વ્યક્તિને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેના કારણે સાારા કામમાં અડચણ આવે છે. આજે અમે તમને આવી જ અનેક સમસ્યાઓને દૂર કરવા માટેના ઉપાય વિશે જણાવીશું.જી હા..આજે અમે તમને રોટલીના ઘરેલૂ ટોટકા વિશે વાત કરીશું જેનાથી તમે તમારી સમસ્યાને દૂર કરી શકો છો.
રોટલીના ટોટકાથી દૂર થઈ જશે સમસ્યા…
આ ઉપાય માટે તમારે રોટલીની જરૂર પડશે. સવારે તમે રોટલી બનાવો ત્યારે એક રોટલી વધારે બનાવો. તેના ચાર ભાગ કરો. આ ચાર ટુકડામાં મીઠી વસ્તુ મૂકીને ગાયને ખવડાવો. તેનાથી તમારી દરેક સમસ્યાઓનું નિવારણ આવશે.
રોટલીનો બીજો ટુકડો કુતરાને ખવડાવાથી. યમરાજનું અનુસરણ કરનાર શ્યામ અને શબલનને અન્ન ભગાવી દે છે. તે આ ભોજન ગ્રહણ કરે છે અને જતા રહે છે.રોટલીનો ત્રીજો ટુકડો કાગડાને ખવડાવો અને મનમાં પ્રાર્થન કરો.
રોટલીનો છેલ્લો ટુકડો ભૂત-પ્રેતના નામ પર ચબૂતરા પર મૂકો અને ઘરે પાછા આવી જાવ. રોટલીનો ઉપાય રોજ કરવાથી તમારી તમામ સમસ્યાનું નિવારણ આવે છે અને દુર્ભાગ્ય તમારાથી દૂર ભાગે છે.
રાતની છેલ્લી રોટલીનો ઉપાય
જો તમે જીવમાં સુખ સમૃદ્ધિન અને શાંતિ જાળવી રાખવા માંગો છો તો, આ ઉપાય અજમાવો. રાત્રે વધેલી રોટલી પર સરસવનું તેલ લગાવીને કુતરાને ખવડાવો. આવું કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે. તમારા જીવનની સમામ સમસ્યા દૂર થઈ જાય છે.
આ લોકોને ખવડાવો રોટલી..
મહેમાન ભગવાનનું રૂપ ગણવામાં આવે છે. જો તમારા ઘરમાં કોઈ મહેમાન આવે છે. તો તેમનું અપમાન કરવું નહીં. બને તો તેમની સાથે જ ભોજન કરવું. તેમને માન-પાન આપો. આવું કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થઈ જાય છે.
આ ઉપાયથી રાહૂનો પ્રભાવ દૂર થાય છે
અનેક પ્રયાસો છતાં જો તમને સફળતા નથી મળતી તો, તમને રોટલીનો આ ઉપાય તમને કારગર સાબિત થશે. રોટલી અને ખાંડ ભેળવીને કીડીઓના દરમાં નાખો. આવું કરવાથી તમારી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે.
Right away I am going to do my breakfast, after having
my breakfast coming over again to read further
news.
I really like it when folks get together and share thoughts.
Great blog, keep it up!
Incredible quest there. What happened after? Thanks!
I got this web page from my pal who informed me concerning this
web page and now this time I am visiting this site and reading very informative articles or reviews at this place.
I know this website offers quality depending articles or reviews and extra stuff, is there any other web page which offers these data in quality?
Have you ever considered publishing an ebook or guest authoring on other sites?
I have a blog based on the same information you
discuss and would love to have you share some stories/information. I know my subscribers would appreciate
your work. If you are even remotely interested, feel free to shoot
me an email.
I really like what you guys are up too. This kind of clever work and coverage!
Keep up the amazing works guys I’ve included you guys to my
blogroll.
If you would like to increase your knowledge just keep visiting this web
site and be updated with the most recent information posted here.
Very nice post. I certainly love this site. Keep it up!
Having read this I believed it was really informative.
I appreciate you spending some time and effort to put this informative article together.
I once again find myself spending a significant amount of time both reading and commenting.
But so what, it was still worth it!
It’s a shame you don’t have a donate button! I’d without a doubt donate to this brilliant
blog! I suppose for now i’ll settle for bookmarking and adding your RSS feed to my Google account.
I look forward to fresh updates and will talk about this site with my Facebook group.
Chat soon!
This is the right blog for anybody who hopes to understand this topic.
You realize so much its almost hard to argue with you (not that I personally would want to…HaHa).
You definitely put a brand new spin on a subject that’s been written about for ages.
Excellent stuff, just great!
Hmm is anyone else experiencing problems with the pictures
on this blog loading? I’m trying to figure out if its a
problem on my end or if it’s the blog. Any responses would
be greatly appreciated.
I agree with your point of view, your article has given me a lot of help and benefited me a lot. Thanks. Hope you continue to write such excellent articles.