આજે વર્ષ 2021ની 8 ફેબ્રુઆરી સોમવારનો દિવસ છે. સોમ એટલે ચંદ્ર ગ્રહોના મંત્રી. જ્યાં કુડળીમાં ચંદ્રને મનનો કારક ગણવામાં આવે છે. તેનો રંગ સફેદ એટલે કે રત્ન મોતી છે. આ દિવસના કારક સ્વયં શનિદેવ છે.
આવો જાણીએ આજે રાશિનુસાર 8 ફેબ્રુઆરીનો દિવસ તમારી માટે કેવો રહેશે.
મેષ રાશિ
તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. જીવન સાથી સાથે યાત્રા થઈ શકે છે.જીવનમાં ઉત્સાહ અને પ્રેમ વધશે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો.
વૃષભ રાશિ
રોજગારમાં પરિવર્તન આવવાની એક આશા જોવા મળશે. આવકનો નવા સ્ત્રોત ઉભા થશે. અટલાયેલા પૈસા પરત મળશે. સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. મહેમાનોનું આગમન થશે. બુદ્ધિમાની પાસેથી સમસ્યાનું સમાધાન મળશે.
મિથુન રાશિ
અજાણ્યામાં થયેલી ભૂલથી મોટું નુકસાન થઈ શકે છે. વેપારમાં મુશ્કેલી અને તણાવ વધી શકે છે. નવી યોજવાનો કાર્યરત થશે. શ્રેષ્ઠજનોને મળી શકો છો. પારિવારિક સમસ્યામાંથી છૂટકારો મળશે.
કર્ક રાશિ
નોકરીમાં કાર્ય વિસ્તાર થઈ શકે છે.શુભ અને અનુકૂળ સમાચાર મળી શકે છે. સંબંધિઓ સાથેના સંબંધ વધુ મજબૂત થશે. તમારા પૈસાનો ઉપયોગ લોકસેવામાં આપો. વિરોધિયો સાવધાન થશે.
સિંહ રાશિ
પરિવારો પર વ્યર્થ સંદેહ ના કરો. વ્યાપારિક નિર્ણય લેવાથી લાભ થી શકે છે. આર્થિક લાભ થશે. પોતાાનું મહત્વ ક્યારેય ન ભૂલો કોની સાથે કેવી વાત કરવી તેના પર ખાસ ધ્યાન રાખવું.
કન્યા રાશિ
સમય પર કામ કરવા શીખો. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. ખર્ચ વધવાથી બજેટ બગડી શકે છે. વ્યાપાર-વ્યવસાય સામાન્ય રહેશે. ધર્મમાં રૂચિ વધશે. પોતાના વિચારો પર નિયંત્રણ રાખો.
તુલા રાશિ
આજનો દિવસ પરિવાર માટે મહત્વપૂર્ણ છે. કારોબારમાં ભાગદોડ રહેતા થાક રહેશે. કામકાજમાં ઈચ્છાનુસાર પરિણામ રહેશે. વાહન ખરદીવાનું મન થશે. નવા સંબંધ બની શકે છે.
વૃશ્વિક રાશિ
વિપરિત પરિસ્થિતિને આત્મવિશ્વાસ રાખો. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. વ્યાપાર-વ્યવસાય સારો રહેશે. કાર્યમાં સફળતા માટે પ્રયત્નશીલ રહેશે.
મકર રાશિ
દિન અનૂકુળ રહેશે. પરિવારમાં આવાસની સમસ્યા થઈ શકે છે. સમાજમાં તમારો પ્રભાવ વધી શકે છે. તમે શત્રુને પરાસ્ત કરી શકો છો. યાત્રા દરમિયાન વસ્તુઓ સંભાળીને રાખો. નવા સંબંધિ લાભપ્રદ રહેશે.
કુંભ રાશિ
પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથેના સંબંધ લાભકારી સાબિત થઈ શકે છે. તમારી કીર્તિમાં વધારો થઈ શકે છે. કાર્યોને ટાળવાને પ્રયાસ ન કરો. સંતોના દર્શન થઈ શકે છે. આર્થિક મામલામાં બેદરકારી રાખો.
મીન રાશિ
સમય રહેતા જરૂરી દસ્તાવેજો જાળવી રાખો. સંતાન સંબંધિ કાર્યોમાં ચિંતા રહે. વ્યાપારમાં નવા પ્રસ્તાવ મળી શકે છે. કાર્યસ્થળમાં ઉન્નિને થવાની સંભાવના છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. વ્યક્તિગત કાર્યોમાં બેદરકારી ન રાખો.