લોકગાયિકા કિંજલ દવેના નાના ભાઈ આકાશે કરી લીધી સગાઈ, એ પણ કિંજલ દવેની જ સગી…..
લોકગાયિકા કિંજલ દવેના નાના ભાઈ આકાશે કરી લીધી સગાઈ, એ પણ કિંજલ દવેની જ સગી…..

લોકગાયિકા કિંજલ દવેના નાના ભાઈ આકાશે કરી લીધી સગાઈ, એ પણ કિંજલ દવેની જ સગી…..

લોકગાયિકા કિંજલ દવે બાદ હવે તેના નાના ભાઈએ પણ સગાઈ કરી લીધી છે. કિંજલ દવે અત્યારે તેના ફિયાન્સ સાથે સગાઈની ત્રીજી એનર્સરી ઉજવી રહી છે. જેના તેને ફોટોસ પણ સોશિયલ મીડિયામાં શેર કર્યાં છે. કિંજલ દવેએ 3 વર્ષ પહેલા પોતાના બાળપના મિત્ર સાથે જ સગાઈ કરી છે. ત્યારે કિંજલ દવેની સગાઈ બાદ હવે તેના નાનાભાઈ આકાશે પણ સગાઈ કરી લીધી છે.

તમને જણાવી દયે કે કિંજલે જેની સાથે સગાઈ કરી છે તે પવન જોષી પવનને મોડેલિંગ ફોટોનો ખુબ જ શોખ છે. સગાઈના દિવસે કિંજલે ચણિયાચોળી પહેરી હતી અને પવન જોધપુરીમાં સજ્જ થયો હતો. સગાઈ થયા બાદ પવને કિંજલ દવેનો એક વીડિયો શેર કર્યો હતો. . કિંજલ દવેનો ફિયાન્સે પવન જોષી અમદાવાદના વસ્ત્રાપુરમાં રહે છે. પનવ જોષી મૂળ પાટણ જિલ્લાના સરીયદ ગામનો વતની છે. તે અમદાવાદમાં બિઝનેસ કરે છે.

આ છે કિંજલ દવેની ભાભી
ત્યારે આ બધા વચ્ચે કિંજલના નાના ભાઈ આકાશ દવેએ સગાઈ કરી લીધી હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી અનુસાર આકાશ દવેએ જાગૃતિ જોષી સાથે સગાઈ કરી હોવાની વાત સામે આવી છે. કિંજલ દવેની ભાભીનું નામ જાગૃતિ જોષી છે. લાડમાં તેને બધા સોનુ કહીને બોલાવે છે. 20 ફેબ્રુઆરીએ જાગૃતિનો જન્મદિવસ હતો અને કિંજલ દવેએ તેને ગિફ્ટ આપતી એક તસવીર પણ શૅર કરી હતી.

તમને જણાવી દયે કે કિંજલ દવેની થનારી ભાભી જાગૃતિ દવે કિંજલની નણંદ પણ થાય છે. આમ જાગૃતિ તેની ભાભી પણ થાય છે અને નણંદ પણ થાય છે. કેમ કે જાગૃતિ જોષી કિંજલ દવેના ફિયોન્સે પવન જોષીની બહેન છે. એટલે કે કિંજલ અને આકાશ ભાઈ બહેન છે. જ્યારે જાગૃતિ અને પવન પણ ભાઈ-બહેન છે.

આકાશ અને જાગૃતિની સગાઈની તસવીરો આકાશના પિતા લલિત દવેએ પણ એ વખસે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી હતી. જો કે તેમાં આકાશ કે જાગૃતિની તસવીરો મુકી ન હતી. કિંજલનું મુળ ગામ પાટલ જિલ્લાનુ જેસંગપરા છે. જ્યારે આકાશનું મુળ ગામ પાટલ જિલ્લાના સરીયદ ગામનો વતની છે.

કિંજલ દવે અને પવનની સગાઈ સામાજીક રીત-રિવાજો પ્રમાણે કરવામાં આવી હતી તે જ રીતે આકાશની પણ સગાઈ સામાજીક રીતે કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં જ પરિવાર સાથે કિંજલ સગાઈ માટે ખરીદી પણ કરી રહી હતી જ્યારે ભાઈ આકાશે પણ ખરીદી કરી હતી.

21 તારીખે પાટણ જિલ્લાના સરીયદ ગામે કિંજલ દવેના ભાઈ આકાશ દવેની સગાઈ કરવામાં આવી હતી જેમાં નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સગાઈ તસવીરો આકાશના પિતા લલિતભાઈએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી જે વાયરલ થઈ છે.

9 thoughts on “લોકગાયિકા કિંજલ દવેના નાના ભાઈ આકાશે કરી લીધી સગાઈ, એ પણ કિંજલ દવેની જ સગી…..

  1. I’ve been surfing online more than three hours today, yet I by no means discovered any interesting article like yours. It is beautiful price sufficient for me. Personally, if all site owners and bloggers made good content as you did, the internet might be much more useful than ever before. “When you are content to be simply yourself and don’t compare or compete, everybody will respect you.” by Lao Tzu.

  2. I’m not that much of a internet reader to be honest but your blogs really nice, keep it up! I’ll go ahead and bookmark your site to come back in the future. Many thanks

  3. I was very pleased to find this web-site.I wanted to thanks for your time for this wonderful read!! I definitely enjoying every little bit of it and I have you bookmarked to check out new stuff you blog post.

Leave a Reply

Your email address will not be published.