સેલિબ્રિટી ફિટનેસ એક્સપર્ટ અને બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેની કાકી Deanne Panday કોઈ અભિનેત્રીથી ઓછી નથી. 52 વર્ષની ઉંમરે પણ તે એટલી ફીટ છે કે તેના ફોટા જોઈને તમે પણ ચોંકી જશો. Deanne Panday સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેઓ ઘણીવાર તેમની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. તેના ફોટા જોયા પછી, તમે એમ પણ કહી શકશો કે Deanne Panday અનન્યાને પણ ફિટનેસ મામલે ટક્કર આપે છે.

આ તસવીરો જોયા પછી Deanne Pandayના ચાહકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. આ ફોટામાં Deanne Panday ખૂબસૂરત દેખાઈ રહી છે. 52 વર્ષની ઉંમરે Deanne Pandayની ફિટનેસની લોકો ખૂબ પ્રશંસા કરે છે. Deanne Pandayએ વર્ષ 1994માં ચંકી પાંડે સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી તેને 2 બાળકો છે. એક દીકરી અલાના પાંડે અને બીજી આહના પાંડે. તે સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ રહે છે. તે ભવિષ્યમાં બોલિવૂડમાં ડેબ્યુ પણ કરી શકે છે.

Deanne Panday ફિટનેસ મામલે તે પોતાની ભત્રીજીને પણ ટક્કર આપે છે. સોશિયલ મીડિયામાં Deanne Pandayના 4 લાખથી પણ વધુ ફોલોવર્સ છે. Deanne Panday પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની હોટ એન્ડ સેક્સી તસ્વીરો શેર કરતી રહે છે. ભલે તેની ઉંમર 50ને પાર પહોંચી ગઈ હોય પણ તે ગ્લેમર અને ફેશન મામલે હીરોઈનોને પણ પાછડ છોડી દે છે.

Deanne Pandayનો લૂક હંમેશા મોર્ડન જોવા મળે છે. તેને જોઈને કોઈ એવું ન કહી શકે કે તે 52 વર્ષની હશે. આ જ કારણે તે હંમેશા ફિટનેસ ટીપ્સ આપતી રહે છે. તેના ફેન્સ તેને સિરિયસ થઈને ફોલો કરે છે. Deanne Panday કોઈ પણ તસવીર શેર કરે છે લોકો તેના ખુબ વખાણ કરે જ છે.

એક હેલ્થ કોચ અને ફિટનેસ એક્સપર્ટ હોવાના કારણે તે પોતાના ડાઈટ અને એક્સરસાઈઝનું ખુબ ધ્યાન રાથે છે. ફિટનેસ સાથે સાથે તે પોતાની કાતિલ અદાઓને પણ શો કરે છે. 52 વર્ષની ઉંમરમાં પણ Deanne Panday નો જોશ અને જુનુન કમાલનો છે.