સિરિયલોની દુનિયામાં લોકોને ખડખડાટ હસાવનાર ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ શૉ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જી હા..દયાભાભીની વાપસીના સમાચાર લઈને વારંવાર ચર્ચામાં રહેલો આ શૉ અનેકવાર લોકોમાં ઉત્સુકતા ઉભી કરે છે. જેને લઈને શૉ પ્રોડ્યુસરે આખરે કોઈ નિર્ણય લીધો હોય તેવું જણાઈ રહ્યું છે.
જો કે, હવે દિયા વાકાણીને શૉમાં પરત ફરવાના અણસાર દેખાઈ રહ્યાં છે. જી હા..ગત ત્રણ વર્ષથી દયાબેન માંથી ગાયબ છે. દર્શક દયાબેનની વાપસીનો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા અને દરમિયાન દયાના ભાઇ સુંદરલાલએ દયાબેનની વાપસીને લઇને કન્ફર્મ કર્યું છે. આ સમાચારને સાંભળીને ફેન્સ પણ એક્સાઇટેડ છે.
View this post on Instagram
શૉના એક એસિસોડમાં સુંદર જેઠાલાલના ઘરે પહોંચે છે અને દયાબેનના વાપસીના સમાચાર લઈને આવે છે. તે કહે છે કે, તેમણે વો રિયલ સ્ટેટનો બિઝનેસ શરૂ કર્યો છે. આ સાથે જ તે જેઠાલાલને દયાબેને લખેલો એક પત્ર આપે છે. જેમાં તેમની વાપસીને લઇને કન્ફર્મ વાત લખી હોય છે. દયાબેનની વાપસીના સમાચાર સાંભળી જેઠાલાલ ઇમોશનલ થઇ જાય છે અને ખુશીથી ઝૂમવા લાગે છે.
શૉના એક એસિસોડમાં સુંદર જેઠાલાલના ઘરે પહોંચે છે અને દયાબેનના વાપસીના સમાચાર લઈને આવે છે. તે કહે છે કે, તેમણે વો રિયલ સ્ટેટનો બિઝનેસ શરૂ કર્યો છે. આ સાથે જ તે જેઠાલાલને દયાબેને લખેલો એક પત્ર આપે છે. જેમાં તેમની વાપસીને લઇને કન્ફર્મ વાત લખી હોય છે. દયાબેનની વાપસીના સમાચાર સાંભળી જેઠાલાલ ઇમોશનલ થઇ જાય છે અને ખુશીથી ઝૂમવા લાગે છે.
આ એપિસોડ બાદ દર્શકો પણ દયાભાભીની આવવાની રાહ જોઈ રહ્યાં છે. જો કે, દયાભાભી કયારે પરત આવશે તેની ચોક્કસ જાહેર કરી નથી.
આપણે સૌ જાણીએ છીએ કે, ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ શૉમાં દયાભાભી સૌથી લોકપ્રિય અને ચર્ચિત પાત્ર છે. જેમના શૉ છોડવાથી સિરિયલની TRP પર ભારે અસર થઈ હતી. એટલું નહીં, દયાબેને લોકોના મન પર પોતાની એવી છાપ છોડી છે કે, દર્શકો અન્ય કોઈને આ પાત્રમાં જોવાનું વિચારી પણ શકતા નહોતા. આ બધાની વચ્ચે સિરિયલના સ્ટાફ અને દર્શકો દયાબેન એટલે દિશા વાકાણીની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં છે. એટલે જ્યારે પણ દયાભાભીની ઘરવાસીની સમાચાર મળે, ત્યારે સૌ કોઈના ચહેરા પર એક ખુશી જોવા મળી હતી. પરંતુ દરેક વખતે લોકોની આશા પર પાણી ફેરવાઈ જતું હતું.
ગોઠવાયુ દિશા વાકાણીની વાપસીનો જબરદસ્ત પ્લાનિંગ…..
તાજેતરમાં જ એક એપિસૉડમાં બતાવવામાં આવ્યુ હતુ તેના પરથી લાગી રહ્યું છે કે દિશા વાકાણીની વાપસી થઇ શકે છે. મેકર્સ પણ શૉમાં દિશાની વાપસી અંગે વિચાર કરી રહ્યાં છે.
હવે દિયા વાકાણીને શૉમાં પરત ફરવાના અણસાર દેખાઈ રહ્યાં છે. જી હા..ગત ત્રણ વર્ષથી દયાબેન ગાયબ છે. દર્શક દયાબેનની વાપસીનો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા. એવામાં દયાના ભાઇ સુંદરલાલએ દયાબેનની વાપસીને કન્ફર્મ કર્યું છે. આ સમાચારને સાંભળીને ફેન્સ પણ એક્સાઇટેડ છે.