એક જમાનો હતો જ્યારે દુનિયાભરમાં ‘સુલ્તાન રાજ’ કે ‘રાજશાહી’ રાજ ચાલતું હતું, પરંતુ હવે આ ભારત સહિત વિશ્વના અન્ય ભાગમાં લગભગ ખતમ થઈ ગયું છે. જોકે ગણ્યા ગાઠ્યા અમુક એવા દેશો છે જ્યાં રાજાનું શાસન આજે પણ ચાલે છે. બ્રુનેઈ પણ એક એવો ત્યાં સુલ્તાનનું રાજ ચાલે છે. આ દેશના સુલ્તાનનું નામ હસનલ બોલકિયા છે.
બ્રુનેઈ નામનો આ દેશ ઈન્ડોનિશિયાના નજીક આવેલો છે. બ્રુનેઈના સુલ્તાન હસનલ બોલકિયા અત્યંત ધનવાન છે. તેની ગણના દુનિયાના સૌથી અમીર સુલ્તાનોમાં પણ થાય છે. તે વર્ષ 1980 સુધી દુનિયાનો સૌથી ધનવાન વ્યક્ત હતી. તેની કુલ સંપત્તિ 14,7000 કરોડથી પણ વધારે છે. આટલા બધાં પૈસા તેલનો ભંડાર અને કુદરતી ગેસની નિકાસથી આવે છે.

સુલ્તાન હસનલ બોલકિયાનો મહેલ પણ મોટો આલીશાન છે. કહેવાય છે આ મહેલમાં સોનાની ઘણી વસ્તુ જોડાયેલી છે. તેણે આ મહેલ 984માં બનાવ્યો હતો. આ મહેલનું નામ ‘ઈસ્તાન નુરૂલ ઈમાન પેલેસ’ રાખ્યું છે.

આ મહેલ 20 લાખ વર્ગ ફૂટના વિસ્તારમાં બનેલો છે. આ મહેલની સુવર્ણ ગુંજબ સૌથી વધારે આકર્ષિત કરે છે. આ 22 કેરેટ સોનુંથી બનેલું છે. હસનલ બોલકિયાના પોતાનો મહેલ ‘ઈસ્તાન નુરૂલ ઈમાન પેલેસ’ને બનાવવામાં લગભગ 2550 કરોડ રૂપિયાનો ખર્ચ લાગ્યો છે. આ મહેલના અંદર તમને 1700થી વધું રૂમ, 257 બાથરૂમ અને પાંચ સ્વિમિંગ પુલ પૂલ જોવા મળશે.

મહેલના અંદર 110 ગેરેજ પણ બનેવાલું છે. તેમાં સુલ્તાન પોતાની 7000 લગ્ઝરી કાર મુકે છે. તેમજ આલીશાન મહેલમાં એક મોટું તબેલો પણ છે જેમાં લગભગ 200 ઘોડા રહે છે. સુલ્તાન હસનલ બોલકિયાને લગ્ઝરી કારનો ઘણો શોખ છે. તેની પાસે હાજર 7000 લગ્ઝરી કારોની કિંમત લગભગ 341 અરબ રૂપિયા છે. સુલ્તાનએ પોતાના કાર સંગ્રહમાં 600 રોલ્સ રોયસ અને 300 ફેરારી ગાડીઓ પણ રાખી છે.

લગ્ઝરી ગાડીઓ ઉપરાંત સુલ્તાન પાસે ઘણાં પ્રાઈવેટ જેટ પણ છે. તેમાં બોઈંગ 747-400, બોઈંગ 767-200 અને એરબસ એ 340-200 જેટ સામેલ છે. તે આમાં જ બેસીને મુસાફરી કરે છે.

કહેવામાં આવે છે કે 747-400 જેટમાં તો શુદ્ધ સોનું પણ લગાવવામાં આવ્યું છે.આ તમામ જેટોમાં લિવિંગ રૂમ, બેડરૂમ સહિત ઘણી લગ્ઝરી સુવિધાઓ છે.

આમ જોઈએ તો સુલ્તાનનું જીવન એક અસલી રાજા જેવું જ છે. તે પોતાના જીવનનો ઘણો આનંદ માણે છે. જેમ તમે તસવીરોમાં જોઈ શકો છો કે સુલ્તાનની લાઈફ કેટલી આલીશાન છે.

Thanks for the good writeup. It actually was a amusement account it.
Look complex to far delivered agreeable from
you! However, how can we communicate?
After looking into a few of the articles on your
web page, I truly like your technique of writing a blog.
I bookmarked it to my bookmark site list and will be checking
back in the near future. Please check out my website too and let me know how you feel.
If some one desires to be updated with latest technologies afterward he must be
go to see this site and be up to date all the time.
It’s great that you are getting ideas from this piece of writing as well as from our discussion made at this time.
Very nice article, just what I needed.
Have you ever considered about adding a little bit more than just your articles?
I mean, what you say is fundamental and everything.
However imagine if you added some great graphics or
videos to give your posts more, “pop”! Your content is excellent but with pics and clips, this website could
undeniably be one of the most beneficial in its niche.
Wonderful blog!
I used to be recommended this website by means of
my cousin. I’m no longer sure whether this submit is written by him as nobody else know such targeted approximately
my trouble. You are incredible! Thanks!
Nice post. I used to be checking continuously this blog and I am inspired!
Extremely helpful info specially the closing phase 🙂 I take care of such information a lot.
I used to be seeking this particular information for a long time.
Thanks and good luck.
great submit, very informative. I ponder why the opposite specialists of
this sector do not understand this. You must proceed
your writing. I am confident, you’ve a great readers’ base already!
Hello my loved one! I want to say that this article is amazing, great
written and come with approximately all important infos. I’d like to look extra posts like this .
Does your blog have a contact page? I’m having problems
locating it but, I’d like to send you an email.
I’ve got some creative ideas for your blog you might be interested in hearing.
Either way, great blog and I look forward to seeing it grow over time.
I have learn several just right stuff here.
Certainly price bookmarking for revisiting. I surprise how so much attempt you place to make one of these magnificent informative website.