શુક્રવારનો સૂર્યોદય થતા જ સોનાની જેમ ચમકી ઉઠશે આ 6 રાશિઓની કિસ્મત, માઁ લક્ષ્મીની વરસશે મહેર

આપણે જાણીએ છીએ કે, શુક્રવાર એટલે કે, માઁ સંતોષી અને માઁ વૈભવલક્ષ્મીનો દિવસ. એવું કહેવાય છે કે, આ દિવસો જો તમે સાચા મનથી માતાજી પાસે કાંઈપણ માગો તો તમારી ઈચ્છો ચોક્કસથી પૂર્ણ થાય છે. ત્યારે શુક્રવારના દિવસે માતાજી કેટલીક રાશિના લોકો પણ પણ મહેર વરસાવશે. પરંતુ કઈ છે આ 4 રાશિ આવો તે પણ જોઈએ.

મેષ અને કુંભ રાશિ
તમારા યોગ દર્શાવે છે કે, આજના દિવસે તમને માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. આજે તમને તમારા સાથીની કમી પૂર્ણ થઈ શકે છે. આજે તમારો પ્રેમી હંમેશ માટે તમારી નજીક આવી શકે છે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ રહેશે. આજે તમારી લવ લાઈફમાંથી મુશ્કેલીઓનો અંત આવી શકે છે. તમને આજે કલામાં વિશેષ રૂચિ રહેશે. ખર્ચ કરેલી રકમ આજે વધારે હોઈ શકે છે. બાળકોને લગતા પ્રશ્નોનું પણ સમાધાન થઈ શખે છે. તમારા ઘર પરિવારમાં શાંતિપ્રિય વાતાવરણ બન્યું રહેશે.

કન્યા અને તુલા રાશિ
માનસિક અને શારીરિક થાકથી રાહત મળી શકે છે. પરિવારમાં વડીલો સાથે કોઈ વિવાદ ન થાય તેની કાળજી લો. માતાની તબિયત લથડી શકે છે. આર્થિક રીતે તમને ખુબ મોટો ફાયદો થશે. જો તમારા પૈસા ક્યાંય અટવાયેલા હશે તો આજે તે તમને પરત મળશે. આજે, તમારો પ્રેમ તમને અનુભૂતિ કરાવી શકે છે કે તમારાથી વધુ ખાસ કંઈ નથી. પ્રેમ વ્યક્ત કરવા માટે તે એક ઉત્તમ દિવસ હોઈ શકે છે.

મીન અને કર્ક રાશિ
આજે થોડી ભાગ-દોડ કરવી પડી શકે છે. પરંતુ આ ભાગદોડથી તમારી આવકમાં વધારો થશે. સરકારી કામમાં સફળતા મળશે. દૂર રહેતા લોકોના પરિવારના સભ્યો પાસેથી સારા સમાચાર મળી શકે છે. પરિવાર સાથે ફરવા જવાના પણ યોગ છે. જીવનસાથીનો સહયોગ મળશે. આજે તમારા ખર્ચમાં વધારો થશે. જીવનસાથી વિશે કોઈની સાથે વિવાદ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં કોઈ મોટો નિર્ણય ન લેશો. આજે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. જીવનસાથીને મળી શકો છે. ઘરમાંથી બહાર નિકળતા પહેલા એક વખત માતાજીના નામનો દીવો અચૂક પ્રહટાવજો જેથી તમારા પસ્તાના તમામ વિઘ્નો દૂર થઈ જશે.

જો આપને પણ માતાજી પર અતૂટ વિશ્વાસ હોય અને તમે પણ માતાજીમાં માનતા હોય તો એક વખત કમેન્ટમાં “જય માતાજી” લખી લાઈક અને શેર અચૂક કરજો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021