શનિવારનો દિવસ મુખ્ય રૂપથી શનિદેવનો માનવામાં આવે છે, પરંતુ આ દિવસ સાથે જ આ દિવસ હનુમાનજીથી પણ વિશેષ જોડાયેલો છે. આ જ કારણ આ દિવસ ભક્તો બજરંગબલી શ્રી હનુમાનજીનું પણ પૂજન કરે છે. એવામાં આજે અમે તમને એક એવા યંત્ર (ચક્ર) વિશે જણાવી રહ્યાં છે, જેમના સંબંધમાં માન્યતા છે કે તેમની સહાયતાથી આપણે આપણાં મનમાં ઉઠી રહેલા પ્રશ્ન, આપણાં જીવનમાં આવી રહેલી મુશ્કેલી વગેરે છુટકારો મળે છે.
વાસ્તવમાં હિન્દુ ધર્મમાં ઘણાં પ્રકારની યંત્ર (ચક્ર) વિશે જણાવવામાં આવ્યું છે, તેમાંથી એક છે હનુમાન પ્રશ્નાવલી યંત્ર… આવો જાણીએ આ યંત્રની મદદથી આપણે આપણાં મનમાં ઉઠી રહેલા પ્રશ્નો અને આપણાં જીવનમાં આવી રહેલી કઠિનાઓ વગેરેનું સમાધાન કેમ મળે છે?

પ્રયોગ વિધિ
માનવામાં આવે છે કે તેમના હેઠળ તમને પણ પોતાના પ્રશ્નનો ઉત્તર જોઈએ તો સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી અને પાંચ વાર ૐ રાં રામાય નમ: મંત્રનો જાપ કર્યા પછી 11 વાર ૐ હનુમતે નમ: મંત્રનો જાપ કરો. ત્યારબાદ આંખ બંધ કરીને હનુમાનજીનું સ્મરણ કરતા પ્રશ્નાવલી ચક્ર પર કર્સર ફેરવતા રોકી દો. જે કોષ્ટક (ખાનું) પર કર્સર અટકે, તે કોષ્ટકમાં લખેલા અંકને જોઈને તમારા પ્રશ્નનો ઉત્તર આપો. કોષ્ટકોના અંકોના અનુસાર આ હોય છે ફળદાયી…
- તમારૂ કાર્ય શીઘ્ર પૂર્ણ થશે. 2. તમારા કાર્યમાં સમય લાગશે. મંગળવારનું વ્રત કરો 3. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો કાર્ય શીઘ્ર પૂર્ણ થશે. 4. કાર્ય પૂર્ણ નહી થાય.
- કાર્ય શીઘ્ર થશે, પરંતુ અન્ય વ્યક્તિની મદદ લેવી પડશે. 6. કોઈ વ્યક્તિ તમારા કાર્યોમાં અડચણ લાવી રહ્યું છે, બજરંગ બાળનો પાઠ કરો. 7. તમારા કાર્યમાં કોઈ સ્ત્રીની મદદ અપેક્ષિત છે. 8. તમારૂ કાર્ય નહી થાય, કોઈ અન્ય કાર્ય કરો.
- કાર્યસિદ્ધિ માટે યાત્રા કરવી પડશે. 10 મંગળવારે વ્રત રાખો અને હનુમાનજીને ચોલા ચઢાવવાથી મનોકામના પૂર્ણ થશે. 11. તમારી મનોકામના શીઘ્ર પૂરી થશે, સુંદરકાંડનો પાઠ કરો. 12. તમારા દુશ્મન ઘણાં છે, કાર્ય નહી થવા દે.
- પીપળાના વૃક્ષની પૂજા કરો, એક મહિના પછી કાર્ય સિદ્ધ થશે. 14. તમને શીઘ્ર લાભ થવાનો છે, મંગળવાર ગાયને ગોળ-ચણા ખવડાઓ. 15. શરીર તંદુરસ્ત રહેશે, ચિંતાઓ દૂર થશે. 16. પરિવારમાં વૃદ્ધિ થશે, માતા-પિતાની સેવા કરો અને રામચરિતમાનસના બાલકાણ્ડનો પાઠ કરો.
- થોડા દિવસ ચિંતા રહેશે, ૐ હનુમતે નમ: મંત્રનો દરરોજ એક માળાનો જાપ કરો. 18. હનુમાનજીનું પૂજન તેમજ દર્શનથી મનોકામના પૂર્ણ થશે. 19. તમને વ્યવસાય દ્વારા લાભ થશે, દક્ષિણ દિશામાં વ્યાપારિક સંબંધ વધશે. 20. ઋણથી છુટકારો, ધનની પ્રાપ્તિ તથા સુખની ઉપલબ્ધી શીધ્ર થવાની છે. હનુમાન ચાલીસાનો પાઠ કરો.
- શ્રીરામચંદ્રની કૃપાથી ધન મળશે, શ્રીસીતારામના નામની પાંચ માળા રોજ કરો. 22. અત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, પરંતુ અંતમાં વિજય તમારો થશે. 23. તમારો દિવસ યોગ્ય નથી, દરરોજ હનુમાનજીનું પૂજન કરો, મંગળવારે ચોલા ચઢાવો, સંકટોથી મુક્તિ મળશે.
