Categories: Uncategorized

5 મહિનામાં પહેલી વાર હું એકલી સુતી હતી, સની લિયોને વીડિયો શેર કરી કહ્યું કે હું રાત્રે…..

હિન્દી સિનેમાની બોલ્ડ એક્ટ્રેસ સની લિયોન પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સની પોતાના તરફ ખેંચતી ઘણી વખત જોવા મળી રહે છે. સોશિયલ મીડિયા પર તે ઘણી સક્રિય રહે છે. હાલમાં જ તેણે એક નવો વીડિયો શેર કર્યો છે. જેને લઇને તે ફરી એકવાર ચર્ચામાં આવી શકે. તેને આ નવો વીડિયો થોડા સમય પહેલા જ શેર કર્યો છે. જે વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

14 લાખથી વધુ લોકો તેને પસંદ કરી રહ્યાં છે
તમને જણાવી દઈએ કે હાલ સની લિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વિડીયો સાથે અભિનેત્રી એક ખાસ કેપ્શન પણ લખ્યું છે. કેપ્શનમાં તેણે લખ્યું કે પાંચ મહિનામાં હું પહેલીવાર એકલી સુતી હતી. પહેલી વાર એવું થયું તે 30 સેકન્ડ સુધી હું મારા બેડ પર કુદતી રહી હતી. કારણ કે મારી ખુશીનું કોઈ ઠેકાણું ન હતું. સોશિયલ મીડિયા પર અભિનેત્રીનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 14 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

ચાહકો વરસાવી રહ્યાં છે પ્રેમ
સની લિયોનનો આ વીડિયો અત્યારે ફેન્સને ચોંકાવી રહ્યો છે. આ વીડિયોમાં સની પોતાના બાળકોની જેમ મસ્તી કરતી જોવા મળી રહે છે્. તમે જોઈ શકો છો કે આ વીડિયોમાં સની બાથ રોબમાં જોવા મળી રહી છે. તે આ વિડીયોમાં મિરર સેલ્ફી લઈને ફેન્સ સાથે વાતચીત કરી રહી છે અને ફરી બેડ ઉપર જઈને સૂઈ કુદાકા મારી રહી છે. તે પોતાના ચાહકો સાથે પોતાના એકલાપણાને લઈને વાત કરી રહી છે.

સનીએ લાંબા સમય સુધી પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે
તમને જણાવી દઈએ કે એક સમયે સની લીયોન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ હતું. તેને લાંબા સમય સુધી પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું. જે બાદ તેને આ દુનિયાને અલવિદા કરી દીધી હતી અને હવે તે હિન્દી ફિલ્મોમાં કામ કરી રહી છે.

સની ટુંક સમયમાં વેબ સિરીઝમાં કામ કરી રહી છે
વર્ષ 2012માં સની લિયોને પૂજા ભટ્ટની ફિલ્મ જિસ્મ-2થી બોલિવૂડમાં પગ મૂક્યો હતો. તે પહેલી ફિલ્મથી જ દર્શકોની નજરમાં આવી ગઈ હતી. તેને 8 વર્ષ સુધી ફિલ્મી કરિયરમાં કામ કર્યું હતું અને ઘણા આઈટમ સોંગ પણ કર્યા હતા હાલમાં તેના વર્કફ્રેન્ટની વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં જવાબ વેબ સિરીઝ અનામિકામાં જોવા મળી શકે છે. વિવેક ભટ્ટ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સિરીઝમાં સની લીયોન એકદમ એક્શન સાથે ફેન્સના હોંશ ઉડાવવા માટે આવી રહી છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021