સુરતની મહિલાઓને તૈયાર કર્યો મોંઘવારી પર ગરબો.. સાંભળો લાઈવ ગરબો.. મજા આવશે
સુરતની મહિલાઓને તૈયાર કર્યો મોંઘવારી પર ગરબો.. સાંભળો લાઈવ ગરબો.. મજા આવશે

સુરતની મહિલાઓને તૈયાર કર્યો મોંઘવારી પર ગરબો.. સાંભળો લાઈવ ગરબો.. મજા આવશે

આપણે જાણીએ છીએ કે, બાલ દેશમાં મોંઘવારીએ માજા મુકી છે.. જેના કારણે સામાન્ય માણસના ખિસ્સાનું ભારણ વધી ગયું છે. ખાસ કરીને સામાન્ય માણસ અને રોંજીંદું કરીને ખાતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે કારણ કે, હાલના સમયે શાકભાજીથી માંડી ખાદ્ય વસ્તુઓ અને રસોડાની વસ્તુઓ મોંઘી થઈ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયાની પાર પહોંચી ગયા છે. ત્યારે આ મોંઘવારીના માર સામે પોતાની વેદના ઠાલવતો સુરતની બહેનો દ્વારા એક ગરબો તૈયાર કરવામાં આવ્યો છે.

હાલ દેશમાં પેટ્રોલ-ડીઝલ, LPG, CNG, ખાદ્ય તેલ સહિત ફળ-ફ્રૂટ અને શાકભાજીના ભાવ સહિત મોંઘવારીએ માજા મુકી છે. એવામાં ગૃહિણીઓની સ્થિતી કફોડી બની છે ત્યારે હાલ સોશિયલ મીડિયામાં ગુજરાતી મહિલાઓના ગ્રુપ દ્વારા મોંઘવારી મુદ્દે ગવાયેલુ ગીત સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે.

જે મહિલાઓ ગરબા રુપી ગીત ગાય રહી છે તેઓ સુરતની છે. અને હાલની સ્થિતિને જોતા જ તેમણે આ ગીત તૈયાર કર્યું છે. મહિલાઓના જણાવ્યા પ્રમાણે, હાલ જે રીતે સરકાર સામાન્ય લોકોને મારી રહી છે. તેને જોતા એવું લાગે છે કે, આવું જ ચાલ્યું તો આગામી દિવસોમાં જીવન નિર્વાહ કરવું પણ મુશ્કેલ બનશે. સરકારે મોંઘવારી પર લગામ લગાવવી જોઈએ. નહીંતર સામાન્ય માણસ મોંઘવારીના મારમાંથી ઉભો નહીં થઈ શકે

કોરોના પછી મોંઘવારીનો માર
આપણે જાણીએ છીએ કે, છેલ્લા બે વર્ષથી કોરોનાનો માર સામાન્ય માણસ જેલી રહ્યો છે. લાખો લોકોના ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. અને તેમાંથી માંડ લોકો બહાર આવવા મથામણ કરી રહ્યા છે ત્યાં મોંઘવારીના મારે ફરી સામાન્ય માણસની કમર ભાંગી નાખી છે. જોકે આ મોંઘવારીમાંથી ક્યારે રાહત મળશે તે કહેવું તો ખુબ અશક્ય છે.

તમારા મતે આ ગરબાના એક-એક શબ્દો કેટલા સાચા છે. તે ચોક્કસથી કમેન્ટમાં જમાવજો.

20 thoughts on “સુરતની મહિલાઓને તૈયાર કર્યો મોંઘવારી પર ગરબો.. સાંભળો લાઈવ ગરબો.. મજા આવશે

 1. My spouse and I stumbled over here coming from a different
  web address and thought I might check things out.

  I like what I see so i am just following you. Look forward to looking over your web page repeatedly.

 2. Thanks for the good writeup. It if truth be told was once
  a leisure account it. Look complicated to far brought agreeable from you!
  By the way, how could we keep up a correspondence?

 3. Hi! I know this is kinda off topic but I was wondering which blog platform are you using for this website? I’m getting sick and tired of WordPress because I’ve had problems with hackers and I’m looking at options for another platform. I would be fantastic if you could point me in the direction of a good platform.

 4. Excellent post. I was checking constantly this blog and I’m inspired!
  Very helpful information specifically the remaining part 🙂 I
  take care of such info a lot. I used to be looking for this particular information for a long time.
  Thanks and best of luck.

 5. Greate article. Keep writing such kind of info on your site.

  Im really impressed by your blog.
  Hey there, You’ve done an incredible job. I’ll certainly digg it and in my view recommend to my friends.
  I am sure they’ll be benefited from this site.

 6. In this awesome design of things you actually get a B+ for effort. Where you misplaced me personally was on all the specifics. You know, it is said, details make or break the argument.. And that could not be more true here. Having said that, let me inform you what did give good results. Your article (parts of it) can be highly persuasive and this is possibly the reason why I am taking an effort in order to comment. I do not really make it a regular habit of doing that. Next, even though I can certainly see a leaps in logic you make, I am not necessarily sure of exactly how you seem to connect your ideas that help to make the conclusion. For the moment I will, no doubt subscribe to your issue however trust in the foreseeable future you connect your facts better.

 7. Hello are using WordPress for your blog platform? I’m new to the blog world but I’m trying to get started and set up my own. Do you need any html coding knowledge to make your own blog? Any help would be greatly appreciated!

 8. obviously like your web site but you have to test the spelling on several of your posts. A number of them are rife with spelling problems and I find it very troublesome to inform the reality on the other hand I?¦ll definitely come again again.

 9. I think that is among the most vital information for me.
  And i’m satisfied studying your article. However should
  remark on some normal things, The site style is ideal,
  the articles is really nice : D. Excellent process, cheers

Leave a Reply

Your email address will not be published.