લગ્ન જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે. તમે શરૂઆતમાં તમારા એકલા જીવનનો આનંદ માણી શકો છો, પરંતુ જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે તમને જીવનસાથીની જરૂર લાગે છે. તેથી જ દરેકને લાગે છે કે લગ્ન કર્યા પછી સ્થાયી થવું જોઈએ. પરંતુ લગ્ન પણ દરેકનું નસીબ હોતા નથી. કેટલાક લોકો એવા છે કે જેઓ લગ્ન કરવા માંગતા હોય તો પણ થતાં નથી. હવે આ ઉત્તરપ્રદેશના શામલી જિલ્લાના કૈરાના શહેરના 26 વર્ષ જુના મોહમ્મદ અઝીમની જ વાત લઈ લો.

મોહમ્મદ અઝીમ લગ્ન કરવા માટે તૈયાર છે, પરંતુ તેમને કોઈ સારી છોકરી મળી રહી નથી. તાજેતરમાં મહિલા પોલીસ સ્ટેશનમાં જઇને લગ્ન કરાવવા વિનંતી કરી છે. હકીકતમાં, મોહમ્મદની ઉંચાઇ તેના લગ્નજીવનમાં એક અવરોધ છે. તે ફક્ત બે ફૂટના છે. આ કારણોસર, તેને યોગ્ય વહુ શોધવામાં મુશ્કેલી આવી રહી છે. સામાન્ય લંબાઈ ન હોવાના કારણે તેને કોઈ પોતાની દીકરી આપી રહ્યું નથી.
આ જ કારણ છે કે, ગુસ્સે થયેલા યુવક મહિલા સ્ટેશન પહોંચ્યો અને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો, ‘મેડમ મારા લગ્ન કરાવી દો, હું ક્યાં સુધી કુંવારો રહીશ’. તેણે પોલીસને એમ પણ કહ્યું કે, જો તેને દુલ્હન મળશે તો પણ તેનો પરિવાર તેના લગ્ન થવા દેશે નહીં.
મોહમ્મદે કહ્યું કે, તે લાંબા સમયથી લગ્ન ન થવાના કારણે ચિંતામાં હતો. આ કારણોસર જ તેણે મહિલા પોલીસ સ્ટેશનનો દરવાજો ખટખટાવ્યો છે.
એકલતાથી પરેશાન યુવકે પોલીસ સ્ટેશનથી એસડીએમ અને અન્ય અધિકારીઓ સુધી લગ્નની ઇચ્છા વ્યક્ત કરી છે. તેણે બધાની સામે મદદ માટે હાથ ફેલાવ્યા છે. દુર્ભાગ્યવંશ, કોઈએ તેની માંગને ગંભીરતાથી લીધી નહોતી. એટલે તે વીલા મોઢે પરત ફર્યો હતો. આ યુવક હજુ પણ કુંવારો છે. હવે તો તેના પરિવારના સભ્યોએ પણ સ્વીકારી લીધુ છે કે, તેનું લગ્ન થશે નહીં. આ બધી વાતોને લઈને આ યુવક ખૂબ ચિતામાં છે.
શું તમારી નજરમાં આ બે ફૂટના વરરાજા માટે કોઈ દુલ્હન છે? શું પણ તમને લાગે છે કે, સમાજમાં હાઈટના કારણે છોકરી ન આપવી એ યોગ્ય બાબત છે?? આ બાબતે અમે બસ એટલું જ કહેવા માંગીએ છીએ કે, પ્રેમમાં ઉંમર કે હાઈટનું કોઈ મહત્વ નથી. બસ તમે જેને પસંદ કરો છો, તે તમને પ્રેમ કરતો હોવો જોઈએ…
ઉપરવાળાએ તેના માટે કોઈને કોઈ ક્યાંક ચોક્કથી બનાવી હશે.. તેણે માત્ર રાહ જોવી પડશે. અમે યુવાનને ઉજ્જવળ ભાવિ અને સુખી વિવાહિત જીવનની પ્રાર્થન કરીએ છીએ…
I do consider all of the ideas you’ve presented in your post.
They are very convincing and can definitely
work. Still, the posts are very short for starters. May you please extend them a bit from subsequent time?
Thank you for the post.
First off I want to say awesome blog! I had a quick question that
I’d like to ask if you do not mind. I was interested to find
out how you center yourself and clear your head prior to writing.
I have had a tough time clearing my thoughts in getting my ideas out there.
I truly do enjoy writing but it just seems like the first 10 to 15
minutes are wasted just trying to figure out how to begin. Any
suggestions or hints? Many thanks!
Just wish to say your article is as amazing. The clearness in your post is just cool and i could assume you
are an expert on this subject. Fine with your permission allow me to grab your feed to keep up to date
with forthcoming post. Thanks a million and please keep up the enjoyable work.
Greetings from California! I’m bored to tears at work so I decided to
check out your website on my iphone during lunch break. I love the
information you provide here and can’t wait to take a look
when I get home. I’m shocked at how quick your blog loaded
on my phone .. I’m not even using WIFI, just 3G .. Anyhow, wonderful blog!
This website was… how do you say it? Relevant!!
Finally I’ve found something that helped me.
Thank you!
Exceptional post however I was wondering if you
could write a litte more on this subject? I’d be very thankful if you could elaborate a little bit more.
Cheers!
I think what you published made a lot of sense. However, consider this, suppose
you added a little content? I mean, I don’t want to tell you
how to run your blog, but suppose you added a headline to possibly grab folk’s attention? I mean 2
ફૂટના યુવકના નથી થઈ રહ્યાં
લગ્ન, પોલીસ સ્ટેશ જઈને લગાવી મદદની ગુહાર કહ્યું, ક્યાં સુધી કુંવારો રહીશ… is a little
vanilla. You should glance at Yahoo’s home page and see
how they create article titles to grab viewers interested.
You might add a related video or a related
pic or two to get people excited about what you’ve got to
say. In my opinion, it might make your posts a little bit more interesting.
I know this if off topic but I’m looking into starting my own weblog and
was wondering what all is needed to get set up?
I’m assuming having a blog like yours would cost a pretty penny?
I’m not very internet savvy so I’m not 100% positive. Any suggestions or advice would be greatly
appreciated. Cheers
Unquestionably consider that which you said.
Your favorite justification appeared to be
at the web the easiest factor to have in mind of.
I say to you, I certainly get irked even as folks think about worries that they just do not
understand about. You managed to hit the nail upon the highest as
well as defined out the whole thing without having side effect , people could take a signal.
Will probably be again to get more. Thank you
Can you tell us more about this? I’d want to find out some additional information.
Your style is very unique in comparison to other people I’ve read stuff from.
Many thanks for posting when you’ve got the opportunity, Guess I’ll just bookmark this page.
Hi to every one, it’s genuinely a nice for me to pay a
visit this web site, it includes helpful Information.