ખેડૂત આંદોલન હવે આંતરારાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. જેને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યાં છે. વાત એટલા હદ સુધી વધી ગઈ છે કે, આ મુદ્દામાં હવે ફિલ્મી જગતના સિતારાઓ પણ મેદાનમાં ઉતરી ગયા છે.
હવે આ મુદ્દે અમિત શાહે ખેડૂત આંદોલન પર વિદેશી હસ્તીઓનાં ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવના નિવેદનને ટાંક્યું છે કે કોઈ પણ પ્રચાર દેશની એકતાને નબળી પાડી શકશે નહીં.
અમિત શાહે ટ્વીટ દ્રારા આપ્યો જવાબ
કેન્દ્રીય ગૃહમંત્રીએ ટ્વીટ કર્યું, ‘કોઇ પ્રોપેગેંડા ભારતની એકતાને તોડી શકશે નહી. કોઇ પ્રોપેગેંડા ભારતને ઉંચાઇઓ પ્રાપ્ત કરતાં રોકી શકશે નહી. ભારતનું ભાગ્ય કોઇ પ્રોપેગેંડા નહી, ફક્ત પ્રગતિ નક્કી કરશે. પ્રગતિ માટે ભારત એક છે અને સાથે છે. ‘ ગૃહમંત્રીએ ટ્વીટ સાથે હેશટેગ #IndiaAgainstPropaganda #IndiaTogether નો જવાબ આપ્યો છે.
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર, અજય દેવગન, સુનીલ શેટ્ટી, કરણ જોહર અને કંગના રાનાઉતે પણ વિદેશી હસ્તીઓની ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે.
<No propaganda can deter India’s unity!
— Amit Shah (@AmitShah) February 3, 2021
No propaganda can stop India to attain new heights!
Propaganda can not decide India’s fate only ‘Progress’ can.
India stands united and together to achieve progress.#IndiaAgainstPropaganda#IndiaTogether https://t.co/ZJXYzGieCt
પોપ સિંગર રિહાન્ના પછી, યુએસ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની ભત્રીજી ગ્રેટા થાનબર્ગ સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયના ઘણા લોકોએ ખેડૂતોના પ્રદર્શનને ટેકો આપ્યો છે.
વિદેશ મંત્રાલયે આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, “કામગીરી અંગે ઉતાવળી ટિપ્પણી કરતા પહેલા તથ્યોની તપાસ થવી જોઈએ.” એમઈએએ કહ્યું કે સોશિયલ મીડિયા પર હેશટેગ્સ અને સનસનાટીભર્યા ટિપ્પણી કરવાની વિનંતી યોગ્ય નથી અથવા જવાબદાર નથી.
મંગળવારે આંતરરાષ્ટ્રીય પોપ સિંગર રિહાન્નાએ ટ્વિટર પર એક સમાચાર શેર કરતાં લખ્યું કે, “અમે આ વિશે શા માટે વાત નથી કરી રહ્યા?”આ ટ્વિટ બાદ દેશમાં હડકંપ મચી ગઈ હતી. આ ટ્વીટે એટલું ગંભીર સ્વરૂપ લઈ લીધું હતું કે, રાજકીય નેતા સહિત ફિલ્મી જગતના સિતારા પણ ટ્વિટના મેદાનમાં ઉતરી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ ટ્વીટ બાદ ભારતીય વિદેશ વિભાગ (MEA) એ કનાડા અને અન્ય સંબંધિત લોકોને કડક શિખામણ આપી. આ મુદ્દે આ વખતે અમેરિકી પોપ ગાયિકા રિઆના, સ્વીડનની જલવાયુ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ અને અમેરિકી અભિનેત્રી અમાંડા કેરનીનું નામ પણ સામેલ છે.
તો બીજી તરફ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર, અજય દેવગન, સુનીલ શેટ્ટી, કરણ જોહર અને કંગના રાનાઉતે પણ વિદેશી હસ્તીઓની ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે.
નોંધનીય છે કે, છેલ્લા 70 દિવસથી દિલ્હીની સરહદો પર ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. અહીં પોલીસે સુરક્ષાની દ્રષ્ટિએ કિલ્લાબંધી કરી છે. સાથે જ સરકારે અહીં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.
It’s hard to find experienced people about this subject, but you seem like you
know what you’re talking about! Thanks
This information is worth everyone’s attention. Where can I find out more?
This is the perfect webpage for anyone who hopes to understand this topic.
You understand so much its almost tough to
argue with you (not that I really will need to…HaHa).
You certainly put a brand new spin on a topic which has been discussed for decades.
Wonderful stuff, just wonderful!
Wonderful article! We are linking to this particularly great article on our website.
Keep up the great writing.
Thank you for the auspicious writeup. It if truth be told was a leisure account it.
Glance complicated to far introduced agreeable from you!
However, how could we communicate?
Hello there, You’ve done an excellent job. I’ll certainly digg it and personally suggest to my friends.
I’m sure they’ll be benefited from this website.
You should be a part of a contest for one of the best sites online.
I will highly recommend this blog!
I’m not that much of a online reader to be honest but your sites really nice, keep
it up! I’ll go ahead and bookmark your website to come back later on. Cheers
Hello there! This is my first visit to your blog!
We are a group of volunteers and starting a new project in a
community in the same niche. Your blog provided us valuable information to work on. You have done a wonderful job!
If you desire to take much from this piece of writing
then you have to apply such techniques to your won website.
I was wondering if you ever thought of changing
the layout of your website? Its very well written; I love what youve got to
say. But maybe you could a little more in the
way of content so people could connect with it better.
Youve got an awful lot of text for only having one or two images.
Maybe you could space it out better?
It’s nearly impossible to find well-informed people on this topic, however,
you sound like you know what you’re talking about!
Thanks
Have you ever thought about including a little
bit more than just your articles? I mean, what you say
is fundamental and all. However imagine if you added some great pictures or videos to give your
posts more, “pop”! Your content is excellent but with pics
and clips, this site could certainly be one of the very best in its niche.
Terrific blog!
Howdy! I just want to offer you a big thumbs up for your great information you’ve
got right here on this post. I’ll be coming back to your
web site for more soon.
Why people still use to read news papers when in this
technological world all is accessible on web?
Oh my goodness! Awesome article dude! Many thanks, However
I am going through issues with your RSS.
I don’t know the reason why I can’t join it. Is there anybody getting the same RSS issues?
Anyone who knows the solution can you kindly respond?
Thanks!!
My family all the time say that I am killing my time here
at web, but I know I am getting know-how daily by reading thes pleasant articles or reviews.