ભગવાને દુનિયામાં દરેક વસ્તુ સમજી વિચારીની બનાવી છે. મહિલા અને પુરુષ બંને એકબીજાથી એકદમ અલગ છે. શરીરથી તેમાં થતાં બદલાવથી લઈ દરેક વસ્તુમાં સ્ત્ર પુરુષ કરતાં અલગ અને ખાસ છે. પરંતુ ઘણી વખતે ડિસબેલેન્સના કારણે વ્યક્તિને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જી હા… ઉંમરની સાથે તમારા શરીરના હોર્મોન્સમાં કેટલાંક બદલાવ છે. જેમાં ડિસબેલેન્સ થતાં લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજે અમે તમને આ વિષય લગતી જ એક સ્ટોરી જણાવવાના છે. તો ચલો જાણીએ શું છે સમગ્ર ઘટના…

આ કહાણી ડેનમાર્કમાં રહેતી 31 વર્ષિય મહિલાનું નામ એલડીના જગંજક છે. તેને જ્યારે યુવાવસ્થામાં મૂક્યો ત્યારે તેના ચહેરા પર પુરુષ જેમ મૂંછ ઉગવા લાગી. આ જોઈને સોસાયટીના લોકો તેની મજાક ઉડાવવા લાગ્યા અને તેને મ્હેણા-ટોણાનો મારતા હતા. એટલે તે પરેશાન થઈને ચેહરા પરથી વાળ હટાવી દેતી હતી. પરંતુ માર્ચ 2020માં તેને આવું કરવાનું બંધ કરી દીધું. એલડીનાએ પોતાની મૂંછો અને આઈબ્રોની સાથે કેટલીક તસવીરો શેર કરી. સાથે જણાવ્યું કે, તે આ બધી વાતોથી ઉપર આવી ગઈ છે. તે હવે પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસું બની છે અને તેને સોસાયટીના લોકોની વાતથી કોઈ ફરક પડતો નથી.

31 વર્ષિય એલડીનાએ પોતાના ચહેરા પર વધારાના વાળના કારણે મળતા મ્હેણા અંગે ખુલીને ચર્ચા કરરી. તેને જણાવ્યું કે, લોકો તેના પર ગંદા કમેન્ટ કરતાં હતી. જે સાંભળીને તેને ઘણું દુઃખ થતું હતું. પરંતુ હવે તેને કોઈ ફરક પડતો નથી.
ડેનામાર્કના નાનકડા વિસ્તારમાં રહેતી એલડીનાએ જણાવ્યું કે, જ્યારે તે મોટી થઈ રહી હતી, ત્યારે તે વધારે ઉગતા વાળથી પરેશાન હતી. લોકો તેને ધારી-ધારીને જોતા હતા. સોસાયટીમાં તેને આ બધી બાબતોની વચ્ચે રહેવું પડતું હતું. એટલે તે વારંવાર રેગ્યુલર થ્રેડિંગ કરાવતી હતી.
માર્ચ 2020ને તેને લાગ્યું કે, તમે ગમે એટલો પ્રયત્ન કરી લો, પણ તમે લોકોની માનસિકતાની બદલી શકતી નથી. આ કારણે તેને થ્રડિંગ કરાવવાનું બંધ કરી દીધું. ત્યારબાદ એ જ્યારે પણ બહાર નીકળતી ત્યારે લોકો એવું ધારી-ધારીને જોતા. જાણે તે કોઈ એલિયન હોય.
એડલિનાના જણાવ્યાનુસાર, થ્રેડિંગના ન કરાવવાના કારણે તે ખૂબ કોન્ફિડેન્સ અનુભવ કરતી હતી. તે પોતાના શરીરને ખૂબ પ્રેમ કરે છે. એડલિનાના હોઠ પર અને આઈબ્રો જોડાયેલી છે. તે પોતાની હકિકતથી દૂર ભાગતી હતી. પણ હવે તેને બધું કુદરત પર જોડી દીધું.
પોતાની તસવીર સોશયિલ મીડિયા પર શેર કરતાં એડલિનાએ લોકોને જાગ્રત કર્યા હતાં. તેને છોકરીઓને કહ્યું કે, પહેલા પોતાની જાતથી પ્રેમ કરવો જોઈએ. પછી બધાનું વિચારવું જોઈએ. લોકો શું વિચારે છે એના વિશે ક્યારેય પણ વિચારવું ન જોઈએ.
એડલિનાને સોસાયટીમાં મર્દના જેવી મળતી સ્પેશિયલ ટ્રિટમેન્ટથી દુઃખી હતી. તેને કહેવું છે કે, મર્દ મોટા વાળની સાથે આરામથી ફરે છે. પરંતુ મહિલાને મેન્ટેઈન રહેવું જરૂરી છે. પરંતુ જો મહિલા એવું ના કરે તો લોકોના મ્હેણા સાંભળવા પડતાં હતા.