- તમારા ઘરવાળા જ વિરોધમાં છે, તેમને અનુકૂળ બનાવવા માટે પૂનમનું વ્રત કરો. 25. તમને શીઘ્ર શુભ સમાચાર મળશે. 26. દરેક કામ-સમજી વિચારીને કરો. 27. સ્ત્રી પક્ષથી તમને લાભ થશે, દુર્ગાસપ્તશતીનો પાઠ કરો.
- અત્યારે થોડા મહિના સુધી પરેશાની છે. 29. અત્યારે તમારા કાર્યની સિદ્ધિમાં વિલંબ છે. 30. તમારા મિત્ર જ તમને દગો આપશે, સોમવારનું વ્રત રાખો. 31. સંતાનનું સુખ પ્રાપ્ત થશે, ભગવાન શિવની આરાધના કરો તેમજ શિવમહિમ્નસ્ત્રોતનો પાઠ કરો.
- તમારા દુશ્મન તમને પરેશાન કરી રહ્યાં છે. રોજ પાર્થિવ શિવલિંગનું પૂજન કરો શિવ તાણ્ડવસ્ત્રોતનો પાઠ કરો, સોમવારે બ્રાહ્મણને ભોજન કરાઓ. 33. કોઈ સ્ત્રી તમને દગો આપવા ઈચ્છે છે, સાવચેત રહો. 34. તમારા ભાઈ-બંધુ વિરોધ કરી રહ્યાં છે, ગુરૂવારનું વ્રત રાખો. 35. નોકરીથી તમને લાભ થશે. પ્રમોશન સંભવ છે, પૂર્ણિમાનું વ્રત રાખી કથા કરાઓ.
- તમારા માટે યાત્રા શુભદાયી રહેશે, તમારા સારા દિવસ આવી રહ્યાં છે. 37. પુત્ર તમારી ચિંતાનું કારણ બનશે, રોજ રામ નામની પાંચ માળનો જાપ કરો. 38. તમને થોડા દિવસ વધું પરેશાની આવશે, યથાશક્તિ દાન-પુણ્ય અને કીર્તન કરો. 39. તમને રાજકાર્ય અને મુકદ્દમામાં સફળતા મળશે, શ્રીસીતારામનુ પૂજન કરવાથી લાભ મળશે. 40. અતિશીઘ્ર તમને યશ પ્રાપ્ત થશે. હનુમાનજીની ઉપાસના કરો અને રામનામનો જાપ કરો.
- તમારી મનોકામના પૂર્ણ થશે. 42. સમય અત્યારે સારો નથી. 43. તમને આર્થિક કષ્ટનો સામનો કરવો પડશે. 44. તમને ધનની પ્રાપ્તિ થશે.
- દાંપત્ય સુખ મળશે. 46. સંતાન સુખન પ્રાપ્તિ થવાની છે. 47. અત્યારે કમનસીબ સમાપ્ત નથી થયું, વિદેશ પ્રવાસથી અવશ્ય લાભ થશે. 48. તમારો સારો સમય આવવાનો છે, સામાજિક અને વ્યવાસાયિક ક્ષેત્રમાં લાભ મળશે. 49. તમારો સમય ખૂબ સારો આવી રહ્યો છે. તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.
each time i used to read smaller content that also clear their motive,
and that is also happening with this article
which I am reading now.
I do not know if it’s just me or if everybody else experiencing problems with your site.
It appears like some of the written text on your posts are running off the screen. Can somebody else please provide feedback and
let me know if this is happening to them too? This could be a problem with my web browser because I’ve had this happen previously.
Appreciate it
I loved as much as you will receive carried out right here.
The sketch is tasteful, your authored material stylish.
nonetheless, you command get bought an edginess over that
you wish be delivering the following. unwell unquestionably come
further formerly again as exactly the same nearly a lot often inside case you shield this hike.
Stunning quest there. What occurred after? Good luck!
Thank you, I have just been searching for info approximately this topic for a while and yours is the best I have discovered so far.However, what in regards to the bottom line? Are you certain concerning thesupply?
I know this if off topic but I’m looking into starting my own weblog
and was curious what all is required to get set up?
I’m assuming having a blog like yours would cost a pretty penny?
I’m not very web savvy so I’m not 100% certain. Any recommendations
or advice would be greatly appreciated. Kudos
Way cool! Some extremely valid points! I appreciate you writing this post and the rest of
the website is very good.
Hello there! This post couldn’t be written any better!
Reading this post reminds me of my old room mate!
He always kept talking about this. I will forward this post to him.
Fairly certain he will have a good read. Thanks for sharing!
It’s truly very complex in this busy life to listen news on TV, therefore I only use web for that reason, and obtain the most recent news.
It’s in fact very complicated in this full of activity life to listen news on TV,
so I only use internet for that purpose, and
obtain the most recent information.
Your means of explaining everything in this piece of writing is really fastidious, all be
capable of effortlessly know it, Thanks a lot.
I agree with your point of view, your article has given me a lot of help and benefited me a lot. Thanks. Hope you continue to write such excellent articles.