સ્કુલમાં અભ્યાસ કરતી છોકરી હોય કોલેજ કરતી યુવતી હોય કે ઓફિસે કામ કરતી સ્ત્રી હોય દરેકની પહેલી પસંદ તો ટાઈટ કપડા જ હોય છે અને ખાસ કરીને ટાઈટ જીન્સ. ત્યારે આજકાલ જીન્સનો ટ્રેન્ડ જોરદાર ચાલી રહ્યો છે. બજારમાં પણ વિવિધ પ્રકારના જીન્સ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે યુવતીઓ ટાઈટ જીન્સ કયા કારણથી પહેરહે છે? જો નહી તો ચાલો આજે અમે તમને આ પાછળનું કારણ જાણાવીએ.
આમ તો તમે જોયું હશે કે યુવતીઓ ફક્ત સલવાર સૂટ જ પહેરે છે, પરંતુ કેટલીક યુવતીઓ અત્યંત ટાઈટ જીન્સ પણ પહેરે છે. તો આજે તમને આ જ મૂજવણાના કારણ જણાવવાના છે.
યુવતીઓ કારણથી પહેરે છે ટાઈટ જીન્સ
પહેલું કારણ
યુવતીઓનું ટાઈટ જીન્સ પહેવાનું પહેલું કારણ છે કે તેને પીરિયડ્સમાં તકલીફ નથી ઉઠાવવી પડતી. કારણ કે પેડ હલતું નથી. જ્યારે યુવતીઓથી પૂછવામાં આવ્યું કે તે ટાઈટ જીન્સ કેમ પહેરે છે. છોકરીઓ આ જ જવાબ આપ્યો કે પીરિયડ્સમાં ટાઈટ જીન્સ પહેરવાથી પેડ નથી હલતું.
બીજું કારણ
બીજું કાણ એ છે કે યુવતીઓ આજકાલ તેમનું વજનને છુપાવવા માટે ટાઈટ જીન્સ પહેરે છે, જેથી તે પાતળી દેખાય. કારણ કે તે સલવાર સૂટ અથવા સાડી પહેરવાથી મોટી દેખાવું પસંદ નથી કરતી.
ત્રીજું કારણ
ત્રીજું કારણ એ છે કે યુવતીઓ જણાવે છે કે ટાઈટ જીન્સ પહેરવાથી ખૂબ બોલ્ડ લૂક આવે છે. આથી તે વધું સુંદર દેખાય છે. યુવતીઓને જ્યારે આ પ્રકારની ડ્રેસ પહેરતા જોઈએ છે, તો અન્ય યુવતીઓ પણ સુંદર અને બોલ્ડ દેખાવા માટે ટાઈટ જીન્સ પહેરે છે.