ભૂખ્યા મગરને માંસના ટુકડા દેવા મહિલાને ભારે પડ્યા, મગરને પસંદ હતુ મનુષ્યનું માંસ, જુઓ વીડિયો….
ભૂખ્યા મગરને માંસના ટુકડા દેવા મહિલાને ભારે પડ્યા, મગરને પસંદ હતુ મનુષ્યનું માંસ, જુઓ વીડિયો….

ભૂખ્યા મગરને માંસના ટુકડા દેવા મહિલાને ભારે પડ્યા, મગરને પસંદ હતુ મનુષ્યનું માંસ, જુઓ વીડિયો….

એક કહેવત છે કે પાણીમાં રહીને મગર સાથે જ દુશ્મની… જી હા આ કહેવતનો અર્થ થાય છે કે પોતાના આશ્રયદાતા સાથે ક્યારેય શત્રુતા કરવી જોઈએ નહીં. આમ પણ કેટલાક લોકો મગરનું નામ સાંભળીને ડરી જાય છે. જી હા આ વિશાળકાય જનાવરના દાંત ગમે તેની ચામડી પર ભારે પડી શકે છે. એવામાં તેની નજીક થવાની કોશિશ કદાચ જ કોઈ કરશે. મગરના રૂપથી જ ઘણા લોકો ડરી જતા હોય છે.

ગત 2 ઓગસ્ટના કલિફોર્નિયાના એક ઝુમાંથી એક હ્રદય કંપાવે તેવો વીડિયો સામે આવ્યો છે. એક ચિડિયાઘરમાં મગરોને જમવાનું આપવા ગયેલી છોકરી પર મગરે હુમલો કર્યો હતો. તમને જણાવી દયે કે ચિડિયાઘરમાં અંદાજે એક સાડા આઠ ફુટનો એક વિશાળકાય મગર છે. જેને ડાર્થ ગૈટર નામ આપવામાં આવ્યું છે. પણ એ દિવસે ડાર્થનો ઈદારો કંઈક અલગ જ હતો.

ડાર્થના દાંત ઘણા નુકીલા છે. જેને તે ક્ષણીકવારમાં જ માંસને ચાવી જાય છે. ચીડિયાઘરમાં તેને ત્રણ ટાઈમ ચીકન આપવામાં આવે છે. ઘટનાવાળા દિવસે ઝુના એક કર્મચારી તેને જમવાનું આપવા એકદમ નજીક ગયા હતા. તે દિવસે તે મરઘીનું માંસ નહીં પણ તે મનુષ્યનું માંસ ખાવા માંગતી હતી. જેથી તેને છોકરી પર અટેક કર્યો હતો.

ઝુએ 2 ઓગસ્ટના પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર આ વીડિયો શેર કર્યો હતો. જેમાં મગરને ખાવાનું આપતી જુલિએટ નજર આવી રહી છે. જુલિએટ મગરમચ્છને કેદની નજીક જઈને દરવાજો ખોલ્યો જેથી તે તેને જમવાનું આપી શકે. પણ શરૂઆતમાં જ મગરે જુલિએટ પર મોંઢુ ખોલીને હુમલો કરતો જોવા મળ્યો હતો. શરૂઆતમાં જુલિએટ આ જોઈને હંસી રહી હતી. બાદ તેને ઝુ ઓથોરિટીએ કહ્યું કે તે લકી છે કે તે બચી ગઈ છે. કારણ કે મગરના ઈરાદા ઠીક ન હતા.

તમને જણાવી દયે કે જુલિએટ ઝુ ઓનરની દીકરી છે. તેને પ્રાણીઓને જમવાનું આપવાનું ખુબ પસંદ છે. જેથી તે સ્ટિક લઈને મગરની નજીક ગઈ હતી. તેને મગરની ટેન્કનો ગ્લાસ ખોલ્યો હતો. જેથી તે તેને ખવડાવી શકે. પણ ડાર્થ નીચે કુદી ગઈ હતી અને જમીન પર આવીને તેને જુલિએટ પર અટેક કર્યો હતો. જુલિએટ તેને ખેલ સમજી રહી હતી. જેથી તેને તરજ જ ડાર્થના મોંઢામાં માંસનો ટુકડો નાખી દીધો હતો. સૌથી સારી વાત એ છે કે આ ઘટનામાં તેને કોઈ ઈજા પહોંચી નથી.

7 thoughts on “ભૂખ્યા મગરને માંસના ટુકડા દેવા મહિલાને ભારે પડ્યા, મગરને પસંદ હતુ મનુષ્યનું માંસ, જુઓ વીડિયો….

  1. Great V I should definitely pronounce, impressed with your web site. I had no trouble navigating through all tabs and related information ended up being truly easy to do to access. I recently found what I hoped for before you know it in the least. Quite unusual. Is likely to appreciate it for those who add forums or anything, website theme . a tones way for your customer to communicate. Excellent task..

  2. Thanks so much for providing individuals with remarkably pleasant chance to check tips from this blog. It is always very kind and also full of a good time for me personally and my office colleagues to visit the blog on the least thrice per week to study the fresh guides you will have. Of course, I’m also usually astounded with all the striking opinions served by you. Selected 3 tips in this posting are undeniably the best we have all ever had.

  3. I truly wanted to write down a quick word in order to appreciate you for these fantastic tips and hints you are writing on this website. My considerable internet research has at the end of the day been compensated with good quality know-how to go over with my co-workers. I would express that most of us website visitors actually are very endowed to live in a very good community with so many awesome individuals with helpful solutions. I feel quite grateful to have used your weblog and look forward to some more fabulous minutes reading here. Thanks once more for all the details.

Leave a Reply

Your email address will not be published.