4 ઓગસ્ટથી બૃહસ્પતિ થઈ રહ્યા છે માર્ગી, 2 રાશિના લોકો રહેશે સૌથી ભાગ્યશાળી
4 ઓગસ્ટથી બૃહસ્પતિ થઈ રહ્યા છે માર્ગી, 2 રાશિના લોકો રહેશે સૌથી ભાગ્યશાળી

4 ઓગસ્ટથી બૃહસ્પતિ થઈ રહ્યા છે માર્ગી, 2 રાશિના લોકો રહેશે સૌથી ભાગ્યશાળી

4 ઓગસ્ટથી ગુરુ પોતાનો માર્ગ બદલી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બે પ્રકારના ગ્રહો છે. પહેલો વક્રી અને બીજો માર્ગી, જ્યોતિષમાં ગુરૂ ગ્રહ સૌર્ય મંડળનો પ્રમુખ ગ્રહ માનવામાં આવે છે. જેનો આપણા પર ગહેરો પ્રભાવ પડે છે. વૈદિક જ્યોતિષમાં ગુરૂને શુભ ગ્રહ માનવામાં આવે છે. જે હંમેશા શુભ પિરણામ જ આપે છે.

પરંતુ તે જે ગ્રહના જાતકોની કુંડળીમાં શુભ સ્થલ પર બિરાજે છે, તેને માલામાલ કરી દે છે. આવનારા ગુરૂવારે એટલે કે, 4 ઓગસ્ટે બપોરે 1 વાગ્યાને 36 મિનિટ પર ગુરૂ માર્ગી બનશે, ગુરૂના માર્ગી થવા પર તમામ રાશિઓએ પર તેનો પ્રભાવ પડશે. પરંતુ સૌથી વધુ અને સારો પ્રભાવ આ બે પાશિઓ પર થશે.

ધનુ રાશિ
આ રાશિનો સ્વામી જ ગુરૂ છે. એટલા માટે મંગળના મકર રાશિમાં પ્રવેશના કારણે, સૌથી વધુ આ રાશિના જાતકોને થશે. અત્યાર સુધી જે કામમાં ખુબ મહેનત કર્યા બાદ પણ સફળતા નહોતી મળતી તે કામમાં તેમને સફળતા મળશે. અને તમામ પ્રકારની મુશ્કેલીઓનો અંત આવશે. નોકરી કરનારા લોકો માટે આ સમય શુભ રહેશે. પ્રમોશનના યોગ છે. પરિવારમાં સુખ શાંતિ રહેશે.

મીન રાશિ
આ રાશિના જાતકો માટે ગૂરૂની વક્રી માર્ગી અવસ્થામાં હોવાથી આવનાર સમયમાં ખુબ સારા સમાચાર મળી શકે છે. આર્થિક પરેશાનિઓમાંથી છૂટકારો થશે. આ સાથે જ ધનલાભના અનેક મોકા પણ પ્રાપ્ત થશે. જમીન-મિલકતમાં રોકાણથી પણ લાભ થશે. આ સાથે જ તમારું અને તમારા પરિવારનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તમે રોકાણ કરવા ઈચ્છતા હોય તો પણ તમારા માટે સારો સમય છે.

જો સાંઈનાથ પર ભરોસો હોય તો એક વખત સાચા મનથી કમેન્ટમાં “જઈ સાંઈરામ” લખી લાઈક અને શેર અવસ્ય કરજો. તમારી બધી મનોકામના પૂર્ણ થશે.

Leave a Reply

Your email address will not be published.