આજના યુગમાં કોઈપણ પુરૂષ અંતે બે, ચાર, આઠ અથવા દસ બાળકોનો પિતા બની શકે છે, પરંતુ આજે અમે તમને 65 વર્ષના એક એવા વ્યક્તિ અંગે જણાવીશું જે 116 બાળકો પેદા કરી ચૂક્યો છે. જી હા, ઈગ્લેન્ડના ડર્બીમાં રહેતો ક્લીવે જોન્સ સ્પર્મ ડોનર છે. છેલ્લા આઠ વર્ષમાં તેના સ્પર્મ દ્વારા 116 રજિસ્ટર્ડ બાળકો જન્મી ચૂક્યાં છે.
ક્લીવે જોન્સ એટલો વધું પ્રખ્યાત છે કે તેને ફેસબુક પર માતા બનવાની ઈચ્છુક મહિલાઓની ફેન્ડ રિક્વેસ્ટ આવે છે. વાસ્તવમાં કોરોના કાળમાં આઈવીએફ ઈન્ડસ્ટ્રી અત્યંત નુકસાનમાં રહી છે. તેમજ સ્પર્મ ડોનેટ કરાવનારાની પણ ભારે ઉણપ જોવા મળી રહી છે. બ્રિટનમાં 35 ઉપર પહોચેલી ઘણી મહિલાઓ લગ્નની જગ્યાએ આઈવીએફથી ગર્ભવતી થવાનું પસંદ કરે છે.
કોરોના કાળમાં થયેલી સ્પર્મ ડોનરના અભાવના કારણ ફેસબુક પર સ્પર્મ ડોનરને શોધવામાં આવી રહ્યું છે. એવામાં ઘણાં લોકોએ તેમની પ્રોફાઈલમાં સ્પર્મ ડોનર લખી રાખ્યું છે. બ્રિટનમાં આઈવીએફ ડોનરને 35 યૂરોની રકમ આપવામાં આવે છે. તેમજ જ્યારે બાળક 18 વર્ષનું થાય છે તે તેને બાયોજિકલ પિતા વિશે જાણવાનું રાઈડ મળે છે.

એક સર્વે અનુસાર, યૂકેમાં દર વર્ષે 7 હજાર સ્પર્મ બચેવામાં આવે છે. જોકે આ કોરોના કાળમાં ત્યાંના 400 ટકા આઈવીએફ કેન્દ્ર પર તાળા મારી દીધાં છે. એવામાં સ્પર્મ ડોનેશનથી ગર્ભવતી થનારી મહિલાઓને મોટી સમસ્યાનો સામવો કરવો પડી રહ્યો છે. પહેલા યૂકેની મહિલાઓ અમેરિકા અને ડેનર્માકથી સ્પર્મ મંગાવતી હતી, પરંતુ હવે ફેસબુક તેનો નવો અડ્ડો બની ગયું છે. આ માર્ગ ખૂબ સસ્તો પણ છે. 65 વર્ષના ક્લીવે જોન્સે પણ ફેસબુક પર પોતાની પ્રોફાઈલ બનાવી રાખી છે. તે મહિલાને મફતમાં પોતાનું સ્પર્મ ડોનેટ કરે છે. તેને આવું કરીને ખુશી મળે છે. જ્યારે કોઈ તેના કારણે માતા બનવાનું સુખ પ્રાપ્ત કરે છે તો તેને એક અલગ સ્થરનો સંતોષ મળે છે.
ક્લીવે જોન્સે આ કામને ઘણાં વર્ષો સુધી કરવા માંગ છે. તેણે પોતાની ફેસબુક પ્રોફાઈલમાં મહિલાઓને આકર્ષિત કરવા માટે ફિઝિકલ ડિટેલ્સ સહિત ક્વોલિટી મેન્શન કરી રાખે છે. તેનાથી મહિલાઓ એટલી આકર્ષિત થાય છે કે ઘણીએ તો તેને ફરીવાર સ્પર્મ ડોનેટ કરવાની વિનંતી કરી દીધી.
ક્લીવે જોન્સે અત્યા સુધીમાં 116 સ્મર્પ ડોનેટ કરી બાળકોની નવી જિંદગી આપી છે. તેમાંથી તે 10 તેમના જન્મેલા બાળકોને મળી પણ ચૂક્યો છે. બ્રિટનમાં હાલના દિવસમાં સ્પર્મ ડોનરની ખૂબ માંગ વધી રહી છે.
hydrocholoroquine pwckbpco hydroxychloroquine treats