટ થાય છે, માના સ્નેહની કોઈ વ્યાખ્યા ના હોય. એ તો ફક્ત અનુભવી શકાય છે.