હિન્દુ ધર્મ અનુસાર, ભગવાના સૂર્ય દેવ કલયુગના એકમાત્ર એવા દેવ છે, જે સાક્ષાત દર્શન આપે છે. સૂર્યદેવ સૃષ્ટિનો મહત્વપૂર્ણ આધાર છે. સૂર્યથી પૃથ્વીનું જીવન છે. વૈદિકકાળમાં સૂર્યોપાસના અનવરત ચલી આવી રહી છે. ભગવાન સૂર્યના ઉદયની સાથે સંપૂર્ણ જગતમાંથી અંધકાર નષ્ટ થઈ જાય છે.
જ્યોતિષમાં સૂર્યને આત્માનો તારણહાર માનવામાં આવ્યો છે. તેમજ તેમને નવગ્રહોના રાજા પણ કહેવાય છે. એટલું જ નહીં સૂર્યને માન સન્માનનો કારક પણ ગણવામાં આવે છે.
માન્યતા અનુસાર, નિત્ય સૂર્યની ઉપાસના કરવાથી આપણને શુભ ફળ પ્રાપ્ત થાય છે. સૂર્ય દેવના પ્રાાતઃ દર્શન કરી જળ ચઢાવવાથી સફળતા, શાંતિ અને શક્તિની પ્રાપ્તિ થાય છે. સૂર્યદેવને પ્રસ્ન્ કરવા માટે રોજ પ્રાતઃ તેમની આરતી ઉતારવામાં આવે છે.
ઉગતા સૂર્યનું પૂજન ખૂબ શુભ માનવામાં આવે છે.આ સમયે નીકળતી સૂર્યની કિરણો આપણાં શરીર માટે ફાયદાકારક હોય છે.રોજ સવારે ઉગતા સૂર્યના દર્શન કરવાથી આંખોને પણ લાભ મળે છે.જળ ચઢાવતી વખતે તેની ધારાથી સૂર્ય દર્શન કરવા જોઈએ.
પૌરાણિક ગ્રંથો અનુસાર, દરેક દેવી-દેવતાની પૂજા માટે અલગ-અલગ તિથિ નિર્ધારિત કરવામાં આવી છે. સૂર્યષષ્ઠી વ્રતમાં બ્રહ્મ અને શક્તિ બન્નેની એક સાથે પૂજા થાય છે. આ માટે છઠ્ઠ વ્રત કરનારાને બન્નેની પૂજા કરવાનું ફળ મળે છે. આજ કારણે છઠ્ઠ પૂજામાં સૂર્યની ઉપાસના કરવામાં આવે છે અને સૂર્યને અર્ધ્ય અર્પવામાં આવે છે.
આવો જાણીએ સૂર્યદેવને પ્રસન્ન કરવાના અચૂક ઉપાય
પ્રતિદિન ભગવાન સૂર્યની અરાધના કરો. સૂર્યદેવની ધીમે-ધીમે જળ ચઢાવો. રવિવારે વ્રત કરો. ભગવાન વિષ્ણુની ઉપાસના કરો. મોઢામાં મીઠી વસ્તુ ખાઈને ઉપરથી પાણી પી નીકળો. પિતા અને પિતનાની સંબધિયોનું સન્માન કરો.
સૂર્ય પૂજન માટે તાંબાની થાળી અને તાંબાના લોટાનો ઉપયોગ કરો. લાલ ચંદન અને લાલ ફૂલની વ્યવસ્થા રાખો.એક દીવો લો. લોટમાં જળ લઈને તેમાં એક ચપટી લાલ ચંદનનો પાઉડર મિક્સ કરી લો. લોટામાં લાલ ફૂલ પણ નાખો. થાળીમાં દીવો અને લોટો રાખી લો.તેના પછી ऊँ सूर्याय नमः મંત્રના જાપ કરતા સૂર્યને પ્રણામ કરો.
Norgestimate Ethinyl Estradiol Uses, Side Effects, and More doxycycline pregnancy category
buy cialis online cheap OB GYN specialists recommend letrozole for Alpharetta, GA, to develop more stimulation that pushes ovaries to ovulate when natural processes are working to ramp up the next cycle
That means that typically, after the fourth or fifth week of pregnancy, your hCG levels are high enough to show a positive result regardless of whether you use first- morning urine generic cialis cost Do you really think I m so stupid that I can be at your mercy
and Thansandote, A cialis generic best price