વ્યક્તિના જીવનમાં દરરોજ નવા પરિવર્તન થતાં રહે છે. એવામાં વ્યક્તિને પોતાના ભવિષ્યને લઈને સતત ચિંતા રહે છે. દરેક દિવસની જેમ દર અઠવાડિયું આપણા જીવનમાં સારા-નરસા તમામ પ્રકારના અનુભવ થાય છે.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજ અમે તમને આવનાર અઠવાડિયા વિશે જણાવીશું. જ્યોતિષ મુજબ, આ 18થી 24 જાન્યુઆરી સુધીના ગ્રહોનો અભ્યાસ કરીને અમે તમને તમારું ભવિષ્ય જણાવીશું…
સાપ્તાહિક રાશિફળ…
મેષ રાશિ
આ જાતકો માટે સપ્તાહન પ્રારંભમાં તમારુ ધ્યાન તમારા કામ પરથી ભટકાવી શકે છે. જેના કારણે તમે લક્ષ્યથી દૂર થઈ શો છો. સપ્તાહના મધ્યમાં નોકરી પર તમારે વધારે ધ્યાન આપવું પડશે. પ્રેમ સંબંધોમાં તમારુ માન-સન્માન પર જોખમ ઉભું થઈ શકે છે. મહિલાઓને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
વૃષભ રાશિ
આ રાશિ જાતક માટે આ અઠવાડિયું શુભ રહેશે. લાંબા સમયથી અટવાયેલા કાર્ય પૂર્ણ થશે. સપ્તાહની શરૂઆતમાં ચિંતા ઘટવાની સાથે-સાથે તેમના કામ-ધંધામાં પણ સારા પરિણામો મળશે. વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે આ અઠવાડિયું શુભ રહેશે.સપ્તાહના અંતમાં પરિવારની સાથે તમે સારો સમય વીતાવશો.
મિથુન રાશિ
આ અઠવાડિયામાં આ રાશિવાળા લોકો માટે ઠીકઠાક રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં યાત્રાનો યોગ બની શકે છે. નોકરીમાં સીનિયરન સહયોગ મળશે. પરંતુ ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે.સપ્તાહના મધ્યામાં પરિજનો સાથે કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે. ખાસ કરીને, વીમા, જાહેરાત અને ફાઈનાન્સનું કામ કરનાર લોકો માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે.
કર્ક રાશિ
આ રાશિજાતકોને અઠવાડિયાની શરૂઆતમાં મિત્રો અને શુભચિંતકોની મદદ મળશે. અઠવાડિયાની શરૂઆતમાં નિરાશામાં વાદળનો દૂર થશે. તમે ઝડપથી સફળતા તરફ આગળ વધશો.બેરોજગાર લોકોને રોજગાર મળશે. વ્યાપારિયને પણ કરોબારમાં સુધારો થશે. પારિવારિક સહયોગ મળશે અને મન પ્રસન્ન થશે. નોકરી સાથે જોડાયેલા લોકો માટે સમય સામાન્ય રહેશે. આ અઠવાડિઆના મધ્યમાં વિદ્યાર્થીઓનું મન અભ્યાસ પરથી હટી શકે છે. પ્રેમ પ્રસંગમાં લવપાર્ટનરની સાથે સારો સમય વિતાવી શકો.
સિંહ રાશિ
આ અઠવાડિયામાં આ રાશિ જાતકને પોતાની વાણી અને વ્યવહાર પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. અઠવાડિયાની શરૂઆતમાં પરિવાર, સંબંધી અને મિત્રો સાચેના સંબંધોમાં ખેંચતાણ રહેશે. મન વિચલિત રહેશે. આ દરમિયાન વ્યાપારિયોએ રોકાણ કરવામાં ખાસ સાવધાની રાખવાની જરૂર છે. નોકરી ક્ષેત્રમાં જોડાયેલા લોકો માટે સમસ્યા રહેશે. પ્રેમ સંબંધમાં ગેરસમજણ થાય તો મિત્રોની મદદથી દૂર કરો, આ સમય દરમિયાન તમે યાત્રા પર ઝઈ શકો છો.
કન્યા રાશિ
આ અઠવાડિયામાં તમે મનચાહી સફળતા મેળવી શકો છો. નોકરી ક્ષેત્રમાં પરિવર્તન થતાં તમારી જવાબદારી વધી શકે છે. વિદેશથી જોડાયેલા લોકોને લાભ મળશે. પરંતુ આ રાશિવાળા લોકો પર આર્થિક અને માનસિક દબાણ રહેશે. એટલે જો તમે કોઈ વસ્તુની શરૂઆત કરવા માગો છો, તો તમારે સમજી વિચારી નિર્ણય લેવો પડશે.
તુલા રાશિ
આ અઠવાડિયાની શરૂઆત તમારા માટે નવી આશા અને અવસરોથી ભરેલૂ રહેશે. વ્યક્તિ વિશેષ મદદથી સફળતા મેળવી શકો છો. આ રાશિ જાતકોમાં કરિયર-કારોબારમાં પ્રગતિના યોગ બની રહ્યો છે. એટલે તમારે સમજી વિચારીને આગળ વધવું જોઈએ. તમારે મહિલા મિત્ર સાથે પ્રેમ પ્રસંગમાં તમારી સાથે વાત બની શકે છે.
વૃશ્વિક રાશિ
આ અઠવાડિયામાં સામાન્ય રહેશે. શરૂઆતમાં તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તો . અઠવાડિયાના અંત સુધીમાં તમે તમારા જીવનના પડકારોનો સામનો કરી શકો છો. અઠવાડિયાના મધ્યમાં તમે પરિવારના વડીલની મદદથી તમે સમસ્યાઓનો સામનો કરી શકો છો. આ સમય વ્યાપારીઓ માટે સારો રહેશે.
ધનુરાશિ
આ સપ્તાહમાં પ્રબંધન કરવા માટે તમને સફળતા મળી શકે છે. અઠવાડિયાની શરૂઆતમાં તમારી કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. મિત્રો, શુભચિંતકો અને સીનિયર્સનો સહયોગ મળી શકે છે. અવિવાહિત લોકોના લગ્ન થઈ શકે છે. તમારા પરનું આર્થિક દબાણ ધીરે-ધીરે ઘટી શકે છે. મહિલા પ્રોફેશનલો માટે આ સારો સમય રહેશે. અઠવાડિયાના અંત સુધીમાં ધાર્મિક કાર્યોમાં અધિક સમય વ્યતીત કરશે.
મકર રાશિ
આ અઠવાડિયામાં તમારે સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ. કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલા ખાસ ધ્યાન આપવું જોઈએ. ધનની લેવડ-દેવડમાં સાવધાની અપેક્ષિત છે. નવી યોજનામાં અનેક બાધાઓ આવી શકે છે. નોકકી ક્ષેત્રમાં તમારી પર ઉચ્ચઅધિકારીઓ તમારી પણ દબાણ કરી શકે છે. તેમજ પરિવાર પાસે મતભેદ થઈ શકે છે.
કુંભરાશિ
આ અઠવાડિયા અંદર આશા-નિરાશા ભાવ આવતા-જતા રહેશે. નોકરી સાથે સંબધિત લોકો બોજ રહી શકે છે. જ્યારે વ્યાપારીઓ માટે ઉતાર-ચઢાવ રહેશે. આ સમય દરમિયાન તમારે પિતાની તબિયતને લઈને ચિંતા રહી શકે છે. ભૂમિ-ભવન સંબંધી વિવાદને કોર્ટ કચેરી બહાર સમાધાન લાવી શકે છે.
મીન રાશિ
આ અઠવાડિયામાં તમારે તમારા સ્વાસ્થ્ય અને સંબંધો પર ખાસ ધ્યાન આપવું પડશે. તમને અગાઉ કરેલા રોકાણથી લાભ થઈ શકે છે. કોઈ મિત્રની મદદથી અટવાયેલા કામનું નિવારણ આવશે. વડીલોની સલાહ અવગણવી નહીં, કાર્યક્ષેત્રમાં ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું. અઠવાડિયાના મધ્યમાં નવી યોજનાને રૂપરેખા આપવી. નાના દુકાનદારો અને કારોબારમાં વૃદ્ધિ થઈ શકે છે. પ્રેમ સંબંધમાં ઉભી થયેલી ગેરસમજણને દૂર કરવા માટે તમારે પહેલ કરવી જોઈએ. રાહ જોઈએ