આજે વર્ષ 2021ની 3 માર્ચની તારીખને બુધવારનો દિવસ છે. જ્યોતિષ, મુજબ બુધને નવગ્રહમાં રાજકુમારનું સ્થાન આપવામાં આવ્યું છે. આ મુખ્યરૂપથી બુદ્ધિનો કારક માનવામાં આવે છે. તો શરીરમાં તે ત્વચાનો કારક છે. તેનો રંગ ભૂરો છે. આ દિવસે ગણપતિ બપ્પાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
મેષ રાશિ
કાર્યસ્થળ પર સહકર્મિઓ વચ્ચે અણબનાવ થાય. આકસ્મિક ધન લાભ થઈ શકે છે. નવા સંબંધોમાં નિકટતા વઘી શકે છે. કોઈ ખાસની તમે આતુરતાથી રાહ જોઈ શકો છો.
વૃષભ રાશિ
વડીલોની સલાહ લેવાથી કામમાં સફળતા મળેય પરીક્ષાનું અનુકૂળ પરિણામ મળે. પોતાના કરિયરમાં બદલાવનો પ્રયાસ કરો.
મિથુન રાશિ
પારિવારિક સમારોહમાં જવાનો યોગ બને. મોજ મસ્તીમાં દિવસ પસાર થાય. સંતાનના ભણતરને લઈને ચિંતામાં રહો. રાજકાર્યમાં જુડાયેલા લોકો આજે નવી જવાબદારી મળી શકે છે. કાર્યસ્થળ પર માહોલ સમાન્ય રહેશે.
કર્ક રાશિ
મનમાની કરવાથી નુકસાન થઈ શકે છે. મહેનત કરો. ભાગ્ય બદલાઈ જશે. સમય રહેતા કાર્ય પૂર્ણ કરો. આકસ્મિક યાત્રા થઈ શકે છે. આર્થિક રીતે મજબૂત થઈ શકો છો.
સિંહ રાશિ
પોતાના જીવનસાથીને સમજવાનો પ્રયત્ન કરો. વાણી વર્તનમાં સુધારો. જીવનમાં આપમેળે સુધારો થવા લાગશે. નવી પારિવારિક લેણદેણ થાય. ધર્મ-કર્મમાં રૂચિ વધે. મિત્રોનો સહયોગ મળશે. કારોબારમાં ઉન્નતિ સંભવ થાય.
કન્યા રાશિ
સંતાનનાકાર્યમાં વ્યય વૃદ્ધિ થાય. પારિવારિક ચિંતા અને તણાવ રહે. અસ્વસ્થતા અને આળસ રહેશે.તમારા વિચારોમાં બદલાવ થતાં તમે બીજાના મતને પણ મહત્વ આપશો. જેના કારણે તમે ગૂંચવણ અનુભવશો.
તુલા રાશિ઼
પરિણય ચર્ચાઓમાં સફળતા મળવાના યોગ છે. કારોબારમાં મોટું રોકાણ કરવાથી બચો. સંતાન પક્ષમાં કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. શૈક્ષણિક ક્ષેત્રના લોકોની બદલી થઈ શકે છે. ધાર્મિક આયોજનોથી લાભ થઈ શકે છે.
વૃશ્વિક રાશિ
ખર્ચમાં વધારો થઈ શકે છે. નવા સંબંધોથી લાભ મળશે. વ્યાવાસિક કાર્યોમાં સફળતામાં મળશે.
ધનુરાશિ
અચાનક ધનલાભ થઈ શકે છે. વાહન મશીનરી પ્રયોગમાં સાવધાની રાખો. કાર્યમાં વધુ વ્યસ્ત રહેશો. પ્રેમ પ્રસંગમાં સફળતા મળી શકે છે.
મકર રાશિ
માનસિક તણાવ ઓછો થશે. અટવાયેલા કાર્યોનું નિવારણ આવશે. આજે કાર્યમાં સરળતા રહેશે.તમે જે વ્યક્તિને મળવા માંગો છો તેની સાથે મુલાકાત થઈ શકે છે. રોકાયેલા પૈસા મળી શકે છે.
કુંભ રાશિ
તમારી કાર્યકુશળતાથી લોકો પ્રભાવિત થશે. વિદેશમાં જવાનો યોગ બનતા બનતા ટળી શકે છે. કરિયારમાં અસ્થિરતા રહેતા તણાવ રહેશે. ભાવનાત્મક સંબંધોમાં નિકટતા વધશે.
મીન રાશિ
અતિથિઓનું આગમન થશે. જમીનમાં રોકાણ કરવાથી લાભ થઈ શકે છે. તમે તમારી વાત અધિકારી વર્ગને સમજાવવામાં સફળતા મળશે. જોકે, યોગ્યતા અનુસાર સફળતા મળશે નહીં.
What’s up everyone, it’s my first visit at this site, and article is genuinely
fruitful in favor of me, keep up posting these posts.
It’s an remarkable paragraph in favor of all the
web visitors; they will obtain benefit from it I am sure.
Howdy very cool blog!! Guy .. Excellent ..
Amazing .. I will bookmark your website and take the feeds also?
I’m happy to seek out numerous useful info here in the put up,
we need work out extra strategies in this regard, thanks for
sharing. . . . . .
Your style is really unique in comparison to other
people I have read stuff from. Thank you for posting when you have the opportunity,
Guess I’ll just book mark this web site.
Thankfulness to my father who told me concerning this blog, this weblog is truly
remarkable.
I don’t know if it’s just me or if perhaps everybody else encountering problems with your website.
It appears as though some of the written text within your
content are running off the screen. Can someone else please provide feedback and let me
know if this is happening to them too? This might be a issue with
my internet browser because I’ve had this happen before. Many thanks
Wow, marvelous weblog structure! How lengthy have you ever been running a blog for?
you made blogging glance easy. The whole glance of your web site is great, as well as the content material!
First of all I would like to say great blog!
I had a quick question that I’d like to ask if you don’t mind.
I was interested to know how you center yourself and clear your thoughts before writing.
I have had a hard time clearing my thoughts in getting my thoughts out.
I do enjoy writing but it just seems like the first 10 to
15 minutes tend to be wasted simply just trying to figure
out how to begin. Any recommendations or hints? Kudos!
It’s a pity you don’t have a donate button! I’d most certainly
donate to this outstanding blog! I suppose for now i’ll settle for
bookmarking and adding your RSS feed to my Google account.
I look forward to brand new updates and will talk about this site with my Facebook group.
Chat soon!
Thank you for any other informative blog. The place else could I am getting that kind of information written in such an ideal approach?
I have a venture that I am simply now running on, and I have been at the look out
for such information.
When I initially commented I clicked the “Notify me when new comments are added” checkbox and now each time a comment
is added I get four emails with the same comment. Is there any way you can remove me from that service?
Thanks!
It’s going to be ending of mine day, except before ending I
am reading this fantastic paragraph to increase my knowledge.
I was curious if you ever thought of changing the
layout of your blog? Its very well written; I love what youve got to say.
But maybe you could a little more in the way of content so people could
connect with it better. Youve got an awful lot of text for only having one or 2 images.
Maybe you could space it out better?
Hi there would you mind letting me know which hosting company you’re utilizing?
I’ve loaded your blog in 3 different browsers and I must say this blog loads a
lot faster then most. Can you suggest a good
web hosting provider at a reasonable price? Thank you, I appreciate it!