આજે વર્ષ 2021 માર્ચનો બીજો દિવસ એટલે કે, 2 માર્ચ છે. જ્યોતિષઅનુસાર, મંગળવારના દિવસે મંગળને દેવાતાઓનો સેનાપતિ માનવામાં આવે છે. તે મુખ્યરૂપથી પરાક્રમનો કારક છે. શરીરમાં રક્ત કારક છે. જેનો રંગ લાલ અને રત્ન મૂંગા છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. સાથે દેવી શક્તિ દુર્ગામાની પણ આરાધના કરવામાં આવે છે.
આજનું રાશિફળ…
મેષ રાશિ
આધ્યાત્મિક તરક્કી થશે. ધનલાભ માટે થયેલા પ્રયાસ સફળ થશે. સંબંધોમાં લાભ મળશે. પરિવારનો સહયોગ મળશે.
વૃષભ રાશિ
કારોબારમાં વિસ્તારનો યોગ બની રહ્યો છે. નવા યોજનાનો લાભ મળશે. પરિજનોના વ્યવહાર નબળા થશે. દાંપત્ય સંબંધમાં મધુરતા આવશે. ધાર્મિક યાત્રાની યોજના બનશે.઼
મિથુન રાશિ
આ દિવસે તમારા પર કાર્યનું ભારણ રહેશે. જેની માટે યોગ્ય આયોજન કરવાનું રહેશે. થોડી રાહતનો અનુભવ થશે. કોર્ટ કચેરીનો ચક્કર રહેશે.
કર્ક રાશિ
સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. મહત્વના કાર્યોને પ્રાથમિકતા આપો. શક્ય હોય તો તમારી સંગત બદલો. વડીલોનું આદર કરો. સંતાન સુખ સંભવ છે. વાહન ખરીદવાનો મન થાય.
સિંહ રાશિ
શાસન-પ્રશાસનનો સહયોગ ન મળતા કાર્યમાં બાધા આવશે. શુભા કાર્યો વ્યસ્ત રહો. લાંબા કાર્યમાં તમારી આશાઓ વધી શખે છે. સામાજિક સબંધોમાં પ્રગાઢતા આવશે. યાત્રા સફળ રહેશે.
કન્યા રાશિ
શુભ સમાચાર મળી શકે છે. ભાગીદારીમાં કરેલા કારોબારમા સફળતા મળશે. ધનલાભ થશે. નવું મકાન કે દુકાન ખરીદવાનો યોગ બની શકે છે. ધર્મ-કર્મમાં રૂચિ વધી શકે છે. યાત્રા સફળ બનશે.
તુલા રાશિ
કોઈ નવા કામનો આરંભ કરવામાં મોડું થશે. કોઈ પોતાના પ્રત્યે શુભ ભાવનાઓનો ઉદય રહેશે.
વૃશ્વિક રાશિ
સમયનો સદઉપયોગ કરવામાં સફળતા મળશે. કારોબારી સમસ્યાઓનો સામનો કરવો પડશે. ઓછામાં ઓછા સમયમાં કામ કરવાનો પ્રયત્ન કરસો. કામમાં વિશેષ ધ્યાન આપવામાં સમયસર કામ પૂર્ણ થશે.
ધનુરાશિ
સમય અનૂકુળ નથી. રોકાણ કરવાનું બચો. અટવાયેલા કાર્યો પૂર્ણ થશે. શુભ કાર્યોમાં મન લાગશે. વિદેશમાં જવાના યોગ બને.
મકર રાશિ
વિશે લોકોની મુલાકાત થશે. મનપસંદ કાર્યમાં સફળતા મળે. મિત્ર સાથે મળીને નવા કામની શરૂઆત કરી શકો છો. જુઠ્ઠુ બોલીને ફસાઈ શકો છો.
કુંભ રાશિ
પોતાના સંબંધિઓની વાત સાંભળીને દુઃખ થશે. શાસન-સત્તાનો સહયોગ મળશે.આશ્વાસન પ્રાપ્ત થસે. કારોબારમાં સફળતા મળશે. સામાજિક સંબંધોમાં લાભ મળશે. શુભ કાર્યોમાં વ્યય થશે.
મીન રાશિ
કારોબારમાં સફળતા મળશે. ભાગ્યમાં પ્રબળતા રહેશે. દૂર સ્થાનના સંદેશ પ્રાપ્ત થશે. દિવસની શરૂઆત વ્યસ્તતાપૂર્વક દેવ દર્શન અને નિઝી કાર્યમાં સમયમાં વીતાવશે.