મજાક મસ્તની હદ હોય છે. કોઈ જ્યારે મજાક કરતું હોય, ત્યારે તેને મજાક તરીકે જ લેવું જોઈએ. પરંતુ જ્યારે આ આ મજાક કરનારા તેમની હદ પાર ત્યારે તેની સામે અવાજ ઉઠાવવો જોઈએ. કારણ કે, ઘણી મજાક વ્યક્તિના જીવન બરબાદ કરી નાખે છે. એટલે કહેવાય છે કે, દરેક વસ્તુ એક હદ સુધી જ સારી હોય છે. કારણ કે, એક મજાકે 14 વર્ષિય છોકરાને દર્દનાક મોત આપ્યું છે. ઉત્તર પ્રદેશના પીલીભિતની આ ઘટના છે. બે યુવકોએ મજાકમાં 14 વર્ષના છોકરાના પ્રાઈવેટ પાર્ટમાં કોમ્પ્રેસર (વેક્યુમ ક્લીનર) થી હવા ભરી, પછી જે બન્યું તે ખૂબ જ દુઃખદાયક હતું. આવો જાણીએ શું સમગ્ર ઘટના…
આ દુ: ખદ ઘટના 9 માં ધોરણમાં ભણતા 14 વર્ષના છોકરા સાથે બની હતી. છોકરાના પિતા પુરાનપુર કોટવાલી વિસ્તારમાં આવેલી ગુરુનનકરાઇઝ મિલમાં નોકરી કરતા હતા. તેને થોડા દિવસો પહેલા ઈજા થઈ હતી જેના કારણે તે કામ પર જવા અસમર્થ હતો. જેના કારણે તેના ઘરનું ગુજરાન ચલાવવું અઘરું સાબિત થઈ રહ્યું હતું. આ સમયે 14 વર્ષનો પુત્રએ પિતાની જગ્યાએ નોકરી પર જવાનું નક્કી કર્યુ હતું.
આ રાઈસ મીલમાં છોકરાના ગામના ચાર યુવકો પણ આવતા હતા. આમાંના બે યુવાનોએ મજાકમાં 14 વર્ષના છોકરાને પકડ્યો અને તેના ખાનગી ભાગમાં ક્યુમ ક્લીનરથી હવા ભરી. તેનાથી યુવકની હાલત કફોડી બની હતી. જ્યારે યુવકની હાલત ગંભીર બનતાં લોકો તેને પુરણપુર સીએચસીમાં લઇ ગયા હતા. અહીં ડોકટરોએ તેમને જિલ્લા હોસ્પિટલમાં રિફર કર્યા હતા.
જિલ્લા હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું કે, હવાના કારણે યુવકની આંત ફાટી ગઈ છે. અહીં ડોકટરોએ તેને બચાવવા માટે તમામ પ્રયત્ન કર્યા હતા. પરંતુ તેની હાલતમાં કોઈ સુધારો થયો નહોતો. ત્યારબાદ તેને બરેલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ અહીં સારવાર દરમિયાન સગીરનું મોત નીપજ્યું હતું.
મૃતક છોકરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી પકડી પાડ્યો હતો અને આ અશ્લીલ મજાક કરનાર આરોપી પર કેસ નોંધ્યો હતો. હાલ તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. બધાએ કહ્યું છે કે, યુવાનોએ આવી વ્યભિચારી મજાક ન કરવી જોઈએ.
buy cialis on line Causes Of Painful Intercourse
The peace of mind of knowing you are doing everything you can to support your health and well being, whilst still being able to enjoy a drink and moderate levels of sanity during lockdown Elephant Journal buying cialis generic
Reading your article helped me a lot and I agree with you. But I still have some doubts, can you clarify for me? I’ll keep an eye out for your answers.
As used herein, the term dried as used in reference to a composition refers to removing the solvent component or components to levels that no longer support chemical reactions buy cialis online cheap Obtain a history