સનાતન ધર્મમાં જ્યોતિષને વેદો જેટલું જ પ્રાચીન માનવામાં આવે છે. પ્રાચીન કાળમાં ગ્રહો, નક્ષત્ર અને અન્ય ખગોળિય પીંડોના અભ્યાસ કરવાનો વિષય જ્યોતિષ કહેવામાં આવ્યો છે. જ્યારે જાણકારોનું માનવામાં આવે તો જ્યોતિષના ગણિત ભાગ વિશે તો ઘણી સ્પષ્ટતાથી કહેવામાં આવી શકે છે. કે તેના વિશે વેદોમાં સ્પષ્ટ ગણતરી થઇ છે. ફલિત ભાગ વિશે ખુબ વધારે જાણકારી મળે છે.
પરંતુ શું તમે જાણો છો કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ખાવામાં ઉપયોગ કરવામાં આવતા મસાલા ના માત્ર સ્વાદ વધારે છે. પરંતુ તેનો આપણા જીવનમાં ખુબ પ્રબાવ પડે છે. કારણ કે આ મામલો આપણા જીવન પર ખુબ પ્રભાવ પાડે છે. કારણ કે આ મસાલા આપણા ગ્રહો નક્ષત્રોને પણ પ્રભાવિત કરે છે. માનવામાં આવે છે કે જેટલા પણ તત્વ પૃથ્વી પર મળે છે. અને એ તત્વોથી જે પણ વસ્તુઓ બને છે. તેનો સંબંધ ગ્રહ-નક્ષત્રથી ઉપર હોય છે.
તો આવો જાણીએ કે કયો મસાલો, તમારા જીવનમાં શું પ્રભાવ પાડે છે. અને કયા ગ્રહને પ્રભાવિત કરીને તમને લાભ અથવા નુકસાન પહોંચાડે છે.
- મીઠુ
મીઠુ ખાવામાં સ્વાદ વધારવા માટે ખુબ મહત્વપૂર્ણ ચીજ છે. જ્યોતિષમાં મીઠાનો સંબંધ સુર્યથી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે જો મીઠુ તમે જળમાં નાખીને સુર્યદેવને ચઢાવો છો. તો દેવામાંથી મુક્તિનો રસ્તો નીકળે છે. તો તેનું સેવન કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત કરે છે. અને તેની સાથે અશુભ પ્રભાવને દૂર કરવાનું કામ કરે છે. - લાલ મરચુ
તેના નવગ્રહોના દેવસેનાપતિ મંગળ ગ્રહથી સંબંધિત છે. જેની કુંડળીમાં મંગળની સ્થિતિ યોગ્ય નથી, તો તેને લાલ મરચાનું દાન કરવું જોઇએ. મંગળ જાતકને સાહસી બનાવે છે. અને તેના શુભ પ્રભાવથી શત્રુઓ પર વિજય પ્રાપ્તિ થાય છે. તેનો પ્રભાવ પારિવારિક જીવન પર પણ પડે છે. જ્યારે કુંડળીમાં જો મંગળ યોગ્ય નથી. તો ત્વચા સંબંધીત અનેક રોગ થઇ શકે છે. લાલ મરચુ કુંડળીમાં મંગળની સ્થિતિને મજબૂત કરે છે. - હળદર
આ અનેક મામલામાં ગુણકારી છે. હળદર ગુરૂ ગ્રહ સાથે સંબંધિત હોય છે. અને તેનું સેવન કરવાથી કુંડળીમાં ગૃહગ્રહની સ્થિતિને મજબૂત બનાવે છે. હળદરનો સંબંધ ગુરુ ગ્રહ સાથે છે. એટલા માટે તેના સેવનથી વ્યક્તિ ભાગ્યશાળી બને છે. અને અનેક ક્ષેત્રોમાં લાભ મળે છે. હળદરના ઉપાયથી ગુરુ ગ્રહ કુંડળીમાં મજબૂત બને છે. કુંડળીમાં જો ગુરુ ગ્રહની સ્થિતિ યોગ્ય નથી. તો જીવનમાં અનેક અસફળતાઓનો સામનો કરવો પડે છે. - જીરુ
આ મસાલો રાહુ-કેતુનું પ્રતિનિધિત્વ કરે છે. જીરાનું નિરંતર સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખુબ સારૂ માનવામાં આવે છે. રાહુ કેતુના શુભ ફળની પ્રાપ્તિ માટે મંગળવારના દિવસે દહીમાં જીરૂ નાખીનેપ્રયોગ કરો તો જીવનમાં સુખ-શાંતિની સાથે સમૃદ્ધિ પણ મળે છે. સાથે જ ભાગ્ય પણ સાથ આપે છે. - ધાણા
ધાણાનો સંબંધ ગ્રહોના રાજકુમાર બુધ સાથે હોય છે. ધાણાના ઉપાયથી કુંડળીમાં બુધની સ્થિતિ મજબૂત થાય છે. અને ઘરમાં સમૃદ્ધિનો રસ્તો ખુલે છે. બુધની મજબૂત સ્થિતિથી વ્યક્તિ બૌદ્ધિક રૂપથી ધની અને કુશળ વક્તા બને છે. સાથે જ ધનના મામલામાં પણ બુધનો સાથ મળે છે. જ્યારે તેના અશુભ પ્રભાવથી જીવનમાં ગરીબી આવે છે. અને વેપારમાં નુકસાનનો સામનો કરવો પડે છે. સાથે જ માનસિક રૂપથી પરેશાની આવે છે. - કાળુ મરચુ
તેનો સંબંધ શનિ ગ્રહ સાથે હોય છે. અને તેના સેવનથી કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત થાય છે. જો શનિ અશુભ પ્રભાવ આપી રહ્યો છે. તો કાળુ મરચાના ઉપાય કરવો જોઇએ. શનિગ્રહ વ્યક્તિને ધૈર્યવાન અને સાહસી બનાવે છે. સાથે જ જીવનમાં સ્થિરતા બની રહે છે. અને કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે. જ્યારે શનિ જ્યારે અશુભ પ્રભાવ આપે છે. તો જીવનમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. અને વ્યક્તિની જીંદગી કારાવાસ જેવી થઇ જાય છે. - પીસેલો આમચૂર
