જ્યોતિષમાં શુક્રને દૈત્યોના ગુરૂ એટલે દૈત્યગુરૂ માનવામાં આવે છે. શુક્ર ગ્રહને ભાગ્યના કારક માનવામાં આવ્યાં છે. તેમનો રંગ ગુલાબી તેમજ રત્ન હીરો છે. આ દિવસના કારક દેવી સ્વયં ધનના દેવી માતા લક્ષ્મી છે. આ ઉપરાંત આ દિવસ માતા સંતોષીની પૂજાનું પણ વિધાન છે.
મેષ રાશિ
ભાગીદારીમાં લાંબા સમયથી આવી રહેલો તણાવ આજે ખતમ થઈ શકે છે. મહિનાના અંત સુધી બજેટ અડમગતા ચિંતા રહેશે. મિત્રોના સહયોગ કાર્યોને પૂર્ણ કરશે. ખર્ચ વધશે.
વૃષભ રાશિ
કોઈ મોટા કાર્યની યોજના બનશે. તમારી આગામી રણનીતિ કોઈને ન બતાઓ નહીતર કાર્યોમાં અડચણ આવી શકે છે. સંતાન સુખની પ્રાપ્તિથી મન પ્રસન્ન થશે. નવા સંબંધોનો લાભ મળશે.
મિથુન રાશિ
પરિવાર સાથે પ્રવાસ પર જવાનું થશે. મૂડી રોકાણ લાભ આપશે. કાળજીપૂર્વક રહો નહીતર પ્રતિષ્ઠાને ધક્કો લાગી શકે છે. પરિવાર સાથે મનમેળ વધશે.
કર્ક રાશિ
વ્યાપારિક પરિસ્થિતિમાં સુધાર થશે, પરંતુ જીવન સાથીથી મતભેદ સંભવ છે. કુટુંબીક જરૂરીયાતની પૂર્તિ થશે. ઉદ્યોગમાં લાભદાયી અનુબંધ થશે.
સિંહ રાશિ
કાર્યસ્થળ પર કર્મચારીઓનો સહયોગ મળશે. વિદેશ જવાનો યોગ બનશે. પિતાથી મતભેદ રહેશે, પણ સમય રહેતા વ્યવહાર સુધરશે. દાંપત્ય સંબંધમાં સુધાર આવશે.
કન્યા રાશિ
ઘણાં દિવસોથી મળી રહેલી નિરાશા આજે સમાપ્ત થશે. દિવસની શરૂઆત નવી ઉર્જા સાથે થશે. આજે પણ જરૂરી કાર્ય પૂર્ણ થશે. આકસ્મિત ધન લાભનો યોગ છે. વર્ચસ્વમાં વૃદ્ધિ થશે. હવાના વિકારથી પીડાશો.
વૃશ્ચિક રાશિ
સત્સંગનો લાભ મળશે. વિદ્યાર્થી સન્માન પ્રાપ્ત કરી શકશો. સંતાનનું આરોગ્ય ખરાબ થઈ શકે છે. ઘરના નોકરથી પરેશાન રહેશો. હીરાના વેપારીઓ માટે સમય અત્યારે કમજોર છે.
ધન રાશિ
જે પણ નિર્ણય લો વિચારીને સમજીને લો. ઉતાવળમાં નુકસાન થઈ શકે છે. જે લોકો ધાર્મિક યાત્રા પર જવા ઈચ્છે છે, તે યાત્રાનો લાભ લઈ શકે છે. વિચારેલા કાર્યો સમય પર ન થવાથી આત્મવિશ્વાસમાં ઉણપ આવી શકે છે.
મકર રાશિ
જે લોકો કલા લેખનથી જોડાયેલા છે, તે ખ્યાતિના મળવશે. કાર્યસ્થળ પર અધિકારી વર્ગથી વિવાદ થઈ શકે છે. સંતાનની પ્રગતિથી મન ખુશ રહેશે. વાહન ખરીદી કરવાનું મન થશે.
કુંભ રાશિ
કાર્ય સ્થળ પર સકારાત્મક પરિણામ મળશે. જીવન સાથીની મદદથી કાર્ય પૂર્ણ થશે. ધાર્મિક કાર્યમાં રૂચિ વધશે. આર્થિક સ્થિતિમાં બદલાવ આવશે. જેથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે.
મીન રાશિ
યુવા વર્ગ માટે કરિયરમાં સારો પ્રસ્તાવ મળશે. પારિવારીક વિવાદના પગલે તણાવ રહેશે. કર્મચારીઓથી વિવાદ કાર્યોમાં વિક્ષેપ લાવી શકે છે, નવા વસ્ત્રો આભૂષણની પ્રાપ્તિ થશે.