એક માતા પોતાના જીવનમાં બાળકોથી વધું કોઈને પ્રેમ નથી કરતી. પોતે ભલે ભૂખી રહે પરંતુ તેના બાળકોનું પેટ જરૂર ભરે છે, પરંતુ કળિયુગના અમુક બાળકો પોતાના માતા-પિતા માટે પ્રેમ અને સ્નેહ જ ભૂલી ગયા છે. કેરળના મલ્લાપુરમમાં એક સ્કુલ શિક્ષિકાને તેના વહુ-દીકરાએ ઘરથી બહાર નીકાળી દીધાં. મહિલા રેલ્વે સ્ટેશન પર ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવવા લાગી. જ્યારે એક દિવસ તેમના ગત વિદ્યાર્થીઓએ મહિલાને ઓળખી ત્યારે આખો મામલો સામે આવ્યો હતો.
સ્કૂલમાં ભણાવતી હતી મહિલા
મહિલાની ઓળખ વિદ્યા એમ આરના નામથી થઈ. તે કેરળમાં મલ્લાપુરમમાં એક સ્કુલ શિક્ષિકા હતાં. નિશાળમાં વિદ્યા વિદ્યાર્થીઓને ગણિત વિષય પર ભણાવતા હતાં. વિદ્યાની ગણના નિશાળની સૌથી હોશિયાર શિક્ષિકામાં થતી હતી, પરંતુ વર્ષો પછી તેમના વિદ્યાર્થીએ જ્યારે પોતાના મનગમતા શિક્ષિકાને ભીખ માંગતા જોયા તો, દંગ રહી ગયાં.
પહેલા તો ઓળખી ન શક્યાં
રેલ્વે સ્ટેશન પર ભીખ માંગી રહેલા મહિલીને કેટલાક યુવકોએ જોયા હતાં. તેને મહિલા ઓળખીતા જોવા મળ્યાં. પહેલા તેને યાદ ન આવ્યું કે તેણે ક્યાંય જોય હતા? પરંતુ થોડીવાર પછી તે પોતાની ગણિત શિક્ષિકાને તેમના ગુરૂને ઓળખી ગયાં. જ્યારે આ વિદ્યાર્થીઓ પોતાના ટીચરથી વાત કરી તો વિદ્યા ટીચર રડી પડ્યાં.
વહુ-દીકરાએ બનાવ્યાં ભિખારી
પોતાની આ દુર્દશા વિશે વિદ્યાએ જણાવ્યું કે તેની આવી હાલતના જવાબદાર તેના વહુ-દીકરો છે. તેણે પહેલા વિદ્યાના નિવૃતિના બધાં પૈસા ભોળી-ભોળી વાતોથી છીનવી લીધા. જે બાદ પેન્શન પણ દીકરાએ નીકાળવાનું શરૂ કરી દીધું. જ્યારે તેઓ કોઈ કામના ન રહ્યાં ત્યારે તેને લાવીને રેલ્વે સ્ટેશન પર છોડી દીધા અને પરત ક્યારેય લેવા ન આવ્યાં.
જીવવા માટે માંગવા લાગ્યાં ભીખ
સ્ટેશન પર થોડા સમય રડ્યા પછી વિદ્યાએ ત્યાં જ ભીખ માંગવાનું શરૂ કર્યું. પોતાના પરિવારથી મળેલો દગાથી તેની બધી આશા સમાપ્ત થઈ ચૂકી હતી. પરંતુ સ્ટેશન પર મળેલા વિદ્યાર્થી વિદ્યાને પોતાના સાથે લઈને આવ્યાં. તેણે તેમના વિદ્યા ટીચરને રહેવા માટે ઘર આપ્યું અને હવે તેની સારસંભાળ કરી રહ્યાં છે. આ જ વિદ્યાર્થીએ પોતાના શિક્ષિકાની સ્ટોરી શેર કરી, જ્યાંથી આ વાયરલ થઈ ગઈ. લોકો જ્યાં આ વિદ્યાર્થીના જોરદાર વખાણ કરી રહ્યાં છે. ત્યાં બીજી તરફ કળિયુગી દીકરા-વહુની સખત થૂ-થૂ કરી રહ્યાં છે.
I think this is one of the most vital info for me.
And i am glad reading your article. But should remark on some general things,
The web site style is ideal, the articles is really nice :
D. Good job, cheers
Hi, I want to subscribe for this weblog to obtain most up-to-date updates, therefore where can i
do it please assist.
Ahaa, its fastidious dialogue regarding this article at this place at this weblog, I have read all that, so at this time me
also commenting here.
I was recommended this website by way of my cousin. I’m no
longer certain whether or not this post is written by way of him as nobody else recognise such detailed approximately my difficulty.
You are incredible! Thank you!
This info is worth everyone’s attention. Where can I find out more?
I am really thankful to the owner of this web page who has shared this great piece of writing at at this place.
Good day! Do you use Twitter? I’d like to follow you if that would
be okay. I’m undoubtedly enjoying your blog and look forward to new
updates.
Hi! I simply want to offer you a big thumbs up for the
excellent info you’ve got here on this post. I am returning to your site for more
soon.
Hi I am so delighted I found your blog, I really found you by mistake, while I was researching on Digg for something else,
Anyhow I am here now and would just like to say kudos for
a incredible post and a all round entertaining blog (I also love the theme/design),
I don’t have time to look over it all at the moment but I have saved it and also added in your RSS feeds, so when I have time
I will be back to read much more, Please do
keep up the great work.
Hi, after reading this awesome post i am as well happy to share my knowledge here
with colleagues.
Hi there! I could have sworn I’ve been to this website before but after
reading through some of the post I realized it’s new to me.
Anyways, I’m definitely delighted I found it and I’ll be bookmarking and checking back frequently!