17 વર્ષની દિકરીનો પિતા છે સલમાન ખાન!, પત્ની રહે છે દુબઈમાં, હવે સમગ્ર મામલે ભાઈને તોડ્યું મૌન…
17 વર્ષની દિકરીનો પિતા છે સલમાન ખાન!, પત્ની રહે છે દુબઈમાં, હવે સમગ્ર મામલે ભાઈને તોડ્યું મૌન…

17 વર્ષની દિકરીનો પિતા છે સલમાન ખાન!, પત્ની રહે છે દુબઈમાં, હવે સમગ્ર મામલે ભાઈને તોડ્યું મૌન…

હિન્દી ફિલ્મોના મશહૂર અબિનેતા સલમાન ખાન હંમેશા ચર્ચાનો વિષય બનેલા રહે છે. સલામાન ખાન હંમેશા પોતાની ફિલ્મો અને અદાકારીના સાથે પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. સલમાન ખાન 55 વર્ષની ઉંમરે પણ કુવારો છે. જેથી હંમેશા તેના ફેન્સ એ જાણવામાં ઈન્ટરેસ્ટેડ હોય છે કે તે ક્યારે લગ્ન કરશે? તે અત્યાર સુધી કુંવારો કેમ છે? ત્યારે હાલમાં જ સલમાન ખાનને લઈને એક ચોંકાવનારો અને હેરના કરી દે તેવો ખુલાસો થયો છે.

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પોતાના ભાઈ અરબાઝ ખાનના શો ‘પિંચ 2’ના પ્રીમિયર એપિસોડમાં જોવા મળ્યો હતો. આ શોમાં અરબાઝ સોશિયલ મીડિયામાં સેલેબ્સને ટ્રોલ કરવામાં આવે છે તે કમેન્ટ વાંચીને સંભળાવે છે અને સેલેબ્સ પોતાનું રિએક્શન આપે છે. ત્યારે હાલમાં જ એક ખુલાસો થયો છે કે સલમાન ખાનના લગ્ન થઈ ગયા છે. સલમાનની પત્ની દુબઈમાં અને તેને એક દીકરી છે. જેની ઉંમર 17 વર્ષની છે. આ બાદ સોશિયલ મીડિયામાં ભૂકંપ આવી ગયો છે.

તમને જણાવી દયે કે અરબાજ ખાનનો ટોક શો અત્યારે ખુબ ચર્ચામાં છે. ત્યારે સલમાન તેના આ ટોક શોમાં પહોંચ્યો હતો. શોના ફોર્મેટ અનુસાર અરબાઝના મેહમાનોને લોકોના ટ્વીટર વાંચીને જવાબ દેવાનો હોય છે. આ દરમિયાન એક ટ્વિટર વાંચીને સલમાન અને અરબાઝ હેરાન રહી ગયા હતા. સલમાને તે ટ્વિટ પર પ્રતિક્રિયા આપી હતી.

સો.મીડિયામાં એક યુઝર્સે કહ્યું હતું, ક્યાં છુપાવીને બેઠો છે ડરપોત. ભારતમાં બધાને ખબર છે કે તું દુબઈમાં પોતાની પત્ની નૂર અને 17 વર્ષની દીકરી સાથે છે. ભારતને ક્યાં સુધી મૂર્ખ બનાવીશ. આખા ઇન્ડિયાને ખબર છે કે તું દુબઈમાં પત્ની તથા દીકરી સાથે રહે છે. જે વાંચીને સલમાન અને અરબાઝ હેરાન રહી ગયા હતા. જેના પર સલમાને પૂછ્યું કે આ સવાલ કોના માટે છે? તો અરબાજે કહ્યું આ કમેન્ટ સલમાન ખાન માટે છે.

સલમાને આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે સલમાને કહ્યું હતું કે લોકોને ઘણી જ માહિતી છે અને આ બધું બકવાસ છે. તેને ખ્યાલ નથી કે આ કોણે કહ્યું અને ક્યાં વાંચ્યું. આ વ્યક્તિ શું વિચારે છે તે તેને ખ્યાલ નથી અને તે શું રિએક્શન આપે. તેની કોઈ પત્ની નથી. તે ભારતમાં રહે છે, ગેલેક્સી અપાર્ટમેન્ટમાં. અને એ પણ નવ વર્ષની ઉંમરથી. આખી દુનિયા જાણે છે કે હું ક્યા રહુ છું.

તમને જણાવી દયે કે સલમાન ખાન 55 વર્ષની ઉંમર હોવા છતાં કુંવારો છે. તેનું નામ બોલિવૂડની મોટાભાગની અભિનેત્રીઓ સાથે નામ જોડાઈ ચૂક્યું છે. તેમ છતાં તેના પ્રેમને હજુ સુધી મંજિલ મળી નથી. 80 અને 90ના દશકની પ્રખ્યાત અભિનેત્રી સંગીતા બિજલાની સાથે સલમાનનો સંબંધ હતો. બંનેના લગ્નના કાર્ડ પણ છપાઈ ચૂક્યા હતા. પણ બાદમાં લગ્ન તૂટી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.