ડાયાબિટીસ આપણાં દેશની પ્રખ્યાત બીમારીઓ માંથી એક છે. આજકાલ દર બીજી વ્યક્તિ ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી પરેશાન છે. આ બીમારી આપણી અનિયમિત જીવન શૈલી, ખોટી ખાણી-પીણી અથવા જેનેટિક કારણોથી કોઈપણ ઉંમરમાં થઈ શકે છે. આજે અમે તમને રોજિંદા ખાન-પાનથી જોડાયેલા એક એવા ઉપાય વિશે જણાવીશું, જે તમારી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં ખૂબ અસરકારક છે. આ ઉપરાંત તેનું સેવન ન ફક્ત સરળ છે, પરંતુ તેની કોઈ આડઅસર પણ નથી.
લરણ-ચા કેમ કરે છે કામ?
લસણ દરેક ભારતીય રસોડામાં આસાનીથી મળી રહેતી વસ્તું છે. આમ તો લસણનો ઉપયોગ વધારે ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ લસણમાં ઘણાં ઔષધીય ગુણ અને પોષક તત્વ પણ મળી આવે છે. લસણ આપણી રોગપ્રતિકાકર શક્તિ, શરીરને ડી-ટોક્સ કરવું અને પાચનતંત્રને મજબૂત બનાવવું જેવા ઘણાં ઔષધીય કામ પણ કરે છે. આ જ કારણ લાંબા સમયથી લણસનો ઉપયોગ પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓમાં થઈ રહ્યો છે. હવે તો આધુનિક ચિકિત્સા શોધમાં પણ લસણની મેડિસનલ ક્વોલિટીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેના સાથે જ આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે લસણમાં ડાયાબિટીસ કંટ્રોલ કરવાના પણ વિશેષ ગુણ હાજર છે. લસણ આપણાં શરીરમાં મળી આવતા એમિનો એસિડ હોમોસિસ્ટીન’નું કામ કરે છે. ડાયાબિટીસ અને હાઈ-બ્લડ પ્રેશરની સમસ્યાને આસાનીથી નિયંત્રિત કરે છે. તેનો ઉપયોગ અને અસરની કારગર રીત છે ”લસણની ચા”
કેમ બનાવો લસણ-ચા
-લસણની એક અથવા બે કળીઓ ફોલીને હળવેક કચડી નાંખી અને તેને થોડીક તજ સાથે એક કપ પાણીમાં ઉકાળો. પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યા સુધી તે પાણી અડધું ન થઈ જાય. ગરમા-ગરમ લસણ-ચા તૈયાર છે.
-તેને નિયમિત તરીકે રોજ સવારે પીઓ. લસણ-ચાને દરરોજ પીવાથી ન ફક્ત બ્લડ શુગર અને ડાયાબિટીસ પરંતુ અન્ય ઘણી બીમારીઓને કાબૂ કરી શકાય છે. જોકે શિયાળાની ઋતુમાં આ ચા પીવી વધું લાભદાયી છે.
લસણ-ચા પીવાના ફાયદા
માઈક્રોબાયોટિક ન્યૂટ્રિશનિસ્ટએ લસણ-ચાની મેડિસન પ્રોપટી પર સંશોધન કરી તાકણ નીકાળ્યું છે કે લસણ-ચામાં હાજર લસણ અને તજ બંને જ ડાટાબિટીસને કંટ્રોલ કરવામાં અસરકારક છે. તેની સાથે જ આ બંનેમાં ઘણાં અન્ય ઔષધીય ગુણ પણ મળી આવે છે, જે કોઈ અન્ય બીમારીઓને દૂર કરવામાં લાભદાયી છે.
-લસણનું નિયમિત સેવન એમિનો એસિડ હોમોસિસ્ટીનને ઘટાડે છે જેથી બ્લડ-શૂગર નિયંત્રિત રહે છે. આ કારણ હૃદય રોગમાં લાભ થાય છે.
-લસણનો મળી આવતા સલ્ફલ, ટ્યૂમર કોષોથી લડવાનું કામ કરે છે.
-લસણ એન્ટીબાયોટિક ગુણોથી ભરપૂર હોય છે, જે આપણી રોગપ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ કરે છે.
તજ પણ ઘણાં ઔષધીય ગુણોથી ભરપૂર
તજ રોગપ્રતિકારક ક્ષમતા વધારે, , શ્વસનતંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. તજ શરીરમાં થનારા સોજા અને વજનને ઓછું કરવામાં પણ કારગર છે. તેની સાથે જ ફર્ટિલિટી એન્ડ સ્ટેરિલિટી જર્નલની એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તજ ખાસ કરીને સ્ત્રીઓમાં ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડવામાં અસરકારક છે. આ સાથે જ લસણ-ચા વિશે એક અન્ય ધ્યાન રાખવાની વાત એ છે કે આ ડાયાબિટીસનો ઝડપી ઈલાજ નથી. તેનું નિયમિત સેવનથી બ્લડ-શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
લસણ-ચાનું સેવનમાં રાખો આ સાવધાની
લસણ-ચાને બનાવનારી બંને જ વસ્તુ લસણ અને તજ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. આ માટે ગરમીઓમાં રોજ તેને પીવાની સલાહ નથી આપવામાં આવતી. બ્લડ-શુગર સ્તરને કંટ્રોલમાં રાખવા માટે ગરમીઓમાં તેનું અઠવાડિયામાં બે વાર સેવન કરી શકાય છે. આ ઉપરાંત લસણ-ચા અન્ય આડઅસર નથી. પરંતુ શિયાળીની ઋતુમાં તેનું ખાસ કરીને ફાયદાકારક છે. ઠંડીની સિઝનમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા, શરદી-ખાસી દૂર કરવા, ઠંડીથી બચવા માટે કોઈપણ સેવન કરી શકે છે.
Hello, I enjoy reading through your post. I wanted to write a little comment to support you.
If you desire to take a great deal from this paragraph then you have to apply these methods
to your won webpage.
What’s up, this weekend is good for me, as this occasion i am reading this great educational article here at my house.
Thank you for some other informative blog. Where else may I am getting that kind of info written in such a perfect means?
I’ve a challenge that I am just now running on, and I have been on the look out for such information.
These are really impressive ideas in on the topic of blogging.
You have touched some pleasant things here. Any way keep up wrinting.
My brother recommended I might like this website. He was entirely right.
This post actually made my day. You cann’t imagine simply how
much time I had spent for this info! Thanks!
An outstanding share! I’ve just forwarded this onto a coworker who has been doing a little homework on this.
And he in fact ordered me dinner due to the fact that I discovered it for him…
lol. So let me reword this…. Thank YOU for the meal!! But yeah,
thanx for spending some time to talk about this issue here on your
internet site.
I am curious to find out what blog system you happen to be working with?
I’m experiencing some minor security issues with my latest blog and I’d like to find something
more safe. Do you have any solutions?
I am really impressed with your writing skills and also with
the layout on your blog. Is this a paid theme or did you modify it yourself?
Either way keep up the excellent quality writing, it’s rare to
see a nice blog like this one these days.
Hey there would you mind letting me know which webhost you’re utilizing?I’ve loaded your blog in 3 completely different browsers and I mustsay this blog loads a lot quicker then most. Can you suggest agood internet hosting provider at a honest price? Thanks a lot,I appreciate it!