તેનો સંબંધ કેતુ ગ્રહથી છે કેતુ માત્ર અશુભ પ્રભાવ નથી આપતો, પરંતુ પ્રભાવો માટે કેતુને ઓખળવામાં આવે છે. કુંડળીમાં જો કેતુ શુભ સ્થાન પર હોય તો તે ગરીબને રાજા બનાવી દે છે. અને દરેક ક્ષેત્રમાં સફળતા આપે છે. અને સમસ્યાઓથી મુક્તિ અપાવે છે. જ્યારે અશુભ કેતુનો પ્રબાવ જીવનમાં અનેક સમસ્યા લાવે છે. દરેક કાર્યમાં બાધા આવે છે. અને કાલસર્પ દોષનું નિર્માણ કરે છે. કેતુ અશુભ પ્રભાવથી મુક્તિ માટે આમચૂરનો પ્રયોગ ખુબ લાભદાયક સાબિત થાય છે. - પીસેલો ગરમ મસાલો
આ રાહુનું પ્રતિનિધિત્વ કરે છે. ગરમ મસાલો જે પ્રકારે ખાવાથી સ્વાદ વધે છે. એવી જ રીતે કુંડળીમાં રાહુનો શુભ પ્રભાવ જીવનમાં દરેક ખુશી આપે છે. તે સાહસ પ્રદાન કરે છે. અને ધન માર્ગ પ્રશસ્ત કરે છે. જે રીતે વધારે ગરમ મસાલો ખાવાથી જમવાને ખરાબ કરે છે. એવી જજ રીતે અશુભ રાહુનો પ્રભાવથી કોઇ બાધા આવતી રહે છે. સાથે જ અસફળતાઓનો સામનો કરવો પડે છે. રાહુના શુભ પ્રભાવ માટે ગરમ મસાલાનો ઉપાય જીવનમાં સમૃદ્ધિ લાવે છે. - મેથી
મેથીનો સંબંધ મંગળ ગ્ર સાથે હોય છે. મંગળનો શુભ પ્રભાવથી વ્યક્તિ કોઇની આગળ ઝુકતા નતી અને પોતાની વાતને સિદ્ધ કરે છે. પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે. અને તમામ સદસ્યોની સાથે સંબંધ મધુર રહે છે. સાથે જ જે પ્રકારે ક્ષેત્રમાં પોતાનું યોગદાન કરે છે. ત્યાં સફળતા મળે છે. કુંડળીમાં મંગળની અશુભ સ્થિતિથી જમીન પરિવાર, દેવુ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સાથે જ સ્વાસ્થ્યના મામલામાં કોઇ ન કોઇ પરેશાની બની રહે છે.
Est. Delivery Thur. 5 4 – Sat. 5 6 Santa Clara Broncos Golf Hat Clip Santa Clara Broncos logo golf divot repair tool is a vital component for every golfer’s game. Heavy gauge metal construction that will provide years of use to repair divots, mark your ball, and clean turf from your cleats. The divot tool has a beautiful finish and is approximately 3″ in length. The large ball marker is magnetically held to the Santa Clara Broncos tool and includes 2 extra Santa Clara Broncos logo golf ball markers. MasterPieces Game Day – NFL Denver Broncos – 300 Piece Poker Chip Set, Casino Style yes ATLANTIC COAST SPORTS Lakewood Blue Claws Beach Towel desertcart is the best online shopping platform where you can buy Team Golf NFL Denver Broncos Golf Chip Ball Markers 3 Count Poker Chip Size With Pop Out Smaller Double Sided Enamel Markers from renowned brand(s). desertcart delivers the most unique and largest selection of products from across the world especially from the US, UK and India at best prices and the fastest delivery time.
http://www.popsotong.com/gb/bbs/board.php?bo_table=free&wr_id=28321
It’s common for players to talk to other players at a blackjack or roulette table, which makes a casino a great place to network and find new ways to make money. One of the best things you can do at the start of your gambling career is to try multiple different slots to find one or two that you really enjoy. Everybody is different and enjoys different things, and thanks to the sheer multitude of slot games you can find on some casinos, there’s bound to be a few that are perfect for you. You’ve even got branded slots for your favourite TV shows and bands – from Game of Thrones to Guns N Roses ! In both cases, you must play real money slots and meet wagering requirements to be able to cash out your bonus. For example, if you must wager 40x the bonus, you’d need to wager $4,000 total on slots to withdraw a $100 bonus.