પાણીપુરી બાદ હવે જલેબીની સોશિયલ ડિસ્ટન્સવાળી મશિને મચાવી ધૂમ, Video વાયરલ
પાણીપુરી બાદ હવે જલેબીની સોશિયલ ડિસ્ટન્સવાળી મશિને મચાવી ધૂમ, Video વાયરલ

પાણીપુરી બાદ હવે જલેબીની સોશિયલ ડિસ્ટન્સવાળી મશિને મચાવી ધૂમ, Video વાયરલ

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જે કોઈને પણ રાતો-રાત નામ અને કામ અપાવી શકે છે. જો તમે ખાવાના શોખિન છો તો આજે અમે આપને એક ખાસ વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ. જેને જોતા જ તમારો ચહેરો ચમકી ઉઠશે. કદાચ તમે થોડા દિવસો પહેલા સોશ્લ ડિસ્ટન્સને લઈને પાણીપુરીની મિશન જોઈ હશે. પરંતુ આજે અમે આપને કાંઈક એવું બતાવવા જઈ રહ્યા છે જેને જોતા તમારો ખાવાનો શોખ 4 ગણો થઈ જશે.

બન્યું એવું છે કે, હવે જલેબી ઈમરતી બનાવવાની મશીન સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. તમને જણાવી દઈએ કે, આ મશીનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અને તમામ લોકો આ વીડિયોનો ખુબ પસંદ કરી રહ્યા છે. તમે ખુદ પણ જોઈ શકો છો કે, ફેસબૂક અને ટ્વીટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો 17 ઓક્ટોબરથી ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો હાલ ખુબ ચર્ચાનો વિષય બન્યો છે. અને જેપણ લોકો આ વીડિયોને જોઈ રહ્યા છે. ત તે આ વીડિયોને વાયરલ પણ કરી રહ્યા છે.

સેનાના અધિકારીએ શેર કર્યો હતો વીડિયો
આપને જણાવી દઈએ કે, આ વીડયોને લેફ્ટનેન્ટ જનરલ જ્ઞાન ભૂષણે ટ્વિટર પર ણશેર કર્યો હતો. એટલું જ નહીં આ મશિન કોઈપણ પ્રકારના દેશી જુગાડ કરતા પણ આગળ છે. આ વીડિયો સિવાય પણ અન્ય એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.