જે કોઈ પણ રાવણ સંહિતા આ તાંત્રિક ઉપાયોને અપનાવે છે, તેની કિસ્મત રાતોરાત બદલાઈ જાય છે. આજે અમે તમને રાવણ સંહિતાના કેટલાંક એવા જ ઉપાય જણાવવા જઈ રહ્યાં જેને અનુસરીને તમારી આખી જિંદગી બદલાઈ જશે
ધન પ્રાપ્તિના ઉપાય 1
કોઈ પણ શુભ મુહૂર્ત કે પછી કોઈ શુભ દિવસે સવારે જલ્દી ઉઠી નિત્યક્રમાંથી પરવારીને કોઈ પણ પવિત્ર નદી કે જળાશયના કિનારે જાવ. કોઈ શાંત અને એકાંત સ્થાન પર જઈને વડના વૃક્ષ નીચે બેસીને ચામડાનું આસન બિછાવો. ત્યારબાદ તેના પર બેસીને
મંત્ર ऊँ ह्रीं श्रीं क्लीं नम: ध्व: ध्व: स्वाहा।…
આ મંત્રનો જાપ તમારે 21 દિવસ સુધી કરવો પડશે. મંત્ર જાપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો. 21 દિવસમાંત્રનો જાપ કરો. જ્યારે આ મંત્રનો સિદ્ધ થઈ જશે. એટલે તમારા માટે ધન પ્રાપ્તનિ યોગ બનશે
ધનપ્રાપ્તિ ઉપાય 2
જો કોઈ વ્યક્તિના જીવનમાં ધન પ્રાપ્ત કરવામાં વારંવાર મુશ્કેલીઓ ઉભી થતી હોય તો તેમણે આ 40 દિવ સુધી કરવો જોઈએ. તેને તમે તમારા ઘરમાં પણ કરી શકો છો. ઉપાય અનુસાર, ધનપ્રાપ્તિ મંત્રનો જાપ કરવો પડશે પ્રતિદિન 108 વખત
મંત્રઃ ऊँ सरस्वती ईश्वरी भगवती माता क्रां क्लीं, श्रीं श्रीं मम धनं देहि फट् स्वाहा।…
આ મંત્રનો જાપ નિયમિતરૂપથી કરો. જેનાથી થોડાક જ દિવસોમાં તમારા પર મહાલક્ષ્મીની કૃપા થશે. ધનલાભ થશે અને તમારા જીવનમાં આવતી તમામ ધનસંબધિત સમસ્યાનું નિવારણ આવશે,
ધનપ્રાપ્તિ ઉપાય 3
જો દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરની કૃપાથી અકૂત ધન સંપત્તિ મેળવવા ઈચ્છો તો આ ઉપાય અવશ્ય કરો. ઉપાય અનુસાર, તમારે અહીં આપેલા મંત્રનો જાપ 3 મહિના સુધી કરરવો પડશે. પ્રતિદિન તમારે 108 વખત આ મંત્રનો જાપ કરવો પડશે,
મંત્રઃ ऊँ यक्षाय कुबेराय वैश्रवाणाय, धन धन्याधिपतये धन धान्य समृद्धि मे देहि दापय स्वाहा।…
મંત્રનો જાપ કરતી વખતે તમારી પાસે મા લક્ષ્મીની કોડી રાખો. જ્યારે 3 મહિના પૂરા થઈ જાય, ત્યારે આ કોડીને તમારી તિજોરી અવા પૈસા મૂકવાની જગ્યાએ રાખી જો. આ ઉપાયથી જીવનભર તમને પૈસાની કોઈ તંગી થશે નહી.