સુનીલ શેટ્ટી બન્યા ભારતના બીજા અંબાણી, એટલા રૂપિયા છે તેમની પાસે કે સાંભળીને ઉડી જશે હોશ...
સુનીલ શેટ્ટી બન્યા ભારતના બીજા અંબાણી, એટલા રૂપિયા છે તેમની પાસે કે સાંભળીને ઉડી જશે હોશ…

સુનીલ શેટ્ટી બન્યા ભારતના બીજા અંબાણી, એટલા રૂપિયા છે તેમની પાસે કે સાંભળીને ઉડી જશે હોશ…

આ વાતથી તમામ લોકો વાકેફ હશે કે સુનિલ સેટ્ટીએ બોલીવૂડમાં ભલે 110 ફિલ્મો જ આપી હોય, પરંતુ તેમની દરેક ફિલ્મમાં તેઓ પોતાનો સ્ટારડમ જીવ્યા છે. તમને જણાવવા માગીશું કે હવે સુનીલ કોઇપણ ફિલ્મમાં નજર આવતા નથી. એવામાં કેટલાક લોકોને લાગે છે કે સુનીલ શેટ્ટી પાસે એજ જમા પૂંજી હશે, જે તેમને પહેલા આવેલી ફિલ્મોમાં કમાયા હશે.

જોકે સુનીલ શેટ્ટીની આવકનો સ્ત્રોત ભલે ફિલ્મ રહ્યો નથી. પરંતુ સુનીલ શેટ્ટી હવે રમતમાંથી પૈસા કમાય છે. સુનીલ શેટ્ટીને ભારતમાં અર્નોલ્ડ સ્વાજ્નેગર કહેવામાં આવે છે. અત્યાર સુધી સુનિલ શેટ્ટીએ ન માત્ર હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ આ સાથે મલયાલમ, તમિલ, અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. તમને જણાવી દઇએ કે બોલિવુડ એક્ટર હોવાની સાથે સુનીલ શેટ્ટીને એક બિઝનેશ મેનના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.

ફિલ્મો સિવાય સુનીલ શેટ્ટી રેસ્ટોરન્ટ, પોપકોર્ન એટરટેનમેન્ટ નામના પ્રોડક્શન હાઉસના માલિક છે. તે સાથે સુનીલ શેટ્ટી કપડાના બુટિક પણ ચલાવે છે. ફિલ્મોમાં સુનીલ શેટ્ટી આરામથી 100 કરોડનો બિઝનેશ કરી લે છે. આ આંકડો સુનીલ શેટ્ટીનો એક વર્ષનો છે.

સુનીલ શેટ્ટી ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ અન્ય અભિનેતાઓથી બિલકુલ અલગ રાખે છે. એક ઇન્ટવ્યૂમાં સુનીલે કહ્યું કે તમના પિતા પહેલા એક રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા. જે રેસ્ટોરન્ટમાં સુનીલના પિતા કામ કરતા હતા. તેને ખરીદવાનું સુનીલનું સપનું હતું અને તેમને પોતાના આ સપનાનો પૂર્ણ